gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં ભત્રીજાએ કાકાને રિવોલ્વર બતાવી રૂ. 7 કરોડની ખંડણી માગી | In Botad nephew showed a revolver …

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
બોટાદમાં ભત્રીજાએ કાકાને રિવોલ્વર બતાવી રૂ. 7 કરોડની ખંડણી માગી | In Botad nephew showed a revolver …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઘરે આવી ભત્રીજાએ કાકાને મારી નાખવાની ધમકી આપી

– કાકાએ જમીન અને વ્યવસાયની પાવર ઓફ એટર્ની ભત્રીજાને આપી હતી

ભાવનગર : બોટાદના પાળીયાદ રોડ પર આવેલા કરીમનગરમાં રહેતા કાકાને ભત્રીજાએ રિવોલ્વર બતાવી ધમકી અને ગાળો આપી રૂ.૭ કરોડની ખંડણી માગી હોવાની ફરિયાદ બોટાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

બોટાદના પાળીયાદ રોડ પર આવેલા કરીમનગર પાસેના એપાર્ટમેનમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા મન્સૂરીઅલી પ્યારઅલી હમીદને વર્ષ-૨૦૨૦ની જાન્યુઆરી માસમાં હાર્ટએટેક આવ્યો હતો અને  બીમારીમાં સપડાઈ જતા મન્સૂરીઅલીએ એવુ નક્કી કર્યું હતું કે, બોટાદમાં આવેલી મન્સૂરીઅલીની જમીનો તથા અન્ય મીલકતનો વહીવટ અને ડેવલપ કરી વેચાણે આપવા અને તેમાંથી જે નફો થાય તેના ૨૦ ટકા હિસ્સો આપવા ભત્રીજા દિલાવર મદદઅલી હમીદને પાવર ઓફ એટર્ની કરી બોટાદ, જસદણ તથા તાજપરની જમીનો હતી તે તેને સુપ્રત કરી તેના હવાલે કરી આપી હતી અને ભત્રીજા દિલાવરે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ રાખવા તથા અન્ય માલ સામાનની ચુકવણી કરવા ટુકડે-ટુકડે રૂ.૪ કરોડ કાકા મન્સૂરીઅલી પાસેથી રોકડા લીધા હતા. દરમિયાનમાં ભત્રીજાએ કાકાને રકમનો એલફેલ અને ઉડાઉ ખોટો હિસાબ આપ્યા હતા અને ભત્રીજા દિલાવરની નિયત ખરાબ થતા મન્સૂરીઅલી પાસે નાણાકીય તોડ કરવા સારૂ અવાર-નવાર મોટી રકમની માંગણી અને બાંધકામ શરૂ રાખવા ખંડણીની માંગણી કરી હતી. મન્સૂરીઅલીએ તેને કોઇ રકમ નહી આપતા પરીવારજનોને અવાર-નવાર ધાક ધમકી તથા બીભત્સ ગાળો આપતો હતો. તેવામાં તા.૧૩ ફેબુ્રઆરી ૨૦૨૬ની રાત્રીના ત્રણ કલાકે ભત્રીજો દિલાવર રિવોલ્વર સાથે મન્સૂરીઅલીના ઘરે ધસી આવી ઘરના દરવાજાને પાટા મારી અને રીવોલ્વર પછાડીને કહેલ કે, બહાર નીકળ આજ તો તને પતાવી જ દેવો છે. આજે તારૂ પુરૂ કરી નાખવુ છે તેમ કહી રૂ.૦૭ કરોડની ખંડણી માગી ગાળો આપી નાસી છૂટયો હતો. આ બનાવ સંદર્ભે મન્સૂરીઅલીએ ભત્રીજા વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
બાલાસિનોરમાં 51 વર્ષથી બે રૂપિયામાં ગરીબ દર્દીઓની સારવાર કરતી મોબાઇલ હોસ્પિટલ | Mobile hospital in B…

બાલાસિનોરમાં 51 વર્ષથી બે રૂપિયામાં ગરીબ દર્દીઓની સારવાર કરતી મોબાઇલ હોસ્પિટલ | Mobile hospital in B...

દુદાપર ગામ નજીક ટ્રક પાછળ કાર ઘૂસ્યા બા આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | A car rammed into a truck near…

દુદાપર ગામ નજીક ટ્રક પાછળ કાર ઘૂસ્યા બા આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | A car rammed into a truck near...

ડેટિંગ એપ દ્વારા સંપર્કમાં આવેલી પાલનપુરની યુવતીએ મહેમદાવાદના ખેડૂત પાસેથી રૂ. 75.60 લાખ ખંખેર્યા | …

ડેટિંગ એપ દ્વારા સંપર્કમાં આવેલી પાલનપુરની યુવતીએ મહેમદાવાદના ખેડૂત પાસેથી રૂ. 75.60 લાખ ખંખેર્યા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

211 વર્ષની ખારવા ‘સરકાર’! ન્યાય મંદિરનો ન્યાય શિરોમાન્ય, એકાદ મહીનામાં જ બેથી 3 મુદ્દે કેસનો નિકાલ |…

211 વર્ષની ખારવા ‘સરકાર’! ન્યાય મંદિરનો ન્યાય શિરોમાન્ય, એકાદ મહીનામાં જ બેથી 3 મુદ્દે કેસનો નિકાલ |…

1 year ago
ડાકોરમાં ગંદકી અને દબાણો મુદ્દે કલેક્ટરે ચીફ ઓફિસરની ઉધડો લીધો | Collector takes on Chief Officer ov…

ડાકોરમાં ગંદકી અને દબાણો મુદ્દે કલેક્ટરે ચીફ ઓફિસરની ઉધડો લીધો | Collector takes on Chief Officer ov…

10 months ago
દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ તોડી પડાશે, જુઓ ખેલ મંત્રાલય ત્યાં શું બનાવશે? | Delhis Jawaharlal…

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ તોડી પડાશે, જુઓ ખેલ મંત્રાલય ત્યાં શું બનાવશે? | Delhis Jawaharlal…

11 months ago
ટ્રેડિંગમાં રોકાણથી તગડા નફાની લાલચ આપી યુવક પાસે બે લાખ રૃપિયા પડાવ્યા | Ra angei ruu lakh rupees s…

ટ્રેડિંગમાં રોકાણથી તગડા નફાની લાલચ આપી યુવક પાસે બે લાખ રૃપિયા પડાવ્યા | Ra angei ruu lakh rupees s…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News