gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in INDIA
0 0
0
સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sadhvi Prem Baisa Report : રાજસ્થાનના જોધપુરના ચર્ચિત સાધ્વી પ્રેમ બાઈસાના શંકાસ્પદ મોત મામલે પોલીસે આખરે સત્તાવાર ખુલાસો કર્યો છે. આ ઘટનામાં શનિવારે પોલીસ કમિશનર ઓમપ્રકાશ પાસવાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં FSL અને હિસ્ટોપેથોલોજી રિપોર્ટમાં સાધ્વીના મોતનું કારણ ‘કાર્ડિયાક અને પલ્મોનરી અરેસ્ટ’ સામે આવ્યું છે. એટલે કે હૃદય અને ફેફસાં અચાનક બંધ પડી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શરીરમાં કોઈ ઝેર અથવા અન્ય કોઈ બાહ્ય ઈજાના નિશાન મળ્યા નથી, તે ઉપરાંત યૌન શોષણની આશંકાઓને રિપોર્ટમાં નકારી કાઢવામાં આવી છે. 

શું ઇન્જેક્શનની આડઅસરને કારણે જ સાધ્વીનું મૃત્યુ થયું?

પરંતુ SIT તપાસમાં એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, ઘટના સમયે એક કમ્પાઉન્ડરદેવી સિંહે સાધ્વીને ‘શેડ્યૂલ-એચ’ કેટેગરીનું ઇન્જેક્શન આપ્યું હતું. આ એવા ઇન્જેક્શન હોય છે જે ડોક્ટરની લેખિત સલાહ વગર આપી શકાય નહીં પણ કમ્પાઉન્ડરે દેવી સિંહે ઇન્જેક્શન સાધ્વીને આપ્યા હતા. તેથી પોલીસને એ પણ સવાલ કરવામાં આવ્યો કે શું આ ઇન્જેક્શનની આડઅસરને કારણે જ સાધ્વીનું મૃત્યુ થયું? આ સવાલના જવાબમાં કમિશનરે કહ્યું કે, આ બાબતે મેડિકલ એક્સપર્ટની રાય આવવાની હજુ બાકી છે. જો છેલ્લા રિપોર્ટમાં લાપરવાહી સાબિત થશે, તો જવાબદારો સામે BNS અને મેડિકલ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

44 લોકોના નિવેદનો નોંધ્યા 

તપાસ માટે રચાયેલી SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)એ અત્યાર સુધીમાં 44 લોકોના નિવેદનો નોંધ્યા છે અને 106 મોબાઈલ નંબરની કોલ ડિટેલ્સ પણ તપાસી છે. સાધ્વીના પિતાની ભૂમિકા અંગે પોલીસે જણાવ્યું કે, મૃત્યુ બાદ ભીડ એકઠી કરવા માટે તેમણે જે મેસેજ વાઈરલ કર્યો હતો તે માત્ર ભાવનાત્મક પગલું હતું, તેમની કોઈ શંકાશીલ ભૂમિકા ન હતી.

આ પણ વાંચો: X દ્વારા અચાનક એકાઉન્ટ્સને કરવામાં આવી રહ્યાં છે સસ્પેન્ડ: જાણો કેવા એકાઉન્ટને કાઢવામાં આવી રહ્યાં છે…

મહત્વનું છે કે ધરપકડ કરાયેલા કમ્પાઉન્ડર દેવી સિંહે પોલીસને જણાવ્યું હતું કે, સાધ્વી પ્રેમ બાઈસા અગાઉ પણ ઘણી વખત ડેક્સોના ઈન્જેક્શન લઈ ચૂક્યા હતા. ડેક્સોના એક સ્ટેરોઇડ દવા છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે અસ્થમાના દર્દીઓ માટે થાય છે. તે ફેફસાના સોજાને ઘટાડવામાં મદદરૂપ છે. જો કે તેનો ઓવરડોઝ શરીર માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ત્યારે સવાલ એ છે કે કેમ ડૉક્ટરની સલાહ વગર ઈંજેક્શન આપવામાં આવ્યા, હાલ તો પોલીસ મોતનું કારણ કાર્ડિયાક અને પલ્મોનરી અરેસ્ટ જણાવી મેડિકલ નિષ્ણાંતોના અભિપ્રાયની રાહ જોઈ રહી છે.  જેના આધારે આગળના એક્શન લેવાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ | …

અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ | ...

આજે બીસીએની ચૂંટણી ૩૧ પદો માટે ૬૨ ઉમેદવારો મેદાનમાં | 62 candidates in fray for 31 posts in BCA elec…

આજે બીસીએની ચૂંટણી ૩૧ પદો માટે ૬૨ ઉમેદવારો મેદાનમાં | 62 candidates in fray for 31 posts in BCA elec...

દંતાલીમાં પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરીને જમીનનો દસ્તાવેજ કરી દેવાયો | Land document was made throug…

દંતાલીમાં પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરીને જમીનનો દસ્તાવેજ કરી દેવાયો | Land document was made throug...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોલસેલરો હવેથી 2000 ટન અને રિટેલરો 8 ટન ઘઉંનો સ્ટોક રાખી શકશે | Wholesalers will now be able to keep…

હોલસેલરો હવેથી 2000 ટન અને રિટેલરો 8 ટન ઘઉંનો સ્ટોક રાખી શકશે | Wholesalers will now be able to keep…

11 months ago
જામનગરના ધંધાર્થી પર 10 લાખની ઉઘરાણીના મામલે હુમલો : 4 શખ્સોએ હાથ પગ ભાંગી નાખ્યા | Jamnagar busines…

જામનગરના ધંધાર્થી પર 10 લાખની ઉઘરાણીના મામલે હુમલો : 4 શખ્સોએ હાથ પગ ભાંગી નાખ્યા | Jamnagar busines…

10 months ago
વડનગરના વિવિધ વિકાસ પ્રોજેક્ટસની કામગીરી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડનગરના વિવિધ વિકાસ પ્રોજેક્ટસની કામગીરી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

1 year ago
દિલ્લી અને ગુજરાતની આઈપીએલ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | Man caught betting on Delhi Gujarat IPL m…

દિલ્લી અને ગુજરાતની આઈપીએલ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | Man caught betting on Delhi Gujarat IPL m…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News