gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવતીકાલે સફાઈકર્મીઓ કરશે હડતાળ, આઉટસોર્સિંગ બંધ કરવા સહિત વિવિધ માગણી | Ahmedabad Sanitation Workers…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
આવતીકાલે સફાઈકર્મીઓ કરશે હડતાળ, આઉટસોર્સિંગ બંધ કરવા સહિત વિવિધ માગણી | Ahmedabad Sanitation Workers…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Sanitation Workers To Strike: દિવાળીનાં તહેવારો ટાણે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્વચ્છતા વ્યવસ્થા સામે મોટો પડકાર ઊભો થયો છે. આઉટસોર્સિંગ બંધ કરવા સહિતની મુખ્ય માંગણીઓને લઈને શહેરના સફાઈ કામદારો મંગળવારે (14મી ઓક્ટોબર) એક દિવસ માટે સફાઈ કાર્યથી અળગા રહેશે.

માંગણી નહીં સ્વીકારાય તો અનિશ્ચિત હડતાળની ચીમકી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘નોકર મંડળ’ દ્વારા આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે. નોકર મંડળે જણાવ્યું છે કે તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે તો કોર્પોરેશનની તિજોરી પર કોઈ વધારાનો નાણાકીય બોજ વધવાનો નથી, તેમ છતાં વહીવટી વડાઓ કોઈ નક્કર નિર્ણય લઈ રહ્યા નથી.

નોકર મંડળે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, તમામ સફાઈ કામદારો સહિતનાં યુનિયનનાં સભ્યો મંગળવારે (14મી ઓક્ટોબર) એક દિવસ ફરજથી અળગા રહેશે. ત્યારબાદ પણ મ્યુનિસિપલ સત્તાધીશો સમાધાનકારી વલણ નહીં અપનાવે, તો નોકર મંડળને અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ફરજ પડશે.

આ પણ વાંચો: અમદાવાદમાં છેડતીના કિસ્સા વધ્યા, દર મહિને 20 ગુના નોંધાય છે, રોમિયા છાકટા બન્યા

AMCનું વલણ: અન્ય મહાનગરપાલિકાઓ પર અસરનો ડર

દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યાનુસાર, નોકર મંડળ દ્વારા રજૂ કરાયેલી સફાઈ કામદારોની ભરતી અને અન્ય માંગણીઓમાં અમુક એવી છે જે સ્વીકારવામાં આવે તો તેની અસર માત્ર અમદાવાદ પૂરતી સીમિત નહીં રહે. જો આ માંગણીઓ સ્વીકારાય તો રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ તેમજ પાલિકા વગેરે જગ્યાએ પણ તેની અસર પડી શકે તેમ છે. મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા નોકર મંડળની માંગણીઓ અંગે શાસક ભાજપ સાથે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી છે.

તહેવારના માહોલમાં જ સફાઈ કામદારોની હડતાળના એલાનથી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાવવાનો ખતરો ઊભો થયો છે, જેને પગલે વહીવટી તંત્ર પર સમાધાન લાવવાનું દબાણ વધ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
જીવલેણ કફ સિરપ મામલે મોટી કાર્યવાહી, શ્રીસન ફાર્માના 7 ઠેકાણે ઈડીના દરોડા | ed raids seven chennai s…

જીવલેણ કફ સિરપ મામલે મોટી કાર્યવાહી, શ્રીસન ફાર્માના 7 ઠેકાણે ઈડીના દરોડા | ed raids seven chennai s...

જોડીયાના જીરાગઢ ગામમાં વધુ બુઝુર્ગ મહિલાને નિશાન બનાવી લૂંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ | Police complain…

જોડીયાના જીરાગઢ ગામમાં વધુ બુઝુર્ગ મહિલાને નિશાન બનાવી લૂંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ | Police complain...

ધ્રોલ નજીક હાઇવે હોટલમાં ‘હોટલ બોય’ નો રહસ્યમય સંજોગોમાં ઝેર પી લઈ આપઘાત | ‘Hotel boy’ commits suici…

ધ્રોલ નજીક હાઇવે હોટલમાં 'હોટલ બોય' નો રહસ્યમય સંજોગોમાં ઝેર પી લઈ આપઘાત | 'Hotel boy' commits suici...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું’ સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ CM સ…

‘જ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું’ સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ CM સ…

10 months ago
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા, તમામ ટ્રાવેલ પરમિટ રદ | heavy …

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા, તમામ ટ્રાવેલ પરમિટ રદ | heavy …

1 year ago
Budget 2026: શિક્ષણ માટે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ! પૈસા મોકલવા પર લાગતાં ટેક્સમાં ઘટાડ…

Budget 2026: શિક્ષણ માટે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ! પૈસા મોકલવા પર લાગતાં ટેક્સમાં ઘટાડ…

8 months ago
અમદાવાદના અટલ બ્રિજની 3 વર્ષમાં 78 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત, આવક જાણીને ચોંકી જશો | Atal Bridge Be…

અમદાવાદના અટલ બ્રિજની 3 વર્ષમાં 78 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત, આવક જાણીને ચોંકી જશો | Atal Bridge Be…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News