gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈ-બસ શરૂ કરવામાં BMC રાજ્યમાં પ્રથમ, નવી બસો ભાવનગરની લાઈફલાઈન બનશે | BMC first in the state to laun…

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
ઈ-બસ શરૂ કરવામાં BMC રાજ્યમાં પ્રથમ, નવી બસો ભાવનગરની લાઈફલાઈન બનશે | BMC first in the state to laun…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પીએમ બસ સેવાનો દરરોજ ત્રણ હજારથી વધુ નાગરિકો લાભ લે તેવો અંદાજ

– નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત-લોકાર્પણ, શહીદ જવાનના પરિવારને ચેક અર્પણ, 50 બસના સંચાલન અને મેન્ટેનન્સ પાછળ 12 વર્ષમાં 350 કરોડનો ધૂમાડો કરવો પડશે

ભાવનગર : આખરે લાંબા સમયની ઈંતેજારી બાદ શહેરના રસ્તાઓ ઉપર ઈ-બસ દોડતી થઈ ગઈ છે. ભાવનગર મનપાના ૪૫મા સ્થાપના દિવસે ૫૦ ઈ-બસ, રૂા.૩૬૮.૪ કરોડના ખર્ચે નિર્માણ પામેલા અધેવાડા સ્થિત પીએમ ઈ-બસ ડેપો સહિત મનપાના ૫૦૯.૨૩ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.

પ્રધાનમંત્રી મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયેલી પીએમ બસ સેવા ભાવનગરની લાઈફલાઈન બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પીએમ બસ યોજ નાના ફેઝ-૨ અંતર્ગત ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરનાર ભાવનગર મનપા ગુજરાતનું પ્રથમ શહેર બન્યું છે. શરૂઆતમાં ૫૦ ઈ-બસ સાથે ૮ રૂટ પર સિટી બસ સેવા શરૂ થશે. વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને મજૂરોને સસ્તી અને સુરક્ષિત પરિવહનની સેવાનો લાભ મળશે. 

આ તકે કેબિનેટ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ૧૨ વર્ષ માટે ૫૦ બસોના સંચાલન અને મેન્ટેનન્સ માટે રૂા.૩૫૦ કરોડનો ખર્ચ થશે. કેન્દ્ર સરકાર તરફથી ૧૨ વર્ષ દરમિયાન ૧૦૩ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આધુનિક ઈ-બસ સેવામાં ભાવનગર સહિત આસપાસના ગામડાઓને આવરી લેવાયા છે. વધુમાં દરરોજ અંદાજે ત્રણ હજારથી વધુ નાગરિકો આ સેવાનો લાભ લેશે તેવો દાવો કરાયો છે. પીએમ ઈ-બસ સેવા અંતર્ગત લોગો સ્પર્ધાના વિજેતાને ચેક વિતરણ અને ભાગ લેનારાઓને પ્રોત્સાહક ઈનામ વિતરણ કરાયા હતા.

વધુમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ ઉપરાંત નક્સલીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામેલા દેવગાણા ગામના શહીદ જવાન મેહુલભાઈ સોલંકીના પરિવારને એક કરોડનો ચેક અર્પણ કરાયો હતો. તેમજ કાળિયાબીડમાં સરદાર પટેલ એજ્યુ. ઈન્સ્ટિ. ખાતે ચેરિટી ભવનનું ખાતમુહૂર્ત કરાયું હતું. પાલિતાણાના નાનીમાળ ગામે ૧૨ જ્યોર્તિલિંગ સહિત ૧૭ મંદિરનો જીર્ણોદ્ધાર સમાશોઆનં ના.મુખ્યમંત્રી, કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રેડ ડીલથી હીરા-કાપડ ઉદ્યોગને ફાયદો થશે

અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલથી હીરા અને કાપડ ઉદ્યોગને સીધો ફાયદો થશે. આ ઉપરાંત યુ.એસ. સાથેની ટ્રેડ  ડીલના કારણે રાજ્યના લાખો વેપારીઓ માટે વેપારની નવી સંભાવનાઓ ખુલશે તેમ ભાવનગર ખાતે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…
GUJARAT

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…

May 16, 2026
વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…
GUJARAT

વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…

May 16, 2026
અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…
GUJARAT

અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…

May 16, 2026
Next Post
બાલાસિનોરમાં લગ્નના 40 વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી વૃદ્વાનો આપઘાત | Elderly woman commits suicide in …

બાલાસિનોરમાં લગ્નના 40 વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી વૃદ્વાનો આપઘાત | Elderly woman commits suicide in ...

લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…

લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in...

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in…

ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in…

2 months ago
VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! | Vapi …

VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! | Vapi …

2 weeks ago
બાબા અમરનાથની ગુફા પાસે વડોદરાના યાત્રીને બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ મૃત્યુ | Vadodara traveller dies a…

બાબા અમરનાથની ગુફા પાસે વડોદરાના યાત્રીને બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ મૃત્યુ | Vadodara traveller dies a…

10 months ago
જેતપુર પાસે રાત્રે 3.3નો ભૂકંપ : અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રૂજી | 3 3 magnitude earthquake near Jetpu…

જેતપુર પાસે રાત્રે 3.3નો ભૂકંપ : અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રૂજી | 3 3 magnitude earthquake near Jetpu…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News