gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્કૂલેથી છુટયા બાદ ધો.10ની છાત્રા લાપતા | Class 10 student goes missing after dropping out of school

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
સ્કૂલેથી છુટયા બાદ ધો.10ની છાત્રા લાપતા | Class 10 student goes missing after dropping out of school
0
VIEWS
Share on FacebookShare on Twitter

માલવીયાનગર પોલીસ મથકમાં અપહરણનો ગુનો

રસુલપરા વિસ્તારમાંથી પણ કિશોરી લાપતા બની જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ: નાનામવા વિસ્તારમાં રહેતી ધો.૧૦ની છાત્રા ગઇકાલે સ્કૂલેથી નીકળી ગયા બાદ લાપતા બની જતા વાલીઓએ માલવીયાનગર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે છાત્રાની શોધખોળ શરૂ કરી છે. 

ગઇકાલે સવારે છાત્રા નિત્યક્રમ મુજબ સ્કૂલે ગઇ હતી. બપોરે સમયસર ઘરે નહીં આવતા તેના પિતાએ સ્કૂલે જઇ તપાસ કરી હતી. તે વખતે એક શિક્ષકે સીસીટીવી કેમેરા બતાવતા તેમાં તેની પુત્રી બપોરે ૧૨ઃ૪૧ વાગ્યે સ્કૂલેથી છુટીને બહાર નીકળતી જોવા મળી હતી. અન્ય જગ્યાએ પણ તપાસ કરી હતી. 

પરંતુ ક્યાંયથી પતો નહીં મળતા ચિંતાતુર પિતાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. જેનાં આધારે પોલીસે અજાણ્યા શખ્સે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં રસુલપરા વિસ્તારમાંથી ગઇકાલે સવારે એક કિશોરી લાપતા બની ગઇ હતી. જે અંગે તેના પિતાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
વઢવાણમાં ઉનાળા પહેલા પાણીનો કકળાટ શરૂ : 6 દિવસે પાણી વિતરણ કરતા લોકોને હાલાકી | Water shortage begin…

વઢવાણમાં ઉનાળા પહેલા પાણીનો કકળાટ શરૂ : 6 દિવસે પાણી વિતરણ કરતા લોકોને હાલાકી | Water shortage begin...

નડિયાદના માણેકચોકમાં પાલિકાની જમીન અને દુકાનો પર ભાડુઆતોનો ગેરકાયદે કબજો | Tenants illegally occupy …

નડિયાદના માણેકચોકમાં પાલિકાની જમીન અને દુકાનો પર ભાડુઆતોનો ગેરકાયદે કબજો | Tenants illegally occupy ...

બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas…

બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ધ્રોલ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સોયલ ગામે જમીન ચકાસણી ખેડૂતલક્ષી પ્રાયોગિક કાર્યક્રમ યોજાયો | …

8 months ago
નિર્લજ્જતાની હદ: પાકિસ્તાનના ડેપ્યુટી PMએ કહ્યું, ‘પહલગામ પર હુમલો કરનારા સ્વતંત્રતા સેનાની હોઈ શકે’…

1 year ago
વડોદરા ફાયર બ્રિગેડમાં લાખોનો ભ્રષ્ટ્રાચાર,પણ કોર્ટના હુકમ પછી પણ ડ્રાઇવરો કાયમી કરાતા નથી | Fire br…

સ્કૂલોને હવે ફાઈલો આપવા ડીઈઓ કચેરીના ધક્કા નહીં ખાવા પડે | schools will submit all files online to d…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News