gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગરીબોનું રેશન ચાઉં કરતા તત્વો સામે કાર્યવાહી

– તાલુકામાં 30,354 રેશનકાર્ડ સામે હજુ પણ 3,156 ના કેવાયસી અપડેટ કરવાના બાકી 

બાલાસિનોર : બાલાસિનોર તાલુકામાં કેવાયસી અપડેટ કરવાની પ્રક્રિયા દરમિયાન આવા અયોગ્ય જણાતા ૪૫૧ રેશન કાર્ડ તંત્ર દ્વારા રદ કરી દેવામાં આવ્યા છે અને ૧૪૬૮ રેશનકાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે. 

બાલાસિનોર તાલુકામાં રેશનકાર્ડમાં કેવાયસી અપડેટ કરવાની કાર્યવાહી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઇ હતી. તાલુકામાં નોંધાયેલા કુલ ૩૦,૩૫૪ કાર્ડ સામે અત્યાર સુધીમાં ૨૭,૨૧૪ના કેવાયસી અપડેટ થઇ ગયા છે. જ્યારે ૩,૧૫૬ કાર્ડના કેવાયસી બાકી છે. 

પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, ૧૪૬૮ રેશનકાર્ડ ધારકોને આ અંગે નોટિસ પણ આપવામાં આવી છે. ફોરવ્હીલર હોવાથી, સરકારી કર્મચારી, માસિક આવક ૧૦ હજાર રૂપિયાથી વધારે હોય, કુટુંબનો સભ્ય આવકવેરો ચૂકવતો હોય, પાંચ એકર કે તેથી વધુ પિયત જમીન હોય, સરકારી પેન્શન મેળવતા હોય તેવા પરિવારો મફત કે રાહતદરનું સરકારી અનાજ મેળવવાપાત્ર રહેતા નથી. આવા રેશનકાર્ડ ધારકો સામે કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અસ્સી’ મૂવીમાં ન્યાય માટે લડતી તાપસી પન્નુ
GUJARAT

અસ્સી’ મૂવીમાં ન્યાય માટે લડતી તાપસી પન્નુ

February 16, 2026
“સેવા, સમર્પણ અને નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ”

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara…

Next Post
જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…

જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo...

મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…

મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and...

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara…

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ | બોઈંગ અને હનીવેલ કંપની પર USAમાં કેસ, ડિઝાઈનમાં જોખમની જાણ છતાં બેદરકારીનો આરો…

5 months ago
વડોદરાના ગરબા આયોજકોએ ટ્રાફિક મેનેજમેન્ટ અને સુરક્ષાની વ્યવસ્થા રાખવી પડશે | Garba organizers will h…

દિવાળીએ મેઘરાજા બગડશે, અરબ સાગરમાં નવી સિસ્ટમ એક્ટિવ થતા 6 દિવસ વરસાદની આગાહી | Diwali Weather Alert…

4 months ago
‘સરકાર મોદીની અને સિસ્ટમ રાહુલની…’ જાતિ આધારિત વસતી ગણતરી અંગે રાઉતનું નિવેદન | sanjay raut rahul …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News