gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘રસ્તા ખરાબ છે તો ટોલ શેના વસૂલો છો…’, સાંતલપુરમાં ફરિયાદ કરતા જ ટોલ કર્મીઓ પર ધોકા-લાકડી વરસ્યા |…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
‘રસ્તા ખરાબ છે તો ટોલ શેના વસૂલો છો…’, સાંતલપુરમાં ફરિયાદ કરતા જ ટોલ કર્મીઓ પર ધોકા-લાકડી વરસ્યા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Patan News : રાજ્યમાં રોડરસ્તા ખરાબ હાલતમાં હોવાથી ટોલ ભરવા મામલે ઘણી વખત બબાતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પાટણના સાંતલપુર નજીક ભારતમાલા રોડ પરના બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર ખરાબ રસ્તા અંગે કારચાલક અને તેના પરિવારે વાંધો ઉઠાવતા ટોલના કર્મચારીઓ દ્વારા પરિવાર પર ધોકા-લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં થરાદના પિતા-પુત્ર સહિત ત્રણને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટના મામલે પરિવારે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

સાંતલપુર પાસે ટોલ બૂથ પર મારામારીની ઘટના

મળતી માહિતી મુજબ, સાંતલપુર પાસે બકુત્રા ગામ નજીક આવેલા ટોલ બૂથ પર મારામારીની ઘટના સામે આવી છે. જેમાં થરાદના દિલીપ સાધુ તેમના પરિવાર સાથે અંજાઈ જઈ રહ્યા હતા, ત્યારે ટોલ બૂથ પર બંધ હોવાથી દિલીપના પરિવારે ખરાબ રસ્તા હોવા છતાં ટોલ વસૂલવામાં આવતો હોવાથી વાંધો વ્યક્ત કર્યો હતો. જોકે, તેવામાં ટોલ કર્મચારીઓ દાદાગીરી કરીને મારામારી કરી હતી.

પીડિત પરિવારનું કહેવું છે કે, ટોલ કર્મચારીઓએ અપશબ્દો બોલીને ધોકા-લાકડી વડે  મારામારી કરી હતી અને મહિલાઓ સાથે ગેરવર્તન પણ કર્યુ હતું. ઘટનામાં દિલીપના પિતા દામોદરદારસને માથાના ભાગે અને તેના ભાઈ સાગરને ખભાના ભાઈ ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: ગીર સોમનાથ મારામારી કેસ: દેવાયત ખવડના જામીન રદ, વેરાવળ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો

સમગ્ર ઘટના મામલે પીડિત પરિવારે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં હરેશ આહીર, લાલા આહીર, કમા આહીર અને વજા આહીર વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…
GUJARAT

May 10, 2026
જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

Next Post
ગુજરાતમાં હોસ્ટેલ માટે બનશે નવા નિયમો? જૂનાગઢની હોસ્ટેલમાં મારપીટ મામલે તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર |…

ગુજરાતમાં હોસ્ટેલ માટે બનશે નવા નિયમો? જૂનાગઢની હોસ્ટેલમાં મારપીટ મામલે તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર |...

ખેરાલુ પંથક ચંદનચોરોનો તરખાટ, પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી ચંદનના વૃક્ષોની ચોરી | kheralu sandalwood t…

ખેરાલુ પંથક ચંદનચોરોનો તરખાટ, પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી ચંદનના વૃક્ષોની ચોરી | kheralu sandalwood t...

‘વીજ ચેકિંગ કરવાનો સમય છે, મેન્ટેનન્સનો નથી?..’ અમરેલીના બગસરામાં ગામલોકોએ PGVCLની ટીમને ભગાડી | Amr…

'વીજ ચેકિંગ કરવાનો સમય છે, મેન્ટેનન્સનો નથી?..' અમરેલીના બગસરામાં ગામલોકોએ PGVCLની ટીમને ભગાડી | Amr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારેલીબાગમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડ્યા | Women in Karelibagh troubled by water pro…

10 months ago
ગુજરાતના બહુચર્ચિત ‘ધોતિયા કાંડ’ કેસમાં પૂર્વ સાંસદને 29 વર્ષે રાહત, એ. કે. પટેલ સામેનો કેસ પાછો ખેં…

9 months ago
5 વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે ફરી ડાયરેક્ટ ફ્લાઈટ સેવા શરૂ, કોલકાતા એરપોર્ટથી પ્રથમ ઉડાન | india chi…

7 months ago
ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ | Manish Makwana arr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News