gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું | mani s…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in INDIA
0 0
0
શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું | mani s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mani Shankar Aiyar Slams Congress Leaders: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પોતાની જ પાર્ટીના નેતાઓ સામે મોરચો ખોલીને રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. અય્યરે શશિ થરૂર, પવન ખેડા અને જયરામ રમેશ જેવા દિગ્ગજ નેતાઓ સામે જાહેરમાં રોષ વ્યક્ત કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, કોંગ્રેસના નેતાઓ અંદરોઅંદર એટલા વિખરાયેલા છે કે તેઓ ડાબેરી પક્ષો કરતા પણ એકબીજા પ્રત્યે વધુ નફરત ધરાવે છે. આ તીવ્ર જૂથવાદને ટાંકીને તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે, આગામી કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે વિજય મેળવવો મુશ્કેલ બનશે.

શશિ થરૂરની વિદેશ મંત્રી બનવાની મહત્વકાંક્ષા પર કટાક્ષ

અય્યરે ખાસ કરીને પવન ખેડા પર આકરા પ્રહારો કરતા તેમને પાર્ટીની ‘કઠપૂતળી’ ગણાવ્યા હતા. તેમણે ટીકા કરતા કહ્યું કે, ‘ખેડા કોઈ વાસ્તવિક પ્રવક્તા નથી પરંતુ એક હતાશ પૂર્વ અધિકારી છે, જે છેલ્લા બે વર્ષથી તેમને અપશબ્દો કહી રહ્યા છે.’ આ ઉપરાંત, તેમણે શશિ થરૂરને ‘પાકિસ્તાન વિરોધી’ ગણાવીને એવો કટાક્ષ કર્યો હતો કે થરૂરની મહત્વાકાંક્ષા આગામી વિદેશ મંત્રી બનવાની છે, જ્યારે જયરામ રમેશ માત્ર પોતાની હોદ્દો કે નોકરી બચાવવા માટે જ મથામણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ

પંચાયતી રાજ મામલે કોંગ્રેસ વિરુદ્ધ અય્યરનો કટાક્ષ

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે અય્યરે રવિવારે એક કાર્યક્રમ દરમિયાન ડાબેરી નેતા પિનરાઈ વિજયન કેરળના મુખ્યમંત્રી પદે યથાવત રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વિજયનને વિનંતી કરતા જણાવ્યું હતું કે, પંચાયતી રાજના અમલીકરણ બાબતે કોંગ્રેસે જે જવાબદારી અધૂરી છોડી છે તે હવે તેઓ સંભાળી લે. અય્યરના આ નિવેદનને કારણે કેરળ કોંગ્રેસ માટે ક્ષોભજનક સ્થિતિ પેદા થઈ હતી, જેને પગલે હાઈકમાન્ડે તાત્કાલિક તેમનાથી અંતર જાળવી લીધું છે. પવન ખેડાએ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, અય્યર છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા નથી અને તેમના નિવેદનો એ પક્ષનો નહીં પણ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે.

શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન | Mani Shankar Aiyar…
INDIA

‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન | Mani Shankar Aiyar…

February 16, 2026
‘તમે હાઈકોર્ટ કેમ ન ગયા…’, આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ હેટ સ્પીચ મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગ…
INDIA

‘તમે હાઈકોર્ટ કેમ ન ગયા…’, આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ હેટ સ્પીચ મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગ…

February 16, 2026
ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ | rbi assis…
INDIA

ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ | rbi assis…

February 16, 2026
Next Post
વડોદરાના આજવા-વાઘોડિયા રિંગ રોડ પર સોફાના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in sofa godown…

વડોદરાના આજવા-વાઘોડિયા રિંગ રોડ પર સોફાના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in sofa godown...

મહિલા શિવજી કી સવારી જોવા રહ્યાને ગઠિયો ગળામાંથી સોનાની ચેન સરકાવી ફરાર..!! | chain snatching incide…

મહિલા શિવજી કી સવારી જોવા રહ્યાને ગઠિયો ગળામાંથી સોનાની ચેન સરકાવી ફરાર..!! | chain snatching incide...

ગાંધીનગર: બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, ‘મનરેગા બચાવો સંગ્રામ’ મુદ્દે યોજી જન …

ગાંધીનગર: બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, 'મનરેગા બચાવો સંગ્રામ' મુદ્દે યોજી જન ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભણવામાં ધ્યાન આપ તેમ કહી માતાએ મોબાઇલ લઇ લેતા પુત્રનો આપઘાત | Son commits suicide after mother takes…

ભણવામાં ધ્યાન આપ તેમ કહી માતાએ મોબાઇલ લઇ લેતા પુત્રનો આપઘાત | Son commits suicide after mother takes…

10 months ago
‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…

‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…

5 months ago
ઉદયપુર ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં ઘટસ્ફોટ, આરોપીઓમાં સામેલ મહિલાએ IT મેનેજરને ‘ફસાવી’ હતી

ઉદયપુર ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં ઘટસ્ફોટ, આરોપીઓમાં સામેલ મહિલાએ IT મેનેજરને ‘ફસાવી’ હતી

2 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News