gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર: બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, ‘મનરેગા બચાવો સંગ્રામ’ મુદ્દે યોજી જન …

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર: બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, ‘મનરેગા બચાવો સંગ્રામ’ મુદ્દે યોજી જન …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News: હાલમાં જ કેન્દ્ર સરકારે મનરેગાને બદલે વિકસિત ભારત જી રામ જી યોજના લાવી દીધી છે. જેનો ગુજરાત કોંગ્રેસે ભરપૂર વિરોધ કર્યો છે, તેનાભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મનરેગા બચાવો સંગ્રામના નેજા હેઠળ જન આક્રોશ સભા યોજાઇ હતી. જેમાં ગુજરાત અને કેન્દ્ર સરકાર પર કોંગી નેતાઓએ આકરા પ્રહાર કર્યા હતા. વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન યોજ્યું જેમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અગાઉથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.

’32 વર્ષથી ચાલતી સરકારને ઉખાડી ફેંકવાની છે’

આ દરમિયાન કોંગ્રેસમાં નવા જોડાયેલા પૂર્વ MLA મહેશ વસાવાએ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, ‘અમે વર્ષોથી જળ-જંગલ અને જમીન માટે સંઘર્ષ કરી રહ્યાં છે. 11 વર્ષથી કેન્દ્રમાં સરકાર ચાલે છે અને ગુજરાતમાં 32 વર્ષથી સરકાર ચાલે છે એને ઉખાડીને ફેંકી દેવાની છે, આ RSSની સરકારને કે જે સંવિધાન ખતમ કરી દેવાની વાત કરે છે એને ઉખાડી ફેંકવા છે. ઉમરગામથી અંબાજી સુધી અમને પાણી નથી મળ્યું, પણ  અમારો સંઘર્ષ રહેશે. આવા ઠગ લોકોને દેશમાંથી હાંકી કાઢવાની જરૂર છે.’

ગાંધીનગર: બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, 'મનરેગા બચાવો સંગ્રામ' મુદ્દે યોજી જન આક્રોશ સભા 2 - image

‘આપણી જમીન પર સરકાર દબાણ કરે છે’

બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અને યુવા નેતા અનંત પટેલે જણાવ્યું કે, ‘આજે આપણે આક્રોશમાં છીએ, આપણે અન્યાય થાય છે એના વિરોધમાં કૂચ કરવી જોઈએ, આપણને આદિવાસી વિસ્તારમાં અન્યાય થાય અને લોકોને અન્યાય થાય, અધિકારીઓ મુલાકાત નથી આપતાં, આપણા પર દમન થાય છે, આપણી જમીન પર સરકાર દબાણ કરે છે.’

આ પણ વાંચો: પાકિસ્તાનની હારથી અકળાયો શોએબ અખ્તર, લાઈવ ટીવી પર નકવીને ગણાવ્યો ‘જાહિલ’

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા હતા અને 2027ની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કરી એક સૂરે ગુજરાત સરકારનો વિરોધ કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગઢડાની પવિત્ર ઘેલો નદીમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો | Cleanup drive launched in Gadhada’s holy Ghe…
GUJARAT

ગઢડાની પવિત્ર ઘેલો નદીમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો | Cleanup drive launched in Gadhada’s holy Ghe…

May 22, 2026
ભાવનગરમાં ધો.12ની માર્કશીટ વિતરણ માટે વિવિધ 5 સ્થળે વ્યવસ્થા ગોઠવાઇ | Arrangements t 5 different pla…
GUJARAT

ભાવનગરમાં ધો.12ની માર્કશીટ વિતરણ માટે વિવિધ 5 સ્થળે વ્યવસ્થા ગોઠવાઇ | Arrangements t 5 different pla…

May 22, 2026
બોટાદના ભદ્રાવડી ગામેથી 6 જુગારી ઝડપાયા
GUJARAT

બોટાદના ભદ્રાવડી ગામેથી 6 જુગારી ઝડપાયા

May 22, 2026
Next Post
એરગનથી થયેલી ઈજામાંથી વડોદરાની સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ બાળ દર્દીને બચાવ્યો | Doctors at Sayaji Hos…

એરગનથી થયેલી ઈજામાંથી વડોદરાની સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ બાળ દર્દીને બચાવ્યો | Doctors at Sayaji Hos...

પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ, ધ્વનિ મતથી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર | Purnesh…

પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ, ધ્વનિ મતથી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર | Purnesh...

સુરત પાલિકાના 11301 કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality’s budget of Rs 11301…

સુરત પાલિકાના 11301 કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality's budget of Rs 11301...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…

2 months ago
‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’, ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી

‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’, ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી

5 months ago
૪૧ કરોડના જમીન છેતરપિંડી કેસમાં પતિ પત્ની સહિત ત્રણની ધરપકડ | economics offence wing nabbed three ac…

૪૧ કરોડના જમીન છેતરપિંડી કેસમાં પતિ પત્ની સહિત ત્રણની ધરપકડ | economics offence wing nabbed three ac…

2 months ago
પંચમહાલ: સસરાનો જીવ બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત, વૃદ્ધ સારવાર હેઠળ | Panchmahal: Woman Di…

પંચમહાલ: સસરાનો જીવ બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત, વૃદ્ધ સારવાર હેઠળ | Panchmahal: Woman Di…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News