gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ | rbi assis…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in INDIA
0 0
0
ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ | rbi assis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI Assistant Recruitment 2026: ભારતીય રિઝર્વ બેન્ક(RBI) એ વર્ષ 2026 માટે આસિસ્ટન્ટની 650 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો 16 ફેબ્રુઆરી, 2026થી 8 માર્ચ, 2026 સુધી સત્તાવાર વેબસાઇટ rbi.org.in પર ઓનલાઇન અરજી કરી શકશે. 

20થી 28 વર્ષની વયના ઉમેદવારો માટે તક

સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જરૂરી છે, જ્યારે અનામત વર્ગ માટે માત્ર પાસિંગ માર્ક્સ પૂરતા છે. આ ઉપરાંત, ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન અને જે-તે રાજ્યની સ્થાનિક ભાષા પર પકડ હોવી આવશ્યક છે. વયમર્યાદાની વાત કરીએ તો, ઉમેદવારની ઉંમર 20થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જોકે સરકારી નિયમો મુજબ અનામત વર્ગને છૂટછાટ આપવામાં આવશે.

ભથ્થાં સાથે આશરે રૂ. 58,514 સુધીનો પગાર

પગાર ધોરણની વાત કરીએ તો, પસંદ થયેલા ઉમેદવારોને રૂ. 29,000 મૂળ પગાર સાથે ભથ્થાં મળીને કુલ માસિક પગાર આશરે 58,514 રૂપિયા(HRA સિવાય) મળશે, જે મહત્તમ રૂ. 78,640 સુધી પહોંચી શકે છે. અરજી ફી તરીકે સામાન્ય, OBC અને EWS ઉમેદવારોએ 450 રૂપિયા + 18% GST ચૂકવવો પડશે, જ્યારે SC, ST અને દિવ્યાંગો માટે માત્ર 50 રૂપિયા + GST નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન

આ ભરતી પ્રક્રિયા ત્રણ તબક્કામાં યોજાશે

સૌ પ્રથમ 100 માર્ક્સની પ્રારંભિક પરીક્ષા(Prelims) 11 એપ્રિલ, 2026ના રોજ લેવામાં આવશે. ત્યારબાદ તેમાં સફળ ઉમેદવારો માટે 200 માર્ક્સની મુખ્ય પરીક્ષા(Mains) 07 જૂન, 2026ના રોજ યોજાશે. અંતિમ તબક્કામાં લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ(LPT) લેવામાં આવશે, જે માત્ર પાસ કરવાની રહેશે. મુખ્ય પરીક્ષાના ગુણ અને LPTના આધારે આખરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.

વધુ વિગત માટે અહીં ક્લિક કરો

ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘તમે હાઈકોર્ટ કેમ ન ગયા…’, આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ હેટ સ્પીચ મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગ…

‘તમે હાઈકોર્ટ કેમ ન ગયા...’, આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ હેટ સ્પીચ મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગ...

‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન | Mani Shankar Aiyar…

‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન | Mani Shankar Aiyar...

ગુજરાત ભાજપે 3 જિલ્લા પ્રમુખોના નામ કર્યા જાહેર, વાવ-થરાદમાં ઠાકોર યુવા ચહેરાને સ્થાન, જાણો વિગત | G…

ગુજરાત ભાજપે 3 જિલ્લા પ્રમુખોના નામ કર્યા જાહેર, વાવ-થરાદમાં ઠાકોર યુવા ચહેરાને સ્થાન, જાણો વિગત | G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૬૯ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of accused in…

૬૯ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of accused in…

11 months ago
વડોદરામાં સ્કૂલ બસની બ્રેક ફેલ થતાં વીજ થાંભલા સાથે અથડાઈ, મોટો અકસ્માત ટળ્યો | school bus crashes i…

વડોદરામાં સ્કૂલ બસની બ્રેક ફેલ થતાં વીજ થાંભલા સાથે અથડાઈ, મોટો અકસ્માત ટળ્યો | school bus crashes i…

1 year ago
યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

4 months ago
૫૦ લાખના હાઇબ્રીડ ગાંજાના કેસમાં સ્ટેટ ટ્રાફિક પોલીસ કર્મીની સંડોવણી | SOG founded involvement of st…

૫૦ લાખના હાઇબ્રીડ ગાંજાના કેસમાં સ્ટેટ ટ્રાફિક પોલીસ કર્મીની સંડોવણી | SOG founded involvement of st…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News