gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુંઢાવણસોલ બ્રિજ પાસે બંધ ટ્રક પાછળ ગાડી ઘૂસી જતા ચાલકનું મોત | Driver dies after car rams into back…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
સુંઢાવણસોલ બ્રિજ પાસે બંધ ટ્રક પાછળ ગાડી ઘૂસી જતા ચાલકનું મોત | Driver dies after car rams into back…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર

– આડસ વગર ટાયર બદલતા હતા સ્ટેરિંગ ગાડીના ડ્રાઈવરના પેટમાં ઉતરી ગયું

નડિયાદ : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ફુલ સ્પીડની લાઈન ઉપર આડસ મુક્યા વગર ટાયર બદલવા ઉભી રહેલી ટ્રક પાછળ ગાડી ઘુસી ગઈ હતી. જેથી ગંભીર રીતે ઈજા પામેલ ગાડીના ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

વડોદરા જિલ્લામાં ડભોઇમાં રહેતા અયુબ શા દિવાન ગાડીમાં રાજપીપળાથી કેળા ભરી અમદાવાદ સોનીની ચાલી ગયો હતો. ત્યાંથી આજે વહેલી સવારે ગાડી લઇ પરત ડભોઇ જવા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતો હતો. દરમિયાન વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે સૂંઢાવણસોલ બ્રિજ નજીક ડિવાઇડરની પ્રથમ ફુલ સ્પીડ લાઈન ઉપર એક ટ્રક ચાલક ટ્રકના જમણી બાજુના લિફ્ટિંગ ટાયર બદલવા ટ્રક ઉભી રાખી હતી. ટ્રકની સાઈડ લાઈટ ચાલુ ન હતી કે આડસ મૂકી ન હતી. જેથી પુરઝડપે આવી રહેલી ગાડી ટ્રક પાછળ અથડાતા ગાડીના ચાલક અયુબશા દિલાવરશા દિવાન (ઉંમર વર્ષ ૩૨)નું પેટમાં સ્ટેરીંગ ઘુસી જતા ગાડીમાં જ મોત નિપજ્યું હતું. 

આ બનાવની જાણ થતા હિરેનભાઈ જયંતીભાઈ પટેલ (રહે. ડભોઇ) એ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ભાવનગર ડિવિઝનમાં લાંબા અંતરની તમામ ટ્રેનોમાં જનરલ કોચ લગાવાશે | General coaches will be installed in…

ભાવનગર ડિવિઝનમાં લાંબા અંતરની તમામ ટ્રેનોમાં જનરલ કોચ લગાવાશે | General coaches will be installed in...

મહુવા શહેર અને ભાદ્રોડ સહિતના ગામોમાં દેશી-વિદેશી દારૂનું બેફામ વેચાણ, બુટલેગરો સામે કાર્યવાહી કરવા …

મહુવા શહેર અને ભાદ્રોડ સહિતના ગામોમાં દેશી-વિદેશી દારૂનું બેફામ વેચાણ, બુટલેગરો સામે કાર્યવાહી કરવા ...

નડિયાદના મરીડાની પરિણીતા 4 વર્ષના દીકરા સાથે આણંદથી ગુમ | Married woman from Merida Nadiad goes miss…

નડિયાદના મરીડાની પરિણીતા 4 વર્ષના દીકરા સાથે આણંદથી ગુમ | Married woman from Merida Nadiad goes miss...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મગફળીનું ઉત્પાદન 66 લાખ ટન અને સરકાર માત્ર 12.62 લાખ ટન ખરીદશે | Groundnut production is 66 lakh ton…

11 months ago
ભાવનગર આરટીઓમાં માત્ર વાહન ચેકીંગ અંતર્ગત દંડ પેટે 4.34 કરોડની આવક | Bhavnagar RTO earns Rs 4 34 cro…

5 months ago
SMCનો સાજણ રાજસ્થાનના વેાન્ટેડ ેગેંગસ્ટર સાથે સંપર્કમાં… ગેંગસ્ટર અનિલ જાટ સામે રાજસ્થાનમાં ે ૩૯ અ…

1 year ago
ખાનગી હોસ્પિટલો દર્દીઓને રૂપિયા ખંખેરવાનું એટીએમ સમજે છે : હાઇકોર્ટ | Private hospitals consider ATM…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News