gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર ડિવિઝનમાં લાંબા અંતરની તમામ ટ્રેનોમાં જનરલ કોચ લગાવાશે | General coaches will be installed in…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર ડિવિઝનમાં લાંબા અંતરની તમામ ટ્રેનોમાં જનરલ કોચ લગાવાશે | General coaches will be installed in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખી રેલવે પ્રશાસનનો નિર્ણય

– ભાવનગર-બાન્દ્રા ડેઈલી ટ્રેનમાં લગાવવા સાથે તબક્કાવાર તમામ ટ્રેનમાં નિર્ણયનો થશે અમલ

ભાવનગર :  યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે હવે તમામ લાંબા અંતરની ટ્રેનોમાં બંને તરફ જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે અને પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં પણ તેની શરૂઆત કરવામાં આવી છે. 

 ભાવનગર રેલવેના ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, રેલવે બોર્ડની સૂચના મુજબ ભાવનગર ટમનસથી ચાલતી ટ્રેન નંબર ૧૨૯૭૨ ભાવનગર-બાંદ્રા દૈનિક સુપરફાસ્ટમાં તા. ૧૬ એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. તબક્કાવાર રીતે ભાવનગરની લાંબા અંતરની તમામ ટ્રેનોમાં બન્ને તરફ જનરલ કોચ લગાવવામાં આવશે.

 જે ટ્રેનોમાં ચાર જનરલ કોચ છે, તેમાં બે કોચ આગળ અને બે પાછળના ભાગમાં અને જે ટ્રેનોમાં માત્ર બે જ જનરલ કોચ છે તેમાં એક કોચ આગળ અને એક કોચ પાછળના ભાગમાં લગાવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
મહુવા શહેર અને ભાદ્રોડ સહિતના ગામોમાં દેશી-વિદેશી દારૂનું બેફામ વેચાણ, બુટલેગરો સામે કાર્યવાહી કરવા …

મહુવા શહેર અને ભાદ્રોડ સહિતના ગામોમાં દેશી-વિદેશી દારૂનું બેફામ વેચાણ, બુટલેગરો સામે કાર્યવાહી કરવા ...

નડિયાદના મરીડાની પરિણીતા 4 વર્ષના દીકરા સાથે આણંદથી ગુમ | Married woman from Merida Nadiad goes miss…

નડિયાદના મરીડાની પરિણીતા 4 વર્ષના દીકરા સાથે આણંદથી ગુમ | Married woman from Merida Nadiad goes miss...

ભણવામાં ધ્યાન આપ તેમ કહી માતાએ મોબાઇલ લઇ લેતા પુત્રનો આપઘાત | Son commits suicide after mother takes…

ભણવામાં ધ્યાન આપ તેમ કહી માતાએ મોબાઇલ લઇ લેતા પુત્રનો આપઘાત | Son commits suicide after mother takes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મુગલોએ સાહિબજાદાઓ સાથે ક્રૂરતા કરી’, ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી | gur…

7 months ago
2025માં રોકાણકારોના ઇક્વિટી રોકાણમાં 90%નો ઘટાડો

9 months ago
ભાવનગરમાંથી રૂ.719 કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ, દુબઈ-ચીન કનેક્શન ખૂલ્યું | gujarat cyber …

ભારત-ન્યૂઝિલેન્ડની મેચ જોવા આવેલા પ્રેક્ષકોના મોબાઇલ લૂંટનાર યુપીની ગેંગ જેલમાં રવાના | gang of up c…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News