gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફોટો પડાવવા માટે ભાજપના યુવા અને પીઢ નેતા વચ્ચે ગાળાગાળી! અભિવાદન સમારોહમાં માથાકૂટ | kutch bhuj bjp…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
ફોટો પડાવવા માટે ભાજપના યુવા અને પીઢ નેતા વચ્ચે ગાળાગાળી! અભિવાદન સમારોહમાં માથાકૂટ | kutch bhuj bjp…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch News : શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છાપ ધરાવતા ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક જૂથવાદ અને અશિસ્તના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કાર્યકરો અંદરોઅંદર બાખડતા હોવાના કિસ્સાઓમાં હવે વધુ એક કિસ્સો કચ્છ ભાજપમાંથી પ્રકાશમાં આવ્યો છે. ભુજ સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં અંજાર ભાજપના બે જૂથના નેતાઓ વચ્ચે ફોટા પડાવવા જેવી નજીવી બાબતે જાહેરમાં શાબ્દિક ટપાટપી થઈ હતી, જે બાદમાં ઉગ્ર વિવાદમાં પરિણમી હતી.

શું હતો સમગ્ર મામલો?

ગત શનિવારે ભુજમાં ભાજપના જિલ્લા કાર્યાલય ‘કમલમ્’ ખાતે નવા વરાયેલા જિલ્લા હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કચ્છભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાર્યાલયના ગેટ પાસે આવેલી ભારત માતાની પ્રતિમા પાસે કાર્યકરોમાં ફોટા અને સેલ્ફી પડાવવાની હોડ જામી હતી.

નેતાજી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા

આ દરમિયાન અંજાર શહેર ભાજપના એક પીઢ હોદ્દેદાર પણ ત્યાં ફોટા પડાવી રહ્યા હતા. જોકે, અન્ય કાર્યકરોની વ્યસ્તતાને કારણે તેમની સાથે કોઈએ ફોટો પડાવ્યો નહોતો, જેનાથી તેઓ થોડા ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હોવાનું મનાય છે. આ જ સમયે નજીકમાં ઉભેલા અંજાર યુવા મોરચાના એક હોદ્દેદાર પોતાના મિત્રો સાથે કોઈ અંગત વાત પર હસી-મજાક કરી રહ્યા હતા.

આ પણ વાંચો : આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર; જુઓ Photos

ગેરસમજ ઉગ્ર વિવાદમાં ફેરવાઈ

પીઢ નેતાને એવું લાગ્યું કે યુવા નેતા તેમની મજાક ઉડાવી રહ્યા છે અને તેમના પર હસી રહ્યા છે. આ ગેરસમજ એટલી હદે વકરી કે પીઢ નેતાએ પિત્તો ગુમાવ્યો અને યુવા નેતાને જાહેરમાં અપશબ્દો બોલવાનું શરૂ કર્યું. સામે પક્ષે યુવા નેતાએ પણ પ્રતિકાર કરતા મામલો ગરમાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ એટલું ઉગ્ર બન્યું હતું કે તેઓ એકબીજા પર હુમલો કરવા દોડ્યા હતા.

પક્ષની છબી ખરડાઈ

કાર્યાલયની બહાર જ સર્જાયેલા આ હંગામાને જોઈને ત્યાં હાજર અન્ય વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દોડી આવ્યા હતા. તેમણે માંડ-માંડ બંને પક્ષોને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો. જોકે, જાહેર માર્ગ પર પક્ષના જ બે હોદ્દેદારો વચ્ચે થયેલી આ નૂરાકુસ્તી અત્યારે સમગ્ર કચ્છમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બની છે. આ ઘટનાએ ભાજપના કહેવાતા શિસ્તના દાવાઓ સામે સવાલો ઉભા કર્યા છે. હાલમાં આ વિવાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
આજથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા | CBSE Board Exam 2026 Star…

આજથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા | CBSE Board Exam 2026 Star...

અમદાવાદ: વટવામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અડફેટે આવતા ગાયનું મોત | Ahmedabad Vatva Accident: Drunk…

અમદાવાદ: વટવામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અડફેટે આવતા ગાયનું મોત | Ahmedabad Vatva Accident: Drunk...

ડ્રગ્સ માફિયાઓ બેફામ? ગુજરાતમાં એક જ વર્ષમાં રૂ.2240 કરોડનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું | Gujarat Crac…

ડ્રગ્સ માફિયાઓ બેફામ? ગુજરાતમાં એક જ વર્ષમાં રૂ.2240 કરોડનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું | Gujarat Crac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79666 થી 77707 વચ્ચે અથડાશે | Sensex will hit between 79666 and 77707 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79666 થી 77707 વચ્ચે અથડાશે | Sensex will hit between 79666 and 77707 in the…

4 months ago
ભાણીએ છૂટાછેડા બાદ સમાધાનની રકમ માંગતા મામાએ હાથ ભાંગી નાખ્યો | Uncle attacked her Nephew demands di…

ભાણીએ છૂટાછેડા બાદ સમાધાનની રકમ માંગતા મામાએ હાથ ભાંગી નાખ્યો | Uncle attacked her Nephew demands di…

1 year ago
બિહાર બાદ ભાજપે 4 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી | bjp candidate list 4…

બિહાર બાદ ભાજપે 4 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી | bjp candidate list 4…

10 months ago
વઢવાણમાં દારૃ, માદક પદાર્થોેના વેચાણ સામે સ્થાનિકોનો પોલીસ મથકે હોબાળો | Locals protest at police st…

વઢવાણમાં દારૃ, માદક પદાર્થોેના વેચાણ સામે સ્થાનિકોનો પોલીસ મથકે હોબાળો | Locals protest at police st…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News