gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ બનાવનાર ભીખાઈજી કામાના વંશજો ડભોઈ તાલુકામાં રહે છે | descendants of bhikaij…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ બનાવનાર ભીખાઈજી કામાના વંશજો ડભોઈ તાલુકામાં રહે છે | descendants of bhikaij…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ભારતના આઝાદી પર્વ આડે એક સપ્તાહનો સમય બાકી છે.આ દિવસે ઠેર- ઠેર ભારતના તિરંગાને સલામી અપાશે.ભારતના રાષ્ટ્ર ધ્વજનો પણ એક રસપ્રદ ઈતિહાસ છે.ભારતનો પ્રથમ રાષ્ટ્ર ધ્વજ બનાવનાર મેડમ ભીખાઈજી કામા હતા અને તેમના વંશજો પૈકીનો એક પરિવાર વડોદરા જિલ્લાના ડભોઈ જિલ્લાના બાણેજ ગામમાં રહે છે.

ભીખાઈજી કામા મુંબઈના હતા અને તેમા લગ્ન મુંબઈના વકીલ રુસ્તમજી કામા સાથે થયા હતા.રુસ્તમજી કામાના પરિવારના મૂળ ભરુચમાં હતા.ભીખાઈજી કામાના શ્વસુર પક્ષના ઘણા સભ્યો ધંધા રોજગાર માટે ગુજરાતના વિવિધ હિસ્સાઓમાં વસ્યા હતા.આ પૈકીના એક દોરાબજી કામાને મહારાજા સયાજીરાવ ગાયકવાડે બાણજ ગામમાં ૪૫૦ વીઘા જમીન આપી હતી.તેઓ આ ગામના ૨૦ વર્ષ સુધી સરપંચ રહ્યા હતા.

દોરાબજી કામાના બીજા પત્ની પારસી નહોતા અને તેમનાથી તેમને બે સંતાનો થયા  હતા.આ પૈકીના તેમના એક પુત્ર જમશેદજીના પાંચ સંતાનો હતા.જેમાં ત્રણ ભાઈઓ અને બે બહેનોનો સમાવેશ થતો હતો.આ બે બહેનો વિદેશમાં છે જ્યારે ત્રણ ભાઈ પૈકી બેનું નિધન થઈ ચૂકયું છે.બાકી રહેલા મનેશભાઈ છે.જેમણે પણ બિન પારસી મહિલા સાથે લગ્ન કર્યા હતા.મનેશ ભાઈ , તેમના પત્ની શકુંતલાબેન અને પુત્ર હોમીભાઈ બાણજ ગામમાં જ રહે છે.મનેશભાઈ કામા અને તેમનો પરિવાર આજે પણ પારસી પરંપરાઓનું પાલન કરે છે.જોકે મનેશભાઈને તેમના દાદા અને રુસ્તમજી કામા વચ્ચે શું સબંધ હતો તેની જાણકારી નથી.કામા પરિવાર પાસે આજે ૫૨ વીઘા જમીન રહી છે. આ જમીન તેઓ ખેતી માટે ભાડા પટ્ટે આપીને જીવન નિર્વાહ કરી રહ્યા છે.

મેડમ કામાએ ૧૯૦૭માં જર્મનીમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો 

ભારતનો પહેલો રાષ્ટ્ર ધ્વજ ૧૯૦૬માં કોલકાતામાં લહેરાવવામાં આવ્યો હતો.વર્ષ ૧૯૦૭માં મેડમ ભીખાઈજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં ધ્વજ લહેરાવ્યો હતો.૧૯૨૧માં  પિંગળી વૈકયાએ ધ્વજની એકરુપ રચના કરી હતી.એ પછી અલગ અલગ સમયે ધ્વજમાં ફેરફારો થયા હતા.તા.૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ બંધારણીય સભાએ અત્યારના ત્રિરંગાને ભારતીય રાષ્ટ્ર ધ્વજ તરીકે માન્યતા આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
વડોદરામાં ડુપ્લિકેટ નોટોનું ચલણઃ હાથીખાનાની કો ઓ બેન્કના ભરણામાંથી 500ના દરની 13 જાલી નોટ પકડાઇ | 13…

વડોદરામાં ડુપ્લિકેટ નોટોનું ચલણઃ હાથીખાનાની કો ઓ બેન્કના ભરણામાંથી 500ના દરની 13 જાલી નોટ પકડાઇ | 13...

પાકિસ્તાનની મેચ જોતો હોય તો તું પાકિસ્તાનનો માણસ છે…સુભાનપુરાના સ્ટોરમાં મારામારી | Cross complain…

પાકિસ્તાનની મેચ જોતો હોય તો તું પાકિસ્તાનનો માણસ છે...સુભાનપુરાના સ્ટોરમાં મારામારી | Cross complain...

રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ચાર ગઠિયાઓએ મહિલાનો અછોડો તોડયો | Woman sitting in rickshaw robb…

રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ચાર ગઠિયાઓએ મહિલાનો અછોડો તોડયો | Woman sitting in rickshaw robb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલનપુરની સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજમાં 5 વર્ષથી કોર્સ બંધ છતાં પ્રોફેસરોને 5 કરોડ પગાર ચૂકવાયો | …

પાલનપુરની સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજમાં 5 વર્ષથી કોર્સ બંધ છતાં પ્રોફેસરોને 5 કરોડ પગાર ચૂકવાયો | …

8 months ago
ઈન્ટ્રા-ડે 1682 પોઈન્ટના કડાકા બાદ અંતે સેન્સેક્સ 703 પોઈન્ટ તૂટી 76847 | After a 1682 point intrada…

ઈન્ટ્રા-ડે 1682 પોઈન્ટના કડાકા બાદ અંતે સેન્સેક્સ 703 પોઈન્ટ તૂટી 76847 | After a 1682 point intrada…

4 months ago
‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ

‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ

10 months ago
માતા ચિત્તાના જડબામાંથી પોતાના ૯ વર્ષના પુત્રને પાછો ખેંચી લાવી, કુનો નેશનલ પાર્ક વિસ્તારની ઘટના | M…

માતા ચિત્તાના જડબામાંથી પોતાના ૯ વર્ષના પુત્રને પાછો ખેંચી લાવી, કુનો નેશનલ પાર્ક વિસ્તારની ઘટના | M…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News