gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચેકડેમમાં નહાવા ગયા હતા વઢવાણના બે યુવકો, ડૂબી જતાં મોતથી ગામમાં સન્નાટો પ્રસર્યો | Two youths drown…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
ચેકડેમમાં નહાવા ગયા હતા વઢવાણના બે યુવકો, ડૂબી જતાં મોતથી ગામમાં સન્નાટો પ્રસર્યો | Two youths drown…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadhvan News : વઢવાણ રોડ પર ચેકડેમમાં નહાવા કૂદેલા બે યુવકના ડૂબી જતા મોત નિપજ્યાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર જોરાવરનગર વિસ્તારમાં રહેતા બે યુવક ચેકડેમમાં નહાવા ગયા હતા. બનાવને લઇ બંનેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

વઢવાણ રોડ પર શનિદેવના મંદિર પાસે આવેલા ચેકડેમમાં જોરાવરનગર વિસ્તારમાં રહેતા બે યુવક નહાવા ગયા હતા. તે દરમિયાન બંને યુવકો ડુબી જતાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ અને મનપાની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બંને યુવકોને ભારે જહેમત બાદ ચેકડેમમાંથી બહાર કાઢ્યાં હતા. 

પોલીસે બંને યુવકોની લાશને બહાર કાઢી પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. બંને યુવકોના મોતથી પરિવારજનોમાં ભારે કરૂણાંતિકા છવાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

July 1, 2025
ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર  રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ

April 22, 2025
પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni…

April 18, 2025
Next Post
ભાવ. જિલ્લામાં 11,000 સ્માર્ટ વીજ મીટર લાગ્યા, પ્રિપેઈડ નહીં બિલીંગ સિસ્ટમ જ લાગુ | Price 11000 smar…

ભાવ. જિલ્લામાં 11,000 સ્માર્ટ વીજ મીટર લાગ્યા, પ્રિપેઈડ નહીં બિલીંગ સિસ્ટમ જ લાગુ | Price 11000 smar...

‘બેફામ વૃક્ષો કાપવા બદલ જેલ જવા તૈયાર રહો..’ સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો | …

'બેફામ વૃક્ષો કાપવા બદલ જેલ જવા તૈયાર રહો..' સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો | ...

વિરગામમાં ગૌચરમાંથી માટી ખનન મામલે ગાંધીનગરની ટીમનું ચેકિંગ | Gandhinagar team checks on soil mining…

વિરગામમાં ગૌચરમાંથી માટી ખનન મામલે ગાંધીનગરની ટીમનું ચેકિંગ | Gandhinagar team checks on soil mining...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વરસાદી આફત: કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યુ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત, 56 ગુમ

4 days ago
ફ્લેટ ખરીદનારાએ ભરવાપાત્ર સ્ટેમ્પ ડયૂટી કરતાં ચારગણી સ્ટેમ્પ ડયૂટી ભરવી પડશે | increased penulty on …

3 months ago
એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for…

કોરોના કેસના એક્ટિવ કેસનો આંકડો 5 હજારની નજીક, 24 કલાકમાં 7 દર્દીઓના મોત | india covid cases near 50…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News