gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ બેકાબૂ, 100થી વધુ ફાયર જવાનો ઘટનાસ્થળે | fire breaks …

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ બેકાબૂ, 100થી વધુ ફાયર જવાનો ઘટનાસ્થળે | fire breaks …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chemical Factory Fire in Pipalaj: અમદાવાદ શહેરના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ ફાટી નીકળી છે. 100 થી વધુ ફાયર જવાનો સાથે ફાયર વિભાગની 25 ગાડીઓ એક બાદ એક ઘટનાસ્થળે દોડી આવી છે. સાંજથી લાગેલી આગ મોડી રાત્રી સુધી કાબૂમાં આવી નથી. પાણીનો મારો ચલાવીને આગને કાબૂ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. દૂર દૂર સુધી આગના ધુમાડા જોવા મળ્યા. ઓઇલ-કેમિકલના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સતત કેમિકલ છૂટતા આગ બેકાબૂ બની છે. ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું છે કે, હજુ પણ આગ કાબુમા આવવામાં બે થી ત્રણ કલાક લાગશે.

મળતી માહિતી અનુસાર, હર્ષ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી છે. આગ વધુ વિકરાળ બનતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. તમામ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ગાડીઓને પીપળજ ખાતે મોકલવામાં આવી છે. ફેક્ટરીમાં કોઈ ફસાયું હોય તેવી વિગત સામે આવી નથી. હાલ કોઈ જાનહાનિ ના સમાચાર નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

Next Post
ગુજરાતમાંથી ઠંડી ગાયબ, હવામાન વિભાગે કરી ગરમીની આગાહી, જાણો વિગત | Gujarat Weather Meteorological De…

ગુજરાતમાંથી ઠંડી ગાયબ, હવામાન વિભાગે કરી ગરમીની આગાહી, જાણો વિગત | Gujarat Weather Meteorological De...

ગંગા સૂકાઈ રહી છે, સિંધુ છલકાઈ રહી છે; 40 વર્ષમાં ભારતની નદીઓના જળસ્તરમાં ચિંતાજનક ફેરફાર | Ganga Dr…

ગંગા સૂકાઈ રહી છે, સિંધુ છલકાઈ રહી છે; 40 વર્ષમાં ભારતની નદીઓના જળસ્તરમાં ચિંતાજનક ફેરફાર | Ganga Dr...

ભારતે મિત્રતાનો હાથ લંબાવ્યો, બાંગ્લાદેશના નવા PM તારિક રહેમાનને દિલ્હી આવવા PM મોદીનું આમંત્રણ | PM…

ભારતે મિત્રતાનો હાથ લંબાવ્યો, બાંગ્લાદેશના નવા PM તારિક રહેમાનને દિલ્હી આવવા PM મોદીનું આમંત્રણ | PM...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…

2 months ago
શેતાન, અહંકાર, ભયંકર અને મક્ખી… વિદ્યાર્થીઓના નામ બદલવાના રાજસ્થાનના ‘સાર્થક નામ અભિયાન’ પર રોક | …

4 months ago
રાજકોટ: જસદણના કમળાપુર નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત | Jasdan Road Ac…

7 months ago
ભારત-ચીન બોર્ડર વિવાદનો કાયમી ઉકેલ! રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીની મંત્રી સાથે કરી મહત્ત્વપૂર્ણ બેઠક

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News