gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં હચમચાવી દેનારી ઘટના: ઓફિસમાં વેલેન્ટાઈન ડેના રોજ યુવકને બે શખસોએ માર માર્યો, બંનેની અટકાયત…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં હચમચાવી દેનારી ઘટના: ઓફિસમાં વેલેન્ટાઈન ડેના રોજ યુવકને બે શખસોએ માર માર્યો, બંનેની અટકાયત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરાના અકોટામાં એક ખાનગી ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને ઢોર માર મારતો વીડિયો વાઈરલ થતાં પોલીસ હરકતમાં આવી છે. પોલીસે તાલિબાની સજા આપતા 2 યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાત એમ છે કે શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો હતો કે ડીનર પર આવ, પરંતુ યુવતીના ભાઈને ખબર પડી જતાં 3-4 લોકો સાથે આવી મેસેજ કરનાર યુવક સાથે મારામારી કરી હતી. 

મોબાઈલ પર મેસેજ, બાદમાં પ્રેમ

વડોદરા શહેરની ખાનગી યુનિવર્સિટી ભણતા યુવક અને યુવતી વચ્ચે પહેલા મિત્રતા થઈ હતી અને બાદમાં મોબાઈલ પર વાતો કરતાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. વેલેન્ટાઇન ડેના રોજ યુવકે ગર્લફ્રેન્ડને મેસેજ કરી ડિનર માટે બોલાવી હતી. જેની ખબર યુવતીના ભાઈને પડી ગઈ હતી. 

વીડિયો ઉતારી વાઈરલ કર્યો

યુવતીનો ભાઈ અને યુવક બંને પહેલાથી મિત્રો છે, જેથી તેને મિત્ર યુવકને અકોટા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં યુવકને આવવા કહ્યું હતું, જે બાદ યુવક ત્યાં જતાં 4-5 લોકોએ તેને તાલિબાની સજા આપી હતી અને ઢોર માર મારતો વીડિયો ઉતારી વાઈરલ કર્યો હતો. 

2 યુવકની અટકાયત

વીડિયોમાં યુવકને એક બાદ એક ઘણા લાફા ઝીંકવામાં આવ્યા હતા તેમજ અભદ્ર શબ્દો સાથે તાલિબાની સજા જેવુ વર્તન કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો વાઈરલ થતાં અકોટા પોલીસ હરકતમાં આવી હતી. પીડિત યુવકે બદનામીના ડરથી ફરિયાદ કરવાની ચોખ્ખી ના કહી હતી. જે બાદ પોલીસે યુવકોને શબખ શીખવાડવા 151 હેઠળ 2 આરોપીની અટકાયત કરી આ મામલે વધુ તપાસ આદરી હતી.

આ પણ વાંચો: જુનાગઢ: મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ગેરવર્તન બદલ કીર્તિ પટેલ વિરૂદ્ધ FIR, ભવનાથ પોલીસે તપાસ શરૂ કરી

વાઈરલ વીડિયોમાં એક યુવતી અને ત્રણ યુવકો દેખાઈ રહ્યા છે. જેમાંથી એક યુવતીનો ભાઈ અને એક બહેન છે જે બીભત્સ ગાળાગાળી કરી રહ્યા છે. યુવતીને મેસેજ કરનાર યુવકને બંધક બનાવ્યો હતો અને લાકડી તેમજ થપ્પડો મારી યુવકને પ્રતાડીત કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઃ સંકુલ ખાલી કરાવાયું | Threat to blow up district court wi…
GUJARAT

જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઃ સંકુલ ખાલી કરાવાયું | Threat to blow up district court wi…

February 17, 2026
વાહનની ટક્કરથી બાઇક ચાલક યુવક કરુણનું મોત | Emon anuon a poutano manauan non ew hit and run non Niko…

ગુજરાતમાં સરકારી આવાસમાં PG ચલાવવાની પ્રથમ ઘટના! AMCની ટીમે રેડ પાડી, મકાનો થશે સીલ | Ahmedabad News…

Next Post
વાહનની ટક્કરથી બાઇક ચાલક યુવક કરુણનું મોત | Emon anuon a poutano manauan non ew hit and run non Niko…

વાહનની ટક્કરથી બાઇક ચાલક યુવક કરુણનું મોત | Emon anuon a poutano manauan non ew hit and run non Niko...

જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઃ સંકુલ ખાલી કરાવાયું | Threat to blow up district court wi…

જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઃ સંકુલ ખાલી કરાવાયું | Threat to blow up district court wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારીગરોને સલામતીના સાધનો નહીં આપતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ | Complaint against contractor for not p…

5 months ago
પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni…

10 months ago
વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે | pm modi led cabinet comm…

9 months ago
સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટની ઘટના : જોધપુરમાં 10 જુગારીઓ રોકડ સહિત રૂ. 32 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News