gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વકીલોના એઆઇથી તૈયાર ડ્રાફ્ટમાં ફેક ચુકાદાની વણજાર, સુપ્રીમ નારાજ | Fake verdict in lawyers’ AI prepa…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in INDIA
0 0
0
વકીલોના એઆઇથી તૈયાર ડ્રાફ્ટમાં ફેક ચુકાદાની વણજાર, સુપ્રીમ નારાજ | Fake verdict in lawyers’ AI prepa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એઆઇથી ડ્રાફ્ટ તૈયાર કરવાનો ટ્રેન્ડ અયોગ્ય : સીજેઆઇ  

– ફેક માહિતી કે ચુકાદાઓના ઉલ્લેખને કારણે જજો પર બોજ વધી જાય છે : જસ્ટિસ નાગરત્ના 

નવી દિલ્હી : વકીલોને એઆઇની મદદથી કોર્ટના ડ્રાફ્ટ તૈયાર કરવા ભારે પડી શકે છે,  કેમ કે એઆઇ ડ્રાફ્ટમાં ફેક ચુકાદાનો ઉલ્લેખ કરી રહ્યું હોવાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જેને પગલે દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પણ ચિંતા વ્યક્ત કરી છે.   

રુપ રેખા વર્મા નામની એક મહિલા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરાઇ હતી, જેમાં રાજનેતાઓના ભાષણો માટે ગાઇડલાઇન્સ જાહેર કરવાની માગ કરાઇ હતી. આ પીઆઇએલની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ બી. વી. નાગરત્ના, જોયમાલ્યા બાગ્ચી દ્વારા કરાઇ હતી. 

દરમિયાન ન્યાયાધીશ નાગરત્નાએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે તાજેતરમાં મર્સી-મેનકાઇન્ડ જેવા ચુકાદાનો ઉલ્લેખ મારી સામે આવ્યો હતો જેનું કોઇ અસ્તિત્વ જ નથી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે મને પણ આવો અનુભવ થયો, જસ્ટિસ દિપાંકરની કોર્ટમાં એક નહીં પણ આવા અનેક ફેક ચુકાદાનો ઉલ્લેખ ડ્રાફ્ટ્સમાં સામે આવ્યો છે. 

ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું હતું કે ક્યારેક પુરો ચુકાદો નહીં પણ અંદરનો કેટલોક ઉલ્લેખ ફેક નીકળે છે જેનાથી જજ પરનો બોજ વધી જાય છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે કેટલાક વકીલો અરજીઓ તૈયાર કરવામાં એઆઇનો ઉપયોગ કરી રહ્યા છે, જે પુરી રીતે અયોગ્ય છે. તાજેતરમાં જ બોમ્બે હાઇકોર્ટે એઆઇ દ્વારા તૈયાર ડ્રાફ્ટમાં ફેક ચુકાદાનો ઉલ્લેખ કરાતા દંડ ફટકાર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…
INDIA

April 16, 2026
ભારતમાં એઆઈનો ઉપયોગ વધ્યો પણ તે ટોપ-10 શહેરો પૂરતો સીમિત | AI usage increased in India but limited t…

સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…

Next Post
ભારત-ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, ટેક્નોલોજી સહિતના 21 કરાર | India France sign 21 agreements including de…

ભારત-ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, ટેક્નોલોજી સહિતના 21 કરાર | India France sign 21 agreements including de...

આસામમાં પાંચ વર્ષમાં રૃ. ૩૦૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત | 3000 crore drugs seized in assam in last 5 years

NIFTY 50 કંપનીઓને નવા લેબર કોડથી રૂ.13,161 કરોડનો ફટકો | NIFTY 50 companies face Rs 13 161 crore hit…

NIFTY 50 કંપનીઓને નવા લેબર કોડથી રૂ.13,161 કરોડનો ફટકો | NIFTY 50 companies face Rs 13 161 crore hit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાશ્મીરમાં કોઈની મધ્યસ્થીની જરૂર નહીં, ચર્ચા માત્ર પીઓકે મુદ્દે | No need for mediation in Kashmir d…

11 months ago
‘બંગાળને દુષ્કર્મીઓ માટે સુરક્ષિત ઠેકાણું બનાવી દેવાયું’, દુર્ગાપુર સામૂહિક દુષ્કર્મ મામલે ભાજપના મમ…

6 months ago
માત્ર 10 સેકન્ડમાં થશે સોઇલ ટેસ્ટિંગ, ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે વિકસાવ્યું AI આધારિ…

1 year ago
ભાવનગરથી સુરત રૂ.5 કરોડથી વધુની કિંમતનું એમ્બરગ્રીસ વેચવા આવેલો શખ્સ ઝડપાયો | Surat SOG arrests man …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News