gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તળાજામાં પગપાળા જતા વેપારીને ખાનગી બસ હડફેટે લેતા મોત | A businessman walking in a pond was hit and …

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
તળાજામાં પગપાળા જતા વેપારીને ખાનગી બસ હડફેટે લેતા મોત | A businessman walking in a pond was hit and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શાકમાર્કેટમાં ચા નામે દુકાન ધરાવતા હતા

– દેવાસ્થાને પગપાળા  ર્શન કરવા માટે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

તળાજા : તળાજાની શાકમાર્કેટમા ચા અને કરીયાણાની દુકાન ધરાવતા વેપારી મહુવા ચોકડીથી આગળ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે મહુવા રોડ તરફ ખાનગી ટ્રાવેલ્સની બંસ ના ચાલકે બેફિકરાઈથી બસ ચલાવી વેપારીને અડફેટે લેતા વેપારીનું મોત નિપજ્યું હતું.

મહુવા તાલુકાના બોરડી ગામના મૂળ વતની અને વર્ષોથી અહીંની બાલા જબ્બરની વાડી તરીકે ઓળખાતી દીનદયાળનગરની સોસાયટીમાં રહેતા નાગજીભાઈ રત્નાભાઈ રાઠોડ (ઉ.વ.૬૪ ) આજે તેઓના નિત્યક્રમ મુજબ તેઓના રાઠોડ પરિવારના દાદાનું દેવસ્થાન હોય પગપાળા જતા હતા.તેવામાં જયદીપ ટ્રાવેલ્સ બસ નં.જીજે ૧૧-ટીટી-૮૨૮૦ ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને પુરઝડપે ચલાવી પગપાળા જઈ રહેલા વેપારીને અડફેટે લીધા હતા વૃદ્ધ વેપારીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ થતાની સાથેજ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બનાસકાંઠાના થરાદમાં ગમખ્વાર અકસ્માત, પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે ભટકાતાં બેનાં મોત, કારમાંથી દારૂ મળ્…
GUJARAT

બનાસકાંઠાના થરાદમાં ગમખ્વાર અકસ્માત, પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે ભટકાતાં બેનાં મોત, કારમાંથી દારૂ મળ્…

February 18, 2026
Gujarat Budget 2026-27 : આજે ગુજરાતનું બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત રજૂ કરશે | gujarat fin…

SIR ની ફાઈનલ લિસ્ટનું સરવૈયું : 68 લાખ મતદાર ખોટા, દાણીલીમડામાં સૌથી વધુ મતદાર કપાયા, સૌથી વધુ ઘાટલો…

Next Post
ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું | Bright stars from various educ…

ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું | Bright stars from various educ...

ભાવનગર પોલીસે 6 દિવસની એલઈડી ડ્રાઈવમાં રૂ. 2.75 લાખનો દંડ વસૂલ્યો | Bhavnagar Police collects fine o…

ભાવનગર પોલીસે 6 દિવસની એલઈડી ડ્રાઈવમાં રૂ. 2.75 લાખનો દંડ વસૂલ્યો | Bhavnagar Police collects fine o...

વઢવાણના ખોડુમાં જીવલેણ બનેલી જર્જરિત ટાંકી ઉતારી લેવા માંગ | Demand to remove dilapidated tank that …

વઢવાણના ખોડુમાં જીવલેણ બનેલી જર્જરિત ટાંકી ઉતારી લેવા માંગ | Demand to remove dilapidated tank that ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: CM ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દીવાલ કૂદીને ફાતિહા પઢી, કહ્યું- અમે કોઈના ગુલામ નથી | CM O…

7 months ago
અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ

5 months ago
નારી ગામ નજીકથી દારૂ બિયર ભરેલા આઇસર ટ્રક સાથે બે શખ્સ ગિરફ્તાર | Two people arrested with an icer t…

2 weeks ago
મહિલાઓ દ્વારા પુરુષો પર સૌથી વધુ અત્યાચાર કયાં દેશમાં થાય છે, ભારત કયાં નંબર પર? જુઓ UNનો રિપોર્ટ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News