gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુનિયાનાં સૌથી સબળ ફાયટર જેટ એફ-35નો ઈરાને શિકાર કરતાં દુનિયામાં આશ્ચર્ય | The world is surprised wh…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in INDIA
0 0
0
દુનિયાનાં સૌથી સબળ ફાયટર જેટ એફ-35નો ઈરાને શિકાર કરતાં દુનિયામાં આશ્ચર્ય | The world is surprised wh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

એફ-35 દુનિયાનું સૌથી પ્રબળ અને સૌથી મોંઘું યુદ્ધ વિમાન છે તેની ઉપરના હુમલામાં ઈરાને સ્વનિર્મિત 373 સીસ્ટીમનો ઉપયોગ કર્યો હતો

નવી દિલ્હી: ઈરાને દાવો કર્યો છે કે દુનિયાનાં સૌથી વધુ આધુનિક અને સૌથી પ્રબળ ફાયટર જેટ એફ-૩૫ને તેણે ગંભીર અને ઈજાગ્રસ્ત કર્યું છે. રેડાર સ્ક્રીન ઉપરથી આ ફાયટર દુનિયાનું એક સૌથી પ્રબળ અને સૌથી મોંઘુ યુદ્ધ વિમાન છે.

ઈરાનના ઈસ્લામિક રીવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ જણાવે છે કે, ગઈકાલે બપોરે (ઈરાનના સમય મુજબ) ૨.૫૦ કલાકે મધ્ય-ઈરાનની એર-સ્પેસ ઉપર તે વિમાન તોડી પડાયું હતું.

કેટલાક રીપોર્ટસ અને ઈરાની મીડીયાનાં જણાવ્યા મુજબ તે હુમલામાં ઈરાને સ્વનિર્મિત બાવર-૩૭૩ એર-ડીફેન્સ સીસ્ટીમનો ઉપયોગ કર્યો હતો.

ઈરાન વધુમાં જણાવે છે કે તેમાં ‘પેસિવ સેન્સર ટેકનિકનો’ ઉપયોગ કરવામાં આવ્યો હતો જે રેડાર સિગ્નલ છોડયા વિના જ વિમાન શોધી શકે છે. ઈરાને તે ટેકનિક દ્વારા તોડી પડાયેલાં કે ઈજાગ્રસ્ત કરાયેલાં એફ-૩૫ વિમાનને તેની એર ડીફેન્સ સીસ્ટીમે ‘હીટ’ કર્યું તે દર્શાવવામાં આવ્યું છે. આ એફ-૩૫માં નીચે મુજબની વિશિષ્ટતાઓ છે. (૧) તે સ્ટીલ્થ પ્રકારનું વિમાન છે એટલે રેડારમાં ઝડપાતું નથી તેની ઉપર ચઢાવેલું કાર્બનનું પડ રેડારમાંથી છોડવામાં આવેલાં વીજ તરંગોને શોષી લે છે. તેથી તે પાછા ફરી શકતાં નથી તેથી એફ-૩૫ અદ્રશ્ય જ રહે છે. (૨) આ વિમાન એર-ટુ-એર અને એર-ટુ-ગ્રાઉન્ડ બોમ્બવર્ષા કરી શકે છે સાથે જાસૂસી પણ કરી શકે છે. (૩) તેની ગતિ ધ્વનિથી પર વધુ છે તે ‘સુપર સોનિક’ છે. તેની ગતિ આશરે ૧,૯૩૧ કી.મી. કલાક જેટલી છે. (૪) તેમાં એડવાન્સડ સેન્સર-સ્યુટ અને રેડાર છે જે પાયલોટને ૩૬૦ ડીગ્રીનો વ્યૂ આપી શકે છે.

આવા એક એફ-૩૫ વિમાનને ઈરાનની ડીફેન્સ સીસ્ટીમે ભારે નુકસાન પહોંચાડયું છે તેમ અમેરિકાએ પોતે જ કબૂલ્યું હતું, તેનાં સેન્ટ્રલ યુએસ કમાન્ડે પણ તે સ્વીકાર્યું હતું. તેણે જણાવ્યું હતું કે તે વિમાનને નુકસાન થતાં તેને તુર્તજ અમેરિકન એર-બેઝ ઉપર ઉતારી દેવાયું હતું અને પાયલોટ સુરક્ષિત બહાર આવી શક્યો હતો. જોકે તેણે ઈમર્જન્સી લેડીંગ શા માટે કરવું પડયું તે અંગે તપાસ શરૂ થઈ ચૂકી છે.

બ્લુમ્બર્ગના રીપોર્ટ પ્રમાણે હજી સુધીમાં અમેરિકાએ તે યુદ્ધમાં ઓછામાં ઓછાં ૧૬ વિમાનો ગુમાવ્યા છે તેમાં ઘણાં એમ.ક્યુ-૯, રીમર-ડ્રોન પણ સામેલ છે, તે બધાં ઈરાનની એર ડીફેન્સ સીસ્ટીમનો ભોગ બન્યાં છે તે માટે વપરાતાં ડ્રોન્સ પણ એવા બનાવાયા છે તેને તોડી પાડવામાં આવે તો પણ બહુ નુકશાન ન થાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દુનિયા કોઈની જાગીર નથી : કોઈ ગેર સમજમાં ન રહે : બ્રાઝિલના પ્રમુખ લૂઈસ ઇનાસિયો લુલા દા સિલ્વા | World…

દુનિયા કોઈની જાગીર નથી : કોઈ ગેર સમજમાં ન રહે : બ્રાઝિલના પ્રમુખ લૂઈસ ઇનાસિયો લુલા દા સિલ્વા | World...

તાજેતરના IPOમાં રિટેલ રોકાણકારો સાવધ રહેતા મંદ પ્રતિભાવ સાંપડયો | Recent IPOs see muted response as …

તાજેતરના IPOમાં રિટેલ રોકાણકારો સાવધ રહેતા મંદ પ્રતિભાવ સાંપડયો | Recent IPOs see muted response as ...

હવે ખાતર, હિલિયમ ગેસમાં અછત, હવાઈ ભાડાંમાં વધારાની આશંકા | Now there is a shortage of fertilizer hel…

હવે ખાતર, હિલિયમ ગેસમાં અછત, હવાઈ ભાડાંમાં વધારાની આશંકા | Now there is a shortage of fertilizer hel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંપનીઓએ સિન્ડિકેટેડ લોન દ્વારા વિદેશથી 32.5 બિલિયન ડોલરનું ભંડોળ ઉભું કર્યું | Companies raised fund…

કંપનીઓએ સિન્ડિકેટેડ લોન દ્વારા વિદેશથી 32.5 બિલિયન ડોલરનું ભંડોળ ઉભું કર્યું | Companies raised fund…

8 months ago
અંજારમાં 7 લાખની નકલી લૂંટ: રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ, CCTV-મિત્રએ ભાંડો ફોડ્યો | Loot wo…

અંજારમાં 7 લાખની નકલી લૂંટ: રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ, CCTV-મિત્રએ ભાંડો ફોડ્યો | Loot wo…

1 year ago
અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | ahmedabad news i…

અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | ahmedabad news i…

7 months ago
ડ્રગ્સની હેરાફેરી કેસમાં બે આરોપીને 14 વર્ષની કેદની સજા | Two accused sentenced to 14 years in priso…

ડ્રગ્સની હેરાફેરી કેસમાં બે આરોપીને 14 વર્ષની કેદની સજા | Two accused sentenced to 14 years in priso…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News