gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયાવદર પાલિકાની ન્યાય સમિતિના ચેરમેન પર બે શખ્સોનો ઘાતકી હુમલો | Two men brutally attack the chairm…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
ભાયાવદર પાલિકાની ન્યાય સમિતિના ચેરમેન પર બે શખ્સોનો ઘાતકી હુમલો | Two men brutally attack the chairm…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આવાસ યોજના મામલે મનદુઃખ કારણભૂત

ચેરમેન સામે ગંભીર આક્ષેપો કરીને ફરિયાદ ખોટી હોવાના આક્રોશ સાથે લોકોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચતા ગરમાવો

ઉપલેટા,ભાયાવદર: ભાયાવદર નગરપાલિકાની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પર ગઈકાલે રાત્રે બે શખ્સો દ્વારા હુમલો કરીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ આ ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે લોકોનું ટોળું પોલીસ મથકે ધસી ગયું હતું અને ન્યાયીક તપાસની માગણી સાથે આક્રોશ ઠાલવ્યો હતો.

વિગત એવી છે કે ભાયાવદર નગરપાલિકાના ન્યાયિક સમિતિના ચેરમેન નીરજભાઈ  પાલવજીભાઈ મકવાણા (ઉ.૩૩, રહે. આંબેડકરનગર, ભાયાવદર) પર ગત રાત્રે ભરત ભીમા ડોડીયા તથા મગન હાજા સોલંકી નામના શખ્સોએ લાકડી વડે હુમલો કરતા માથાના ભાગમાં ઇજા થતા પ્રથમ ઉપલેટા બાદ જૂનાગઢ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જેની ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, આવાસ યોજનાનો લાભ મળતો નથી એવી બાબતનો ખાર રાખીને બન્ને શખ્સોએ હુમલો કર્યો હતો. જેથી પીએસઆઇ આર. એન.  ડૈરયાએ તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ આ પોલીસ ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે ગત રાત્રે જ પોલીસ સ્ટેશને લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને આક્રોશ ઠાલવ્યો હતો કે, ચેરમેન નીરજભાઈ  મકવાણા અને બે શખ્સોએ ગઈકાલે સાંજે એક મહિલાની છેડતી કરી હતી અને આવાસ યોજનાનો લાભ લેવો હોય તો રૂપિયા આપવા કહ્યું હતું. જેની પોલીસ ફરિયાદ નોંધાવવા જવાના હોવાની ખબર પડી જતાં તેણે પોતાની જાતે જ ઈજા કરીને હુમલાની ખોટી ફરિયાદ નોંધાવી છે, તેવો આક્ષેપ કરી ન્યાયીક તપાસની માંગ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
દારૂ ભરેલી કારે અકસ્માત સર્જયો, એક જ પરિવારના ત્રણ સભ્યો ઘાયલ | Three members of the same family inj…

દારૂ ભરેલી કારે અકસ્માત સર્જયો, એક જ પરિવારના ત્રણ સભ્યો ઘાયલ | Three members of the same family inj...

જમ્મુ-કાશ્મીર અંગે મોટો નિર્ણય લેવાની તૈયારી, મોદી સરકારના મંત્રીએ મહત્ત્વની અપડેટ આપી | jammu kashm…

જમ્મુ-કાશ્મીર અંગે મોટો નિર્ણય લેવાની તૈયારી, મોદી સરકારના મંત્રીએ મહત્ત્વની અપડેટ આપી | jammu kashm...

બજાર ખુલતાં જ સોના-ચાંદીનું ‘કમબેક’: કડાકા બાદ ફરી તેજી, ચાંદી ₹4,000 તો સોનું ₹1,400 મોંઘું | Gold …

બજાર ખુલતાં જ સોના-ચાંદીનું 'કમબેક': કડાકા બાદ ફરી તેજી, ચાંદી ₹4,000 તો સોનું ₹1,400 મોંઘું | Gold ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A…

10 months ago
કૃષ્ણનગર અને અસલાલી પોલીસે ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સે પકડયા | Ekkewe polis ra turufi …

5 months ago
સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…

વિશ્વામિત્રી બ્રિજ પર મોપેડ સવારને ધમકાવી રોકડની લૂંટ | Moped rider threatened and robbed of cash on…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News