gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ગીગાભાઈ કરસનભાઈ તરખાલા નામના 45 વર્ષના ખેડૂત યુવાને ગઈકાલે પોતાના ઉપર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાજી જવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ  નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

 આ બનાવ અંગે મૃતકના પત્ની દેવીબેન ગીગાભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ બનાવના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને ગીગાભાઈના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

 મૃતક છેલ્લા 12 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા, અને તેઓની દવા ચાલુ હતી. પરંતુ કોઈ ફેર નહીં પડતાં આ બીમારીથી કંટાળી જઈ આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic…

વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic...

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં 'IG' પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips...

ગુજરાત રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાન્વી પાટીદારે સ્થાપ્યો કીર્તિમાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોધમાર વરસાદથી સાતમા નોરતે ખેલૈયાઓની મજા બગડી, પાર્ટી પ્લોટ-ક્લબના ગરબા રદ | Rain Dampens Navratri 2…

1 year ago
પીજીવીસીએલે 99 કનેક્શનમાં રૂ. 32.61 લાખની વીજચોરી ઝડપી | PGVCL catches power theft worth Rs 32 61 la…

હજારો શાળા બંધ અને સિલેબસનું સાંપ્રદાયિકરણ: સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી | sonia gandhi…

2 years ago
‘મર્યાદામાં રહેવાનું હો ભાઈ, ચમચાગીરી બંધ કરો…’, કોંગ્રેસ ધારાસભ્ય અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી, …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News