gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપીને 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ …

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપીને 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપી ને જામનગરની સ્પે. અદાલતે 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ ફરમાવ્યો છે.

આ કેસની વિગત એવી છે કે સને ૨૦૨૩ની સાલમાં જનતા ફાટક પાસે, જામનગરમાં રહેતા ફરીયાદીની સગીર વયની પુત્રી ઉ.વ. 10 અને દોઢ માસની સવારે 7:30 વાગ્યે ચાલીને પોતાની શાળાએ જતી હતી ત્યારે પ્રવીણ બાબુભાઇ મંડલી નામના એક ઈસમે સાયકલ લઈને આ ભોગ બનનાર બાળાનો પીછો કર્યો હતો.

તેણીને રસ્તામાં રોકી સાયકલ ઉપરથી નીચે ઉતરી પોતાના પેન્ટની ચેન ખોલી બિભત્સ માંગણી કરી હતી. જે ભોગ બનનાર બાળા ડરીને ત્યાં મંદિરમાંથી નીકળતા ઈસમને વાત કરતાં આ ઈસમે આરોપી પ્રવીણ ને પકડી લઈ સ્કુલે લઈ ગયેલાં અને ત્યાં પ્રિન્સીપાલને તથા ભોગ બનનાર બાળાના પિતાને ફોન કર્યા બાદ 100 નંબર ઉપર ફોન કરતાં પોલીસ પણ આવી ગઇ હતી, અને પોલીસે આરોપીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.

ત્યારબાદ આ અંગેની ફરીયાદ ભોગ બનનાર બાળાના પિતાએ સીટી-સી ડિવી. પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજુ કર્યો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી કરી આ ગુનાનું ચાર્જશીટ તૈયાર કરી જામનગરની સ્પે. પોકસો અને રેપ અદાલતમા રજુ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ આ કેસ બોર્ડ ઉપર ચાલવા ઉપર આવતા આ કેસના જામનગરના આસી. સરકારી વકીલ મુકેશભાઈ પી. જાનીએ સરકાર તરફે કુલ 10 દસ્તાવેજી પુરાવા રજુ કરેલાં હતા, અને ભોગ બનનાર બાળા સહીત કુલ આઠ મૌખીક પુરાવાઓ પણ રજુ કર્યા હતા, અને ત્યારબાદ કોર્ટે કાયદાકીય કાર્યવાહી કરી આરોપીના વકીલની દલીલો તથા સરકારી વકીલશ્રીની દલીલો સાંભળીને આરોપીને પોકસોની કલમ 12 મુજબ 3 વર્ષની સખત કેદ તથા રૂા. 10,000નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ 4 માસની સાદી કેદની જેલ સજાનો હુકમ કરેલ છે. તેમજ ભોગ બનનાર બાળાને રૂા. 2,00,000નું વળતર સરકારની યોજના હેઠળ આપવાનો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …
GUJARAT

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

February 19, 2026
હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …
GUJARAT

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

February 19, 2026
જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…
GUJARAT

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

February 19, 2026
Next Post
અમદાવાદમાં મેચ જોયા બાદ માસૂમ બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ ભરીને લઈ જવાયા | After Stadium Mat…

અમદાવાદમાં મેચ જોયા બાદ માસૂમ બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ ભરીને લઈ જવાયા | After Stadium Mat...

વડોદરા શહેરમાં સમાવેશ થયેલા વડદલા અને તરસાલી ગામ વિસ્તારમાં વધુ બે નવી ટીપી સ્કીમનો અમલ કરવા કાર્યવા…

વડોદરા શહેરમાં સમાવેશ થયેલા વડદલા અને તરસાલી ગામ વિસ્તારમાં વધુ બે નવી ટીપી સ્કીમનો અમલ કરવા કાર્યવા...

‘ઘોડા પર ચડીએ તો કેટલાકને તકલીફ પડે છે, હવે હાથી પર વરઘોડો કાઢીશું!’, સમૂહ લગ્નમાં કોન્સ્ટેબલનું નિવ…

‘ઘોડા પર ચડીએ તો કેટલાકને તકલીફ પડે છે, હવે હાથી પર વરઘોડો કાઢીશું!', સમૂહ લગ્નમાં કોન્સ્ટેબલનું નિવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બચુ ની બેનપણી : મસ્તી, ધમાલ અને કોમેડીનો તડકો

બચુ ની બેનપણી : મસ્તી, ધમાલ અને કોમેડીનો તડકો

6 months ago
કોંગ્રેસે વિધાનસભામાં ઉપનેતા તરીકે શૈલેષ પરમાર, મુખ્ય દંડક તરીકે કિરીટ પટેલની નિમણૂક કરી | Congress …

કોંગ્રેસે વિધાનસભામાં ઉપનેતા તરીકે શૈલેષ પરમાર, મુખ્ય દંડક તરીકે કિરીટ પટેલની નિમણૂક કરી | Congress …

7 months ago
જામનગર નજીક બાલાચડી પાસે બાવળની ઝાળીમાંથી એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો | The body of an uniden…

જામનગર નજીક બાલાચડી પાસે બાવળની ઝાળીમાંથી એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો | The body of an uniden…

4 months ago
ભાદરવી પૂનમ મેળાને લઈ પત્રકારો સાથે કલેક્ટરની પ્રેસ યોજાઈ

ભાદરવી પૂનમ મેળાને લઈ પત્રકારો સાથે કલેક્ટરની પ્રેસ યોજાઈ

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News