gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં મેચ જોયા બાદ માસૂમ બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ ભરીને લઈ જવાયા | After Stadium Mat…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં મેચ જોયા બાદ માસૂમ બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ ભરીને લઈ જવાયા | After Stadium Mat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના સંચાલકોની માનવતા અને નિયમોને નેવે મૂકતી એક ઘટના સામે આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ બતાવવા ગયેલા માસૂમ બાળકોને પરત લાવતી વખતે રિક્ષાઓમાં ખીચોખીચ ભરીને તેમના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હતા.

નિયમોના ઉડ્યા ધજાગરા!

બુધવારે (18 ફેબ્રુઆરી) મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના બાળકોને શૈક્ષણિક પ્રવાસ અને મનોરંજનના ભાગરૂપે ક્રિકેટ મેચ બતાવવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લઈ જવામાં આવ્યા હતા. મેચ પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે. એક જ રિક્ષામાં ક્ષમતા કરતા અનેકગણા વધારે બાળકોને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. રિક્ષાની બહાર લટકતા અને એકબીજા પર દબાયેલા બાળકોના દ્રશ્યોએ રસ્તા પરથી પસાર થતા લોકોમાં ફફડાટ ફેલાવ્યો હતો. જવાબદાર શિક્ષકો અને શાળાના સંચાલકોની હાજરી હોવા છતાં બાળકોને આવી રીતે મુસાફરી કરાવાઈ હતી.

આ પણ વાંચો: ‘ઘોડા પર ચડે તો કેટલાકને તકલીફ પડે છે, હવે હાથી પર વરઘોડો કાઢીશું!’, સમૂહ લગ્નમાં પોલીસ કોન્સ્ટેબલનો હુંકાર

વીડિયો વાઈરલ થતા લોકોમાં રોષ

સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાઈરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. લોકો આરોપ છે કે શિક્ષણ સમિતિ બાળકોની સુરક્ષાને લઈને આટલી બેદરકાર કેવી રીતે હોઈ શકે? જો રસ્તામાં કોઈ નાની-મોટી દુર્ઘટના સર્જાઈ હોત, તો તેની જવાબદારી કોની હોત?

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે શાળાના વાહનોમાં સુરક્ષા અને ઓવરલોડિંગને લઈને કડક નિયમો બનાવ્યા છે, ત્યારે સરકારી સંચાલિત શાળાઓ જ આ નિયમોનું ઉલ્લંઘન કરે તે ગંભીર બાબત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
વડોદરા શહેરમાં સમાવેશ થયેલા વડદલા અને તરસાલી ગામ વિસ્તારમાં વધુ બે નવી ટીપી સ્કીમનો અમલ કરવા કાર્યવા…

વડોદરા શહેરમાં સમાવેશ થયેલા વડદલા અને તરસાલી ગામ વિસ્તારમાં વધુ બે નવી ટીપી સ્કીમનો અમલ કરવા કાર્યવા...

‘ઘોડા પર ચડીએ તો કેટલાકને તકલીફ પડે છે, હવે હાથી પર વરઘોડો કાઢીશું!’, સમૂહ લગ્નમાં કોન્સ્ટેબલનું નિવ…

‘ઘોડા પર ચડીએ તો કેટલાકને તકલીફ પડે છે, હવે હાથી પર વરઘોડો કાઢીશું!', સમૂહ લગ્નમાં કોન્સ્ટેબલનું નિવ...

સુરત પાલિકાના મહત્વના પ્રોજેક્ટની કિંમત 5198 કરોડ જ્યારે ગ્રાન્ટ મંજૂરી 4288 કરોડ | cost of importan…

સુરત પાલિકાના મહત્વના પ્રોજેક્ટની કિંમત 5198 કરોડ જ્યારે ગ્રાન્ટ મંજૂરી 4288 કરોડ | cost of importan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | અમદાવાદ: બોપલમાં મહિલા પર હુમલાના કેસમાં લેબ્રાડોરની ‘ધરપકડ’, AMCએ કૂતરાને શેલ્ટરમાં પૂર્યો …

VIDEO | અમદાવાદ: બોપલમાં મહિલા પર હુમલાના કેસમાં લેબ્રાડોરની ‘ધરપકડ’, AMCએ કૂતરાને શેલ્ટરમાં પૂર્યો …

8 months ago
અમદાવાદના એક જ કુટુંબના 12 શખસો બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં, ખંભાત પોલીસે ગુનો નોંધ્યો | 12 from One A…

અમદાવાદના એક જ કુટુંબના 12 શખસો બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં, ખંભાત પોલીસે ગુનો નોંધ્યો | 12 from One A…

12 months ago
અમદાવાદના જ્વેલર પાસેથી પત્રકારે રૂ. 10 લાખ માંગ્યાનો આરોપ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ | Ahmedab…

અમદાવાદના જ્વેલર પાસેથી પત્રકારે રૂ. 10 લાખ માંગ્યાનો આરોપ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ | Ahmedab…

11 months ago
ચોટીલાના ગુંદા ગામે 13 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | A bogus doctor practicing for 13 y…

ચોટીલાના ગુંદા ગામે 13 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | A bogus doctor practicing for 13 y…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News