gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાના મહત્વના પ્રોજેક્ટની કિંમત 5198 કરોડ જ્યારે ગ્રાન્ટ મંજૂરી 4288 કરોડ | cost of importan…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાના મહત્વના પ્રોજેક્ટની કિંમત 5198 કરોડ જ્યારે ગ્રાન્ટ મંજૂરી 4288 કરોડ | cost of importan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ઓકટ્રોય નાબુદી બાદ ગ્રોથ રેટથી સરકાર ગ્રાન્ટ આપશે તેવો નિર્ણય થયો હતો પરંતુ ભાજપ શાસકો ઓકટ્રોયની અવેજીમાં ગ્રોથ રેટ થી સરકાર પાસે ગ્રાન્ટ મેળવવામાં નિષ્ફળ રહ્યાં છે. જેના કારણે હવે સુરત પાલિકાના વિકાસનો આધાર રાજ્ય સરકારની ગ્રાન્ટ ની દયા પર નિર્ભર થયો છે.જેમાં હાલ સુરત પાલિકાના મોટા સાત પ્રોજેક્ટ સરકારની ગ્રાન્ટ પર જ બની રહ્યાં છે. આ સાત  પ્રોજેક્ટ ની કિંમત 5198 કરોડ જ્યારે ગ્રાન્ટ મંજૂરી 4288 કરોડ છે જેમાંથી પાલિકાને 1924 કરોડની ગ્રાન્ટ મળી છે 2363 કરોડની ગ્રાન્ટ બાકી રહી છે.

સુરત પાલિકાના નવા વહીવટી ભવન , સુરતની પાણીની ભવિષ્યની જરૂરિયાત તથા શહેરને પુરથી બચાવવા માટે બેરેજ તથા પાળા સુરતીઓના મનોરંજન માટે ડુમસ સી ફેઝ,  સ્પેશ્યલ ફ્લાય ઓવર બ્રિજ, તથા ગાંધી સ્મૃતિ અને અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ( આગવી ઓળખ)  સહિતના પ્રોજેક્ટ ની કિંમત 5198.06 કરોડ છે. નવાઈની વાત એ છે કે આ તમામ પ્રોજેક્ટ માટે પાલિકા સરકારની ગ્રાન્ટ પર નિર્ભર છે. જોકે,સુરત પાલિકા અને ગુજરાત તથા કેન્દ્ર સરકાર ત્રણેય જગ્યાએ ભાજપની સરકાર હોવાથી ગ્રાન્ટ માટે હકારાત્મક વલણ જોવા મળે છે. જેના કારણે આ આઈકોનિક ગણતા પ્રોજેક્ટ માટે સરકારે 4288.64 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે તેથી પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે જેમાંથી એક અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખુલ્લો મુકવામાં આવ્યો છે. 

સુરત મહાનગરપાલિકાના મુગલીસરા ના વહીવટી ભવન ની જગ્યાએ રીંગરોડ પર જૂની સબજેલની જગ્યાએ 1586 કરોડના ખર્ચે નવા વહીવટી ભવન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.  આ વહીવટી ભવન દેશનું સૌથી ઊંચી બિલ્ડિંગ બનશે આ પ્રોજેક્ટ માટે 1586 કરોડનો ખર્ચ થશે અને સરકારે 885 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે જેમાંથી 635 કરોડની ગ્રાન્ટ ફાળવી દીધી છે.   આવી જ રીતે બેરેજનો પ્રોજેક્ટ  982.45 કરોડનો છે અને 961.06 કરોડની ગ્રાન્ટ મંજુર થઈ છે અને 377 કરોડની ગ્રાન્ટ પાલિકાને મળી ગઈ છે જ્યારે હજી 584 કરોડની ગ્રાન્ટ બાકી છે. 

પાલિકાના મોટા પ્રોજેક્ટ સરકારની ગ્રાન્ટ પર જ ટકેલા હોય થોડા સમય પહેલા મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ અને પાલિકાના તત્કાલીન કમિશનર શાલિની અગ્રવાલે રાજ્યના  મંત્રી કનુ દેસાઈ ને મળીને 3 હજાર કરોડ ની ગ્રાન્ટ ની માંગણી કરી હતી જેમાં હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો. 

સરકારની ગ્રાન્ટ પર પાલિકાના આ પ્રોજેક્ટ છે ( કિંમત રૂપિયા કરોડમાં)

પ્રોજેક્ટનું નામ

પ્રોજેક્ટની કિંમત (₹)

મંજૂર ગ્રાન્ટ (₹)

મળેલી ગ્રાન્ટ (₹)

નવું
વહીવટી ભવન

1586

885

635

સ્પે.
ફ્લાય ઓવરબ્રિજ

1580

1580

237.33

બેરેજ

982.45

961.08

377.08

પાળા

536.95

340

340

ડુમસ સી
ફેઝ

257.66

257.56

257.56

ડ્રેનેજ

120

120

30.00

આગવી ઓળખ

145

145

47.85

કુલ

5198.06

4288.64

1924.82

જો સરકાર ગ્રાન્ટ નહી આપે કે પુરતી ન આપે અને પાલિકા સ્વભંડોળમાંથી ખર્ચ કરે તો પાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે.આ ઉપરાંત પાલિકાના આઈકોનિક પ્રોજેક્ટની ઝડપ પણ સરકારની ગ્રાન્ટ પર જ આધાર રાખે છે તેથી પાલિકાએ ગ્રાન્ટ મેળવવા માટે અનેક પ્રયાસો કરવા પડે તેમ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …
GUJARAT

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

February 19, 2026
હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …
GUJARAT

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

February 19, 2026
જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…
GUJARAT

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

February 19, 2026
Next Post
વડોદરા: પાયોનીયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસ બાદ તણાવ | Vadodara: Tension at Pioneer…

વડોદરા: પાયોનીયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસ બાદ તણાવ | Vadodara: Tension at Pioneer...

વડોદરા: માંજલપુરમાં નવી લાઈન જોડાણની કામગીરીને લીધે પાણીની તંગી સર્જાશે | Vadodara Water shortage wi…

વડોદરા: માંજલપુરમાં નવી લાઈન જોડાણની કામગીરીને લીધે પાણીની તંગી સર્જાશે | Vadodara Water shortage wi...

વડોદરા: હાલ પરીક્ષાનો માહોલ છતાં વધુ એક વાસણા વિસ્તારનો રસ્તો આજથી 20 દિવસ બંધ | Vadodara: Vasna Roa…

વડોદરા: હાલ પરીક્ષાનો માહોલ છતાં વધુ એક વાસણા વિસ્તારનો રસ્તો આજથી 20 દિવસ બંધ | Vadodara: Vasna Roa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનાથઆશ્રમથી નેધરલેન્ડના મેયર સુધીની સફર: 41 વર્ષે માતાને શોધવા ભારત આવ્યો દીકરો | dutch mayor falgun…

અનાથઆશ્રમથી નેધરલેન્ડના મેયર સુધીની સફર: 41 વર્ષે માતાને શોધવા ભારત આવ્યો દીકરો | dutch mayor falgun…

1 month ago
બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાયની બન્ને જામીન અરજી રદ | Both bail applications of Maharaj P…

બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાયની બન્ને જામીન અરજી રદ | Both bail applications of Maharaj P…

5 months ago
ટેરિફ તથા વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે દેશના વેપાર માનસ પર પ્રતિકૂળ અસર | Tariffs and global uncertaint…

ટેરિફ તથા વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે દેશના વેપાર માનસ પર પ્રતિકૂળ અસર | Tariffs and global uncertaint…

4 months ago
‘જો આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ તો આપણા પર પ્રતિબંધ પણ લાગી શકે છે’ ભાજપના પ્રવક્તાનું નિવેદન

‘જો આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ તો આપણા પર પ્રતિબંધ પણ લાગી શકે છે’ ભાજપના પ્રવક્તાનું નિવેદન

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News