gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શિંદે અને રાજની મીટિંગના અહેવાલો વચ્ચે ઉદ્ધવે લીધો મોટો નિર્ણય, મનસેને જોરદાર ઝટકો | uddhav vs raj t…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in INDIA
0 0
0
શિંદે અને રાજની મીટિંગના અહેવાલો વચ્ચે ઉદ્ધવે લીધો મોટો નિર્ણય, મનસેને જોરદાર ઝટકો | uddhav vs raj t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uddhav vs Raj Thackeray: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઠાકરે વિરુદ્ધ ઠાકરેનો જંગ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને મનસે(MNS) પ્રમુખ રાજ ઠાકરેની મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક મોટો નિર્ણય લીધો છે. શિવસેના(UBT)એ મુંબઈ મહાનગરપાલિકા(BMC) માટે પોતાના ક્વોટાના ત્રણ સ્વીકૃત(Nominated) નગરસેવકોના નામ પર મહોર મારી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઈનાથ દુર્ગે, માધુરી માંજરેકર અને કૈલાશ પાઠકના નામોને મંજૂરી આપવામાં આવી છે, જેની સત્તાવાર જાહેરાત 28 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.

કેમ ઉદ્ધવ ઠાકરેએ ઉતાવળમાં લીધો નિર્ણય?

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ રાજ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેની વધતી નિકટતા માનવામાં આવે છે. બુધવારે રાજ ઠાકરેએ શિંદેના નિવાસસ્થાન ‘નંદનવન’ ખાતે તેમની મુલાકાત લીધી હતી. બીજી તરફ, રાજ ઠાકરેએ ઉદ્ધવ સેના પાસે તેમના ક્વોટામાંથી એક નગરસેવક મનસેને આપવાની માંગ કરી હતી. જોકે, ઉદ્ધવ ઠાકરેએ ત્રણેય નામ પોતાના પક્ષમાંથી જ નક્કી કરીને રાજ ઠાકરેની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ઉદ્ધવ જૂથ ઈચ્છતું હતું કે રાજ ઠાકરે શિંદે કે ભાજપ સાથે કોઈ સંપર્ક ન રાખે, પરંતુ આ મુલાકાતે સમીકરણો બદલી નાખ્યા છે.

BMC ચૂંટણીના પરિણામો અને બદલાયેલું વર્ચસ્વ

તાજેતરની BMC ચૂંટણીના પરિણામોએ મુંબઈના રાજકારણમાં 44 વર્ષ બાદ એક ઐતિહાસિક પલટો લાવી દીધો છે. ભાજપના રિતુ તાવડે મુંબઈના નવા મેયર તરીકે ચૂંટાઈ આવતાની સાથે જ મુંબઈ મહાનગરપાલિકા પર શિવસેનાનું ત્રણ દાયકા જૂનું વર્ચસ્વ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. બેઠકોના ગણિતની વાત કરીએ તો, 227 બેઠકો ધરાવતી BMCમાં ભાજપે 89 બેઠકો અને એકનાથ શિંદે જૂથે 29 બેઠકો મેળવી છે, જેનાથી આ ગઠબંધને 114ના બહુમતીના આંકડાને સરળતાથી વટાવી દીધો છે. બીજી તરફ, વિપક્ષમાં રહેલી ઉદ્ધવ ઠાકરેની સેનાને 65 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે, જ્યારે તેમની સહયોગી મનસેને માત્ર 6 બેઠકો મળતા આ ગઠબંધન બહુમતીના આંકડાથી ઘણું દૂર રહી ગયું છે.

આ પણ વાંચો: મેઘાલયમાં ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ

શું થશે આગામી વ્યૂહરચના?

શિવસેના(UBT) એકનાથ શિંદે જૂથને પોતાના કટ્ટર વિરોધી માને છે. હવે જ્યારે રાજ ઠાકરે અને શિંદે વચ્ચે વાતચીત શરૂ થઈ છે, ત્યારે ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંગઠનને મજબૂત કરવા અને સ્વીકૃત નગરસેવકો દ્વારા પોતાની પકડ જાળવી રાખવા આ કડક વલણ અપનાવ્યું છે.

શિંદે અને રાજની મીટિંગના અહેવાલો વચ્ચે ઉદ્ધવે લીધો મોટો નિર્ણય, મનસેને જોરદાર ઝટકો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…
INDIA

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

June 17, 2026
PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…
INDIA

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

June 17, 2026
‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …
INDIA

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

June 17, 2026
Next Post
હૈદરાબાદમાં હચમચાવતી ઘટના, ચપ્પુની અણીએ દારૂ પીવડાવી 8મું ભણતી વિદ્યાર્થિની પર ગેંગ રેપ | Hyderabad …

હૈદરાબાદમાં હચમચાવતી ઘટના, ચપ્પુની અણીએ દારૂ પીવડાવી 8મું ભણતી વિદ્યાર્થિની પર ગેંગ રેપ | Hyderabad ...

સર્જકના ચતુર્મુખ રતિબાપા ધરાવે છે: મોરારિબાપુ રતિલાલ બોરીસાગરનો પદ્મશ્રી સન્માન ઉત્સવ કુંડલામાં સંપન…

સર્જકના ચતુર્મુખ રતિબાપા ધરાવે છે: મોરારિબાપુ રતિલાલ બોરીસાગરનો પદ્મશ્રી સન્માન ઉત્સવ કુંડલામાં સંપન...

‘સારો રસ્તો શોધો અને રૂ. 1,000 જીતો!’, વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર | …

'સારો રસ્તો શોધો અને રૂ. 1,000 જીતો!', વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરગાસણમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યપારના રેકેટને પોલીસે પકડયું

સરગાસણમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યપારના રેકેટને પોલીસે પકડયું

8 months ago
ગોરવા પોલીસ સ્ટેશનની બહાર બનેલા હત્યાના બનાવમાં સાળા-બનેવીની ધરપકડ | Vadodara : 2 arrested in murder…

ગોરવા પોલીસ સ્ટેશનની બહાર બનેલા હત્યાના બનાવમાં સાળા-બનેવીની ધરપકડ | Vadodara : 2 arrested in murder…

4 months ago
ધન્ય છે આ જનેતાઓને! અમદાવાદમાં 2042 માતાએ ધાવણ દાન કરીને અનેક નવજાત શિશુને આપ્યું નવજીવન | Mother’s …

ધન્ય છે આ જનેતાઓને! અમદાવાદમાં 2042 માતાએ ધાવણ દાન કરીને અનેક નવજાત શિશુને આપ્યું નવજીવન | Mother’s …

1 month ago
આજની ભાવનગર-બાંદ્રા, મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન પરિવર્તિત માર્ગથી દોડશે | Today’s Bhavnagar Bandr…

આજની ભાવનગર-બાંદ્રા, મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન પરિવર્તિત માર્ગથી દોડશે | Today’s Bhavnagar Bandr…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News