gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલા નજીક લાકડાની આડમાં રૂ. 49 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | Truck loaded with foreign liquo…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
સાયલા નજીક લાકડાની આડમાં રૂ. 49 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | Truck loaded with foreign liquo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– દારૂનો જથ્થો હરિયાણાથી જેતપુર જતો હતો

– એલસીબીએ દારૂના જથ્થા સાથે જુનાગઢના બે શખ્સને દબોચ્યા : 4 સામે ગુનો : ચોટીલા પોલીસને તપાસ સોંપાઇ

સાયલા : હોળી-ધૂળેટીના તહેવારોને લક્ષમાં રાખીને બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાના નવા-નવા પેંતરા રચવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયલા તાલુકાના સામતપર ગામ પાસે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નવા બની રહેલા ટોલ નાકા પાસે લાકડા ભરેલી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી લેતા, તેમાંથી લાકડાની આડમાં છુપાવેલો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટ્રકમાંથી નાની-મોટી કુલ ૩,૮૧૬ બોટલ (કિં.રૂ.૩૯,૦૯,૫૦૪) ઝડપી પાડી છે. પોલીસે દારૂ, ટ્રક (૧૦ લાખ), મોબાઈલ અને ૧૨૦ મણ લાકડા મળી કુલ રૂ.૪૯,૧૯,૫૦૪નો મુદ્દામાલ સાથે આરીફ મુસાભાઇ લાખા (રહે. ગડુ ગામ, તા. માળીયા હાટીના, જિ.જુનાગઢ) અને ઉમરભાઈ જુસબ લાખા (રહે. જામવાળી ગામ, તા.માંગરોળ, જિ.જુનાગઢ)ની ધરપકડ કરી છે. આ જથ્થો હરિયાણાથી ભરીને જેતપુર પહોંચાડવાનો હતો.

આ ટ્રક હરિયાણાથી રાજસ્થાન અને ગુજરાતના મહેસાણા, બહુચરાજી, વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર શહેર પસાર કરીને સાયલા સુધી પહોંચી હતી. જ્યાંથી આગળ જેતપુર પહોંચે તે પહેલા સાયલા ઝડપાઇ ગયો છે. સાયલામાં નવા પીઆઈ ઉપાધ્યાયની નિમણૂક બાદ એલસીબી દ્વારા થયેલી આ બીજી મોટી રેડ છે, જેને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને સતર્કતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ આ મામલે ઝડપાયેલા બંને શખ્સ, ટ્રકમાં દારૂ ભરી આપનાર તેમજ દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમાં ખુલે તે તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચોટીલા પોલીસને સોંપવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …
GUJARAT

July 15, 2026
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

Next Post
આણંદના એનઆરઆઈને અમદાવાદમાં હનીટ્રેફમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા | An NRI from Anand trapped in a hon…

આણંદના એનઆરઆઈને અમદાવાદમાં હનીટ્રેફમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા | An NRI from Anand trapped in a hon...

ચેક બાઉન્સ કેસમાં 3 શખ્સને કોર્ટે સજા ફટકારી | Court sentences 3 people in cheque bounce case

વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો | Lustful teacher Shailesh Rathwa ar…

વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો | Lustful teacher Shailesh Rathwa ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છ…

4 months ago
ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશન માટે માની ગયા મમતા બેનર્જી, TMC તરફથી અભિષેક જશે વિદેશ | Operatio…

1 year ago
ડિજિટલ પેમેન્ટે શાકભાજી વેચનારની વધારી મુશ્કેલી ! 29 લાખની GST નોટિસ ફટકારાઈ, જાણો મામલો | Karnataka…

12 months ago
અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય, DEOએ શાળાઓને જાહેર કર્યો પરિપત્ર | Seventh Da…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News