gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાંગસિયા વસાહતમાં પ્રાથમિક સુવિધાઓ નહી મળતા રહીશોમાં રોષ | Residents are angry over the lack of basi…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
ડાંગસિયા વસાહતમાં પ્રાથમિક સુવિધાઓ નહી મળતા રહીશોમાં રોષ | Residents are angry over the lack of basi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તંત્રને
રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા આંદોલનની ચીમકી

રોડ, રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ દબાણ સહિતની પ્રાથમિક સુવિધાઓથી
૨૦૦ થી વધુ પરિવારો વંચિત

સુરેન્દ્રનગર
–  સુરેન્દ્રનગર દૂધની ડેરી પાછળ ડાંગસિયા વસાહતમાં
મનપા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવતા રહિશોમાં આક્રોશ જોવા
મળી ઉઠયો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાન સુધી રજૂઆત નહી પહોચતા લોકોને
પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
.

મનપાની
હદમાં દૂધની ડેરી પાછળ જીઆઇડીસી ડાંગસિયા વસાહતમાં અંદાજે ૨૦૦થી વધુ પરિવારો
વર્ષોથી વસવાટ કરે છે. પરંતુ આ વિસ્તારના લોકો વર્ષોથી રોડ
, રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ દબાણ સહિતની પ્રાથમિક સુવિધાઓ
ઝંખી રહ્યા છે. આ વિસ્તારમાં આવેલ શાળા સામે પણ કચરાના ઢગલાં અને ગંદકીના કારણે
મરછરજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે અને અહીં અભ્યાસ કરતા વિધાર્થીઓના
આરોગ્ય પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. તેમ છતાંય મનપા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી
કરવામાં નહીં આવતા સ્થાનિક રહીશો અને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આથી મનપા
તંત્ર દ્વારા આ અંગે યોગ્ય ઉકેલ નહી લાવવામાં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર
આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વન વિભાગ સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરે | Forest Department should release …
GUJARAT

June 3, 2026
ઉદ્યોગપતિ અને વેપારીઓને હની-ટ્રેપમાં ફસાવતી ગેંગની મહિલા સુત્રધાર ઝડપાઈ | Female ringleader of gang …

બોટાદમાં પરિણીતા પર નણદોઈ, નણંદ, જેઠનો લોખંડના પાઇપ વડે હુમલો | Nandoi Nanand Jeth attack married wo…

Next Post
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ સંપતિનું વહન કરતા 3 ડમ્પર ઝડપાયા | 3 dumpers caught transporting illeg…

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ સંપતિનું વહન કરતા 3 ડમ્પર ઝડપાયા | 3 dumpers caught transporting illeg...

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં દિગ્ગજ નેતાનું નામ સૌથી આગળ, બિહારની બમ્પર જીતનું ‘ફળ’ મળશે | nati…

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં દિગ્ગજ નેતાનું નામ સૌથી આગળ, બિહારની બમ્પર જીતનું 'ફળ' મળશે | nati...

પ.બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા | A strong earthquake…

પ.બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા | A strong earthquake...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં જ્યાં ત્યાં કચરો ફેંકતા લોકો સામે સખતાઈથી દંડ વસૂલ કરવા કોર્પો.ના વોર્ડ ઓફિસરોને તાકીદ | W…

9 months ago
વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ વગેરેનું ચેકિંગ, 69 સ્થળે તપાસ કરી ખાદ્ય પદાર્થોના …

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયા | Two dumpers caught …

3 months ago
ઓપન એકસેવેશન પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવા ગાજરાવાડી-ગણપતિ મંદિરથી પાણીની ટાંકી સુધીનો રસ્તો તા.14થી બ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News