gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ક્યારેય આવી શિવભક્તિ જોઈ છે! મધ્યપ્રદેશમાં શિવલિંગ પર માથું ફેરવતા વાઘનો VIDEO વાઈરલ | Tiger was see…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in INDIA
0 0
0
ક્યારેય આવી શિવભક્તિ જોઈ છે! મધ્યપ્રદેશમાં શિવલિંગ પર માથું ફેરવતા વાઘનો VIDEO વાઈરલ | Tiger was see…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madhya Pradesh: શું તમે ક્યારેય કોઈ વાઘની શિવભક્તિ જોઈ છે? જો નથી જોઈ તો આજે અમે તમને એક વીડિયોના માધ્યમથી એક વાઘની શિવભક્તિ બતાવીશું. આ ઘટના મધ્યપ્રદેશના એક જંગલની છે, જ્યાં વાઘ શિવલિંગ પર માથું ફેરવીને જાણે મહાદેવ પાસે કંઈક માંગી રહ્યો હોય.મધ્યપ્રદેશના કટની જિલ્લાના ઢીમરખેડા તહસીલના સડાર જંગલોમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જંગલમાં સ્થિત ભગવાન શિવના શિવલિંગ પર એક વાઘ પોતાનું માથું ફેરવી રહ્યો છે. વન્યજીવન અને ભક્તિના આ અનોખા સંગમનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ રહ્યો છે.

મધ્યપ્રદેશમાં શિવલિંગ પર માથું ફેરવતા વાઘનો VIDEO વાઈરલ 

સ્થાનિક ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે આ દુર્લભ નજારો ગત બુધવારનો સાંજના સમયનો છે. સડાર ગામ નજીક સ્થિત જંગલમાં મહાદેવનું એક પ્રાચીન શિવલિંગ સ્થાપિત છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વાઘ ખૂબ જ શાંત સ્વભાવે શિવલિંગ પાસે પહોંચે છે અને ઘણા સમય સુધી શિવલિંગ પર પોતાનું માથું અને જીભ ફેરવતો રહે છે. 

વિસ્તારમાં વન્યજીવોની સતત અવરજવર રહે છે

સડાર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વાઘ અને દીપડાની હાજરી એ કોઈ નવી નથી. વન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓના મતે આ વિસ્તારમાં વન્યજીવોની અવરજવર સતત રહે છે. જોકે, માનવ વસાહતોની આટલી નજીક વાઘનું આ વર્તન ચર્ચાનો વિષય બની ગયું છે. આ ઘટનાને કેટલાક લોકો ભક્તિ સાથે જોડી રહ્યા છે, તો બીજી તરફ વન અધિકારીઓનું માનવું છે કે જંગલી પ્રાણીઓ ઘણીવાર પોતાની ગંધ છોડવા અથવા ખંજવાળ હટાવવા માટે પથ્થરો અથવા ઠોસ વસ્તુઓ પર માથું ફેરવે છે.

આ પણ વાંચો: એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

​લોકો ચમત્કાર માની રહ્યા

આ વીડિયો વાઈરલ થયા બાદ એક તરફ લોકો તેને ચમત્કાર માનીને શેર કરી રહ્યા છે, તો બીજી તરફ આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ છે. આ મામલે પાન ઉમરિયા રેન્જ ઓફિસર અજય મિશ્રાએ જણાવ્યું કે, આ વીડિયો સડાર ગામથી લગભગ 400 મીટર દૂરનો છે. પેટ્રોલિંગ ટીમો સતત ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. ગામલોકોને સતર્ક અને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે અને જંગલ તરફ ન જવા માટે કહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TDPની ઐતિહાસિક જાહેરાત: 2029ની ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% બેઠકો પર અનામત | nara lokesh tdp 33 perce…
INDIA

TDPની ઐતિહાસિક જાહેરાત: 2029ની ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% બેઠકો પર અનામત | nara lokesh tdp 33 perce…

May 27, 2026
કેરલમમાં EDના અધિકારીઓને ઘેરી લેવાયા, પૂર્વ CM વિજયનના સમર્થકોએ કર્યો પથ્થરમારો | ed raids former ke…
INDIA

કેરલમમાં EDના અધિકારીઓને ઘેરી લેવાયા, પૂર્વ CM વિજયનના સમર્થકોએ કર્યો પથ્થરમારો | ed raids former ke…

May 27, 2026
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી: દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતું પ્લેન 8 કલાક હવામાં રહ્યા બાદ પર…
INDIA

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી: દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતું પ્લેન 8 કલાક હવામાં રહ્યા બાદ પર…

May 27, 2026
Next Post
એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | bombay hig…

એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | bombay hig...

રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu…

રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu...

અમદાવાદમાં લગ્નપ્રસંગમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે બબાલ, ટોળાએ કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ | …

અમદાવાદમાં લગ્નપ્રસંગમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે બબાલ, ટોળાએ કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂણ-દેવા વાંટા રોડ ઉપર ટામેટા ભરેલી ટ્રક ઊંડા કાંસમાં ખાબકી, મજૂરોનો બચાવ | Truck loaded with tomato…

રૂણ-દેવા વાંટા રોડ ઉપર ટામેટા ભરેલી ટ્રક ઊંડા કાંસમાં ખાબકી, મજૂરોનો બચાવ | Truck loaded with tomato…

3 months ago
ગાડી લે-વેચનો ધંધો કરતા વેપારી પર પિતરાઈ ભાઈનો બેટથી હુમલો | Cousin attacks car dealer with bat in v…

ગાડી લે-વેચનો ધંધો કરતા વેપારી પર પિતરાઈ ભાઈનો બેટથી હુમલો | Cousin attacks car dealer with bat in v…

2 months ago
UPI થયું ડાઉન, Google Payથી લઈને SBIના યુઝર્સ હેરાન, ટ્રાન્જેક્શનમાં આવી ખામી | upi down gpay paytm …

UPI થયું ડાઉન, Google Payથી લઈને SBIના યુઝર્સ હેરાન, ટ્રાન્જેક્શનમાં આવી ખામી | upi down gpay paytm …

1 year ago
સોનાની ચમક ઝાંખી પડી, ઓલટાઈમ હાઈથી રૂ. 2900 સસ્તુ થયું, જાણો આજે શું રહ્યા ભાવ | gold silver price c…

સોનાની ચમક ઝાંખી પડી, ઓલટાઈમ હાઈથી રૂ. 2900 સસ્તુ થયું, જાણો આજે શું રહ્યા ભાવ | gold silver price c…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News