gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણામાં જાવેદે હિન્દુ નામ ‘રાહુલ’ ધારણ કરીને યુવતીને ફસાવી, ગેસ્ટહાઉસમાં રંગેહાથ ઝડપાયો, દુષ્કર્મ…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
મહેસાણામાં જાવેદે હિન્દુ નામ ‘રાહુલ’ ધારણ કરીને યુવતીને ફસાવી, ગેસ્ટહાઉસમાં રંગેહાથ ઝડપાયો, દુષ્કર્મ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana News: મહેસાણાના ખેરાલુમાં એક ગામમાં 20 વર્ષીય યુવતી પર નામ બદલીને દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મોહમદ જાવેદ નામના યુવકે ‘રાહુલ પટેલ’ નામનું નકલી નામ ધારણ કરીને યુવતીને ફસાવી હતી. તેના ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી તેને ગેસ્ટ હાઉસમાં મળવા માટે બોલાવી હતી. જો કે ત્યાં ટોળાંએ તેને રંગેહાથે ઝડપી લેતા મારમારી અધમુખો કરી નાખ્યો હતો. યુવકના પિતા વચ્ચે પડતાં તેમને પણ ઢોર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલે યુવતીએ દુષ્કર્મની તો ઈજાગ્રસ્ત યુવકના ભાઈએ મારામારીની ફરિયાદ નોંધાવી છે. 

શું છે સમગ્ર મામલો?

ખેરાલુના યુવક મોહમદ જાવેદ નૂરમહમદ સીધીએ પોતાની સાચી ઓળખ છુપાવી યુવતીને ‘રાહુલ પટેલ’ નામ આપી મિત્રતાના સંબંધો બાંધ્યા હતા. આ સમયગાળામાં આરોપીએ યુવતીના ફોટા તેના મોબાઈલમાં રાખ્યા હતા, જે બાદ તેની સાચી ઓળખ આપી યુવતીને ફોટા વાઈરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું હતું. આ દરમિયાન આરોપીએ શનિવાર 21 ફેબ્રુઆરીના રોજ એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈને ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેનો ફરિયાદમાં પણ યુવતીએ ઉલ્લેખ કર્યો છે. ગેસ્ટ હાઉસમાં રંગેહાથ યુવક ઝડપાઇ જતાં તેને ટોળાંએ માર માર્યો હતો, જોગાનુજોગ તે જ સમયે યુવકના પિતા ઝઘડો જોઈને જોવા જતાં તેમણે જાણ થઈ હતી કે પોતાના જ દીકરાને મારા મારવામાં આવી રહ્યો છે, તેને બચાવવા જતાં પિતાને પણ ગડદાપાટુંનો માર મારવામાં આવ્યો હતો. 

બેભાન યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી

યુવતીએ હિંમતથી કરેલી ફરિયાદ બાદ પોલીસે યુવક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1) અને 351(2) પ્રમાણે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. તો સામે પક્ષે યુવકના ભાઈએ અજાણ્યા ઈસમો સામે ભાઈ-પિતાને માર માર્યાની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં  GJ-02-AU-9655 નંબરની સીએનજી રિક્ષા લઈને આવેલા શખસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: ઘર ખરીદવું કે ભાડે રહેવું? પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે સમજો કયો વિકલ્પ બેસ્ટ, જાણો વિગતવાર

અજાણ્યા શખ્સો મોહમદ જાવેદ નૂરમહમદ સીધીને ઢોર માર મારી મલેકપુર ગામના રામદેવપીર મંદિર પાછળ છોડી ચાલ્યા ગયા હતા. જેની અજાણ્યા ફોન નંબર દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી, ત્યાં જાવેદ બેભાન હાલતમાં મળી આવ્યો હતો, તે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ યુવક બેભાન હાલતમાં હોવાથી હુમલા અને ઘટનાક્રમ અંગેની વિગતો બહાર આવી નથી. પરંતુ પોલીસે દુષ્કર્મ અને મારામારી બંને કેસમાં તપાસ શરૂ કરી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
આણંદ: સોજીત્રા GIDCમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટાથી ફફડાટ | Major Fi…

આણંદ: સોજીત્રા GIDCમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટાથી ફફડાટ | Major Fi...

VIDEO: ‘ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ, ભેંસના દૂધથી આળસુ’, ભાજપ નેતાનો અજીબ દાવો | Madan Dilawar …

VIDEO: 'ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ, ભેંસના દૂધથી આળસુ', ભાજપ નેતાનો અજીબ દાવો | Madan Dilawar ...

હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ, લશ્કરના બાંગ્લાદેશી મોડ્યુલ પર મોટો ખુલાસો | isi recru…

હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ, લશ્કરના બાંગ્લાદેશી મોડ્યુલ પર મોટો ખુલાસો | isi recru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘેડે એવી મુશ્કેલી સર્જી કે મૃતદેહને 6 કલાક અલગ-અલગ વાહનમાં ફેરવવો પડયો | It created such a problem t…

ઘેડે એવી મુશ્કેલી સર્જી કે મૃતદેહને 6 કલાક અલગ-અલગ વાહનમાં ફેરવવો પડયો | It created such a problem t…

1 year ago
G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

4 months ago
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

5 months ago
જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા અંધેર તંત્ર મામલે વાલીઓ ખફા : તંત્રને આવેદન આપ્યું | Jamn…

જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા અંધેર તંત્ર મામલે વાલીઓ ખફા : તંત્રને આવેદન આપ્યું | Jamn…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News