gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of…
5
VIEWS
Share on FacebookShare on Twitter

સુરતમાં કોવિડ બાદ 20મા સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળાનું આયોજન થયું છે પરંતુ સુરતે અમદાવાદની કોપી કરવામાં વેઠ ઉતારી છે. અમદાવાદમાં ફ્લાવર શો માં રીયલ ફુલ નો ઉપયોગ કરાયો હતો જ્યારે સુરતમાં ફ્લાવર શોમાં પ્લાસ્ટીકના ફૂલનો ઉપયોગ કરાતા મુલાકાતીઓમાં નારાજગી જોવા મળી રહી છે. 

સુરત પાલિકાના પુસ્તક મેળામાં થે 800 ચો.મી. વિસ્તારમાં ફ્લાવર શો બનાવવામાં આવ્યો છે પરંતુ તેમાં અમદાવાદના ફ્લાવર શોની નબળી કોપી કરવામાં આવી હોવાનો ગણગણાંટ સાંભળવા મળી રહ્યો છે. લાંબા ગાળા બાદ ફ્લાવર શો અને પુસ્તક મેળો યોજાયો હોય સુરતીઓ સમય પહેલાં જ પુસ્તક મેળા- ફ્લાવર શો ની મુલાકાત માટે પહોંચી ગયાં હતા. ફ્લાવર શો માટે થનગની રહેલા સુરતીઓ માટે નિરાશા જોવા મળી હતી. 

અમદાવાદનો ફ્લાવર શો જેવો ફ્લાવર શો બનાવવા માટે દાવો કરવામા આવ્યો હતો. પરંતુ અમદાવાદ ફ્વાલર શો જોઈ આવેલા સુરતીઓએ કહ્યું અમદાવાદમાં ફ્લાવર શો થયો હતો જેમાં રિયલ ફુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ સુરતે પ્લાસ્ટીકના ફૂલ નો ઉપયોગ કરી ફ્લાવર શોની ચમક ઝાંખી પાડી દીધી છે.  આ ઉપરાંત અનેક કૃતિ બનાવી છે તેમાં પણ વેઠ ઉતારવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મેટ્રોની કૃતિ બનાવી છે પરંતુ તેમાં વેઠ ઉતારી હોવાથી જો બોર્ડ ન લાગ્યું હોય અને સીધુ જોવામાં આવે તો કોઈ મઝાર હોય તેવું દેખાઈ છે તેવો આક્ષેપ સુરતીઓ કરી રહ્યા ંછે. આમ પુસ્તક મેળામાં લખલૂટ ખર્ચ કર્યો હોવા છતાં અનેક છીંડા દેખાતા હોવાની ફરિયાદ થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
વડોદરામાં AQIના આંકડા ગાયબ, મેન્ટેનન્સનું કારણ અપાયું | AQI data missing in Vadodara maintenance giv…

વડોદરામાં AQIના આંકડા ગાયબ, મેન્ટેનન્સનું કારણ અપાયું | AQI data missing in Vadodara maintenance giv...

પાણી પહેલા પાળ: માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી …

પાણી પહેલા પાળ: માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી ...

અમરેલી: દેતડ ગામની મહિલાઓ દારૂના દૂષણ મુદ્દે રણચંડી બની, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો |…

અમરેલી: દેતડ ગામની મહિલાઓ દારૂના દૂષણ મુદ્દે રણચંડી બની, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…

4 months ago
વડોદરાના ખેલાડીઓનો કરાટે ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ : 08 ગોલ્ડ, 05 સિલ્વર અને 05 બ્રોન્ઝ મેડલ સાથે …

10 months ago
સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદારે જમીન NA માટે 42 લાખની લાંચ લીધાની ચર્ચા | Surendranagar NA Land Scam:…

8 months ago
ભાદરવી પૂનમના મહામેળામાં આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો અનોખો સંગમ, ભક્તો અભિભૂત | ambaji temple drone…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News