gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એચએએલએ તેજસ ક્રેશ થવાનાં અહેવાલોને રદિયો આપ્યો | hal deny crash of tejas

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in INDIA
0 0
0
એચએએલએ તેજસ ક્રેશ થવાનાં અહેવાલોને રદિયો આપ્યો | hal deny crash of tejas
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૨૩

ઇન્ડિયન એરફોર્સનાં યુદ્ધ વિમાન તેજસ ક્રેશ થવાનાં સમાચારની
વચ્ચે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ની પ્રતિક્રિયા સામે આવી છે. એચએએલએ
સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેજસ ક્રેશનાં સમાચારોને રદિયો આપ્યો છે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે સોશિયલ મીડિયા પોસ્ટમાં
લખ્યું હતું કે એચએએલ એલસીએ તેજસ ઘટનાથી સંબધિત તાજેતરનાં મીડિયા રિપોર્ટોનાં
સંદર્ભમાં તથ્યોને સ્પષ્ટ કરવા માંગે છે.

એચએએલએ જણાવ્યું છે કે તેજસ ક્રેશ થવાનાં કોઇ રિપોર્ટ નથી.
આ ઘટના જમીન પર થયેલી એક સામાન્ય ટેકનિકલ ખામી હતી. જેની તપાસ ચાલી રહી છે.

એચએલએએ એક અન્ય પોસ્ટમાં લખ્યું છે કે આધુનિક યુદ્ધ
વિમાનોમાં એલસીએ તેજસનો સુરક્ષા રેકોર્ડ વિશ્વનાં સર્વશ્રેષ્ઠ વિમાનોમાંથી એક છે.
માનક સંચાલન પ્રક્રિયા હેઠળ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સમસ્યાનાં ઉકેલ માટે
એચએએલ ઇન્ડિયન એરફોર્સ સાથે મળીને કાર્ય કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે તેજસ યુદ્ધ વિમાનની સાથે થયેલ એક
દુર્ઘટના થઇ હોવાના સમાચાર સામે આવ્યા હતાં. તે સમયે જણાવવામાં આવ્યું હતું કે આ
મહિનાની શરૃઆતમાં બ્રેક ફેલ થવાને કારણે તેજસ વિમાન એક એરબેઝ પર રનવેથી આગળ નીકળી
ગયું હતું. જેના કારણે તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. રિપોર્ટમાં
જણાવવામાં આવ્યું હતું કે વિમાનનો પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યો હતો.

સાત ફેબુ્રઆરીએ બનેલી આ દુર્ઘટના અંગે ઇન્ડિયન એરફોર્સ તરફથી
કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે હવે એચએલએ સત્તાવાર રીતે નિવેદન આપીને
ક્રેશનાં સમાચારોને રદિયો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના પછી ભારતીય એરફોર્સે વ્યાપક ટેકનિકલ
તપાસ કરાવવા માટે લગભગ ૩૦ સિંગલ-સીટ તેજસ જેટ વિમાનોને હાલમાં ઉડવાથી રોકી દીધા
છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ, ૨૦૨૪માં જૈસલમેરમાં એક તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું
હતું. ત્યારબાદ નવેમ્બર
, ૨૦૨૫માં
દુબઇ એરશોમાં હવાઇ પ્રદર્શન દરમિયાન એક તેજસ જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુપ્રીમની લાલ આંખ પછી 'વોટ્સએપ' પ્રાઇવસીની શરતો માનશે
INDIA

સુપ્રીમની લાલ આંખ પછી 'વોટ્સએપ' પ્રાઇવસીની શરતો માનશે

February 24, 2026
દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra…
INDIA

દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra…

February 24, 2026
ભારત સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ તેવી શક્યતા | India likely to be first country to b…
INDIA

ભારત સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ તેવી શક્યતા | India likely to be first country to b…

February 24, 2026
Next Post
ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કરી લેનાર મધ્યપ્રદેશના દિયર-ભાભી હોવાનું ખૂલ્યું | Madhya Pradesh brothe…

ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કરી લેનાર મધ્યપ્રદેશના દિયર-ભાભી હોવાનું ખૂલ્યું | Madhya Pradesh brothe...

નડિયાદથી ખેડા જવા બપોરે 1 વાગ્યા પછી 2 કલાક સુધી એક પણ બસ નહીં | No bus from Nadiad to Kheda for 2 h…

નડિયાદથી ખેડા જવા બપોરે 1 વાગ્યા પછી 2 કલાક સુધી એક પણ બસ નહીં | No bus from Nadiad to Kheda for 2 h...

નડિયાદના રામ તલાવડી પાસે બે બંધ ગેરેજમાં ભીષણ આગ ભભૂકી | A massive fire broke out in two closed gara…

નડિયાદના રામ તલાવડી પાસે બે બંધ ગેરેજમાં ભીષણ આગ ભભૂકી | A massive fire broke out in two closed gara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધો.9 પાસ યુવાને પોલીસ કોન્સ્ટેબલ બનવા જતાં રૂા.8 લાખ ગુમાવવા પડયા | A young man who passed Std 9 los…

ધો.9 પાસ યુવાને પોલીસ કોન્સ્ટેબલ બનવા જતાં રૂા.8 લાખ ગુમાવવા પડયા | A young man who passed Std 9 los…

3 months ago
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

2 weeks ago
14000 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે, પ્રોવિઝનલ લિસ્ટ જાહેર | 14000 students will be awarded degre…

14000 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે, પ્રોવિઝનલ લિસ્ટ જાહેર | 14000 students will be awarded degre…

7 months ago
ટ્રમ્પના 50% ટેરિફથી સુરતના હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગમાં 50000થી વધુ નોકરીઓ જોખમમાં | trump 50 percent t…

ટ્રમ્પના 50% ટેરિફથી સુરતના હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગમાં 50000થી વધુ નોકરીઓ જોખમમાં | trump 50 percent t…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News