gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંકના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા અમે અડગ: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું નિવેદન | PM Modi Sa…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in INDIA
0 0
0
આતંકના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા અમે અડગ: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું નિવેદન | PM Modi Sa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor Victory: પીએમ મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સેનાના અદ્ભુત પરાક્રમ અને દેશભક્તિને નમન કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, એક વર્ષ બાદ પણ આતંકવાદ અને તેને પોષનારા સમગ્ર તંત્રને ખતમ કરવા માટે ભારત પોતાના સંકલ્પ પર અડગ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ગત વર્ષે આ ઓપરેશન દરમિયાન આપણી સેનાએ જે સાહસ અને ચોકસાઈ બતાવી હતી, તેણે દુનિયાને ભારતની સુરક્ષા શક્તિનો પરચો આપ્યો હતો.

પહલગામ હુમલાનો સેનાએ આપ્યો હતો જડબાતોડ જવાબ

નોંધનીય છે કે, 22 એપ્રિલ, 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. આ કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 6 અને 7 મે દરમિયાન સરહદ પાર છુપાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. આ સૈન્ય કાર્યવાહીમાં સેનાએ પાકિસ્તાનની અંદર છુપાયેલા અનેક આતંકીઓને ઠાર માર્યા હતા. પીએમ મોદીએ આ વિજયને સેનાની વ્યવસાયિક ક્ષમતા અને સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક ગણાવ્યું છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં કોંગ્રેસ બરાબરની ફસાઈ! વિજયને ટેકો જાહેર કરતાં જ સ્ટાલિને કર્યો મોટો ખેલ?

સંસ્કૃત સુભાષિત દ્વારા સૈનિકોના મનોબળને બિરદાવ્યું

આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ એક સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું હતું, ‘ઉદીર્ણમનસો યોધા વાહનાનિ ચ ભારત. યસ્યાં ભવન્તિ સેનાયાં ધ્રુવં તસ્યાં જયં વદેત્॥’ જેનો અર્થ થાય છે કે જે સેનામાં યોદ્ધાઓ ઉત્સાહી અને ઉચ્ચ મનોબળ ધરાવતા હોય તથા જેની પાસે યુદ્ધના શ્રેષ્ઠ સાધનો હોય, વિજય ચોક્કસપણે તેમનો જ થાય છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે આતંકવાદ વિરુદ્ધ ભારતની પ્રતિક્રિયા હંમેશા મક્કમ રહેશે અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

આતંકના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા અમે અડગ: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરના હાઇવે પર ફાયર તંત્રની બે દિવસની તાબડતોબ ચકાસણી : 9 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, અનેકને નોટિસ | 2 da…

જામનગરના હાઇવે પર ફાયર તંત્રની બે દિવસની તાબડતોબ ચકાસણી : 9 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, અનેકને નોટિસ | 2 da...

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ 10 ગ્રામ દોઢ લાખને પાર | Gol…

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ 10 ગ્રામ દોઢ લાખને પાર | Gol...

જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં રૂ.9,74,000ની છેતરપીંડી : ચેક બાઉન્સ થતાં મેઘપરના આરોપી સામે ફરિય…

જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં રૂ.9,74,000ની છેતરપીંડી : ચેક બાઉન્સ થતાં મેઘપરના આરોપી સામે ફરિય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

3 months ago
ભારતની US નિકાસમાં 5.76 અબજ ડોલરનો ઘટાડો જોવા મળશે | India’s US exports to see a decline of 5 76 bil…

ભારતની US નિકાસમાં 5.76 અબજ ડોલરનો ઘટાડો જોવા મળશે | India’s US exports to see a decline of 5 76 bil…

1 year ago
RBI ની મોટી જાહેરાત, લિક્વિડિટી વધારવા માટે ખરીદશે 40 હજાર કરોડ રૂપિયાની સિક્યોરિટીઝ | rbi to conduc…

RBI ની મોટી જાહેરાત, લિક્વિડિટી વધારવા માટે ખરીદશે 40 હજાર કરોડ રૂપિયાની સિક્યોરિટીઝ | rbi to conduc…

1 year ago
છોટા ઉદેપુર: બોડેલીમાં મિની વાવાઝોડાથી કેળનો પાક જમીનદોસ્ત, ખેડૂતોએ વળતર માંગ કરી | Mini Cyclone Rav…

છોટા ઉદેપુર: બોડેલીમાં મિની વાવાઝોડાથી કેળનો પાક જમીનદોસ્ત, ખેડૂતોએ વળતર માંગ કરી | Mini Cyclone Rav…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News