gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં લોભામણી સ્કીમ બતાવી કરોડોની છેતરપિંડી આચરનાર શખ્સ ગિરફ્તાર | Man arrested for defrauding c…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
ભાવનગરમાં લોભામણી સ્કીમ બતાવી કરોડોની છેતરપિંડી આચરનાર શખ્સ ગિરફ્તાર | Man arrested for defrauding c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સીઆઈડી ક્રાઇમે શખ્સના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા 

– બે શખ્સે રૂ. 4.20 કરોડની રોકાણકરો સાથે છેતરપિંડી આચરી હતી

ભાવનગર : ભાવનગરમાં લોકો સાથે વિશ્વાસ સંપાદન કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર શખ્સને ભાવનગર સીઆઈડી ક્રાઇમ એ ઝડપી લઇ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

જીગરકુમાર અશોકકુમાર ભટ્ટ તથા તેની માતા રેખાબેન અશોકભાઈ ભટ્ટ સાથે વિવેક નાથાણી તથા તેનો પાર્ટનર પ્રતીકભાઈ ગલચટએ શરૂઆતમાં વિશ્વાસ સંપાદન કરવા શરૂઆતમાં જે નાણા રોકેલા તે જીગરકુમાર ને કરેલ વાયદા મુજબ પરત આપેલા અને વધુ નાણા રોકાવાની લોભામણી લલચામણી જાહેરાતો આપવાનું ચાલુ રાખતા જીગરકુમારએ વધુ નાણાનું રોકાણ કરેલ અને બન્ને શખ્સે દ્વિજા ફાઇનાન્સ સોલ્યુશન પ્રેમ્ફલેટ બતાવી મંથલી ૭ ટકા સુધીના વળતર આપવાની લોભામણી લલચામણી જાહેરાતો બતાવી જીગરકુમાર પાસેથી રૂ. ૬,૫૦,૫૪,૦૦૦  તથા અન્ય ૪૧ ભોગબનનાર /રોકાણકારો પાસેથી રૂ.૩,૯૨,૮૭,૩૭૮ નું રોકાણ મેળવી લઇ તે પૈકી આજદીન સુધી ફરી.ને રૂ. ૩,૦૨,૩૮.૫૦૦. તથા બીજા રોકાણકારોની રૂ.૧,૧૭,૯૨,૨૭૩ મળી કુલ રૂ.૪,૨૦,૩,૦૭,૭૩ જેટલી રકમ મેળવી લઇ જીગરકુમાર તથા અન્ય રોકાણકારોને પાકતી મુદતે નાણાની ચુકવણી નાણાકીય વિશ્વાસઘાત અને છેતરપીડી આચરી હતી.આ બનાવ સંદર્ભે સીઆઈડી ક્રાઇમએ વિવેક મિલનભાઈ નાથાણી નામના શખ્સની ધરપકડ કરી ભાવનગર સીઆઈડી ક્રાઇમ એ શખ્સના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Next Post
લીંબડી નજીક પરશુરામ ધામ પાસે ટ્રકમાંથી 92.73 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 92 73 lakh seized f…

લીંબડી નજીક પરશુરામ ધામ પાસે ટ્રકમાંથી 92.73 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 92 73 lakh seized f...

જેફરીઝે છ આઇટી શેરો ડાઉનગ્રેડ કર્યા, લક્ષ્ય દર 33% સુધી ઘટાડયા | Jefferies downgrades six IT stocks …

જેફરીઝે છ આઇટી શેરો ડાઉનગ્રેડ કર્યા, લક્ષ્ય દર 33% સુધી ઘટાડયા | Jefferies downgrades six IT stocks ...

તારાપુર-વટામણ હાઇવે પરના ટોલ ગામ નજીકથી 345 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 345 boxes of foreign liquor se…

તારાપુર-વટામણ હાઇવે પરના ટોલ ગામ નજીકથી 345 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 345 boxes of foreign liquor se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરના વેપારીઓ સામે મનપાની સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઝુંબેશ દરમિયાન 49 વેપારીઓ ઝપટે ચડ્યા : 22 હજ…

10 months ago
કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોનું ડીએ બે ટકા વધીને 55 ટકા કરાયું | DA of central employees pensioners …

2 years ago
NDAમાં નીતિશ કુમાર જ નહીં આ યુવા નેતા પણ ચમક્યો! કોંગ્રેસ કરતાં ત્રણ ગણી બેઠકો પર લીડ | bihar electi…

11 months ago
આણંદ અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટથી નાસભાગઃ 7 કામદારો ઈજાગ્રસ્ત | Stampede due to blast at…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News