gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાણંદના ખીચા ગામમાંથી જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા | 11 people caught gambling in Khicha village of San…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
સાણંદના ખીચા ગામમાંથી જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા | 11 people caught gambling in Khicha village of San…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ
ગ્રામ્ય પોલીસનો દરોડો

સ્થળ
પરથી રોકડ
, ત્રણ બાઇક, એક રિક્ષા સહિત મળી ૩.૬૯ લાખનો મુદ્દામાલ
જપ્ત

સાણંદ – 
અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સાણંદ તાલુકાના ખીચા ગામમાં દરોડો
પાડી જુગાર રમતા ૧૧ શખ્સને ઝડપી પાડયા છે. પોલીસે સ્થળ પરથી ૩.૬૯ લાખનો મુદ્દામાલ
જપ્ત કરી તમામ સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી
છે.

અમદાવાદ
ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સાણંદ તાલુકાના ખીચા ગામમાં જુગારની
રેઇડ કરી હતી. જેમાં જુગાર રમતા (૧) ગોવિંદભાઈ કેશાભાઈ વાઘેલા (કો.પટેલ) ઉ.વ.૪૮
(૨) ધીરૃભાઇ માલુભાઈ વાઘેલા (કો.પટેલ) (૩) બાબુભાઈ ગોરધનભાઈ વાઘેલા (કો.પટેલ) (૪)
બાબુભાઈ આત્મારામભાઈ વાઘેલા (કો.પટેલ) (૫) શ્રવણભાઇ દશરથભાઇ કો.પટેલ (પાંચેય રહે.
ખીચા ગામ
, તા.સાણંદ)
(૬) રમેશભાઈ કરશનભાઈ સોલંકી (કો.પટેલ) ઉ.વ.૫૦ રહે. માણકોલ ગામ
, તા.સાણંદ (૭) ઇશ્વરભાઇ વારસંગ ભાઈ કો.પટેલ ઉ.વ.૪૦ (૮) વાડીલાલ ચુંડાભાઈ
વાઘેલા (કો.પટેલ) (૯) પ્રવિણભાઇ દયારામભાઈ કો.પટેલ (ત્રણેય રહે રહે. ફાંગડી ગામ
,
તા.સાણંદ) (૧૦) હસુભાઇ અલુભાઇ ઠાકોર ઉ.વ.૪૬ રહે. ગોરજ ગામ, તા.સાણંદ  (૧૧) શ્રવણભાઇ માતમભાઇ
ચૌહાણ (કો.પટેલ) (રહે. વીંછીયા ગામ
, તા.સાણંદ) ઝડપાઇ ગયા
હતા.

પોલીસે
જુગાર રમતા  ૧૧ આરોપી પાસેથી રોકડ રકમ
રૃપિયા ૭૯
,૨૭૦,
તથા ત્રણ મોટરસાયકલ, એક રિક્ષા અને એક છકડો
મળી કુલ રૃપિયા ૩
,૬૯,૨૭૦નો મુદ્દામાલ
સાથે કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠેથી 1000 કરોડથી વધુ કિંમતનું 115 કિલો કોકેઈન પકડાયું | Kutch Drug Seizure:…
GUJARAT

May 27, 2026
વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેર ગટગટાવ્યાંની આશંકા | Valsad Crime: Mo…

સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah…

Next Post
એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સાકાતરૂઓને ‘ટીપ’ આપતા | The watchman at the ST bus st…

એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સાકાતરૂઓને 'ટીપ' આપતા | The watchman at the ST bus st...

વૃદ્ધ પતિની આર્થિક સ્થિતિ ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ભરણ-પોષણ ઘટાડી આપ્યું | the sessions court reduced…

વૃદ્ધ પતિની આર્થિક સ્થિતિ ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ભરણ-પોષણ ઘટાડી આપ્યું | the sessions court reduced...

ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ: દર્દી સહિત તમામ 7ના મોત, પાયલોટે રૂટ બદલવા કરી હતી માંગ | Jharkhand …

ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ: દર્દી સહિત તમામ 7ના મોત, પાયલોટે રૂટ બદલવા કરી હતી માંગ | Jharkhand ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા | Veteran leader who …

5 months ago
પશ્ચિમ બંગાળની ૧૫૨ બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર થંભ્યો, દ્રી ચક્રી વાહનો પર પ્રતિબંધ મુકયો | Election …

1 month ago
સસ્તી ટિકિટ, નો કેન્સલેશન ફી… ઈન્ડિગો સંકટ વચ્ચે એર ઈન્ડિયાનો મુસાફરોના હિતમાં નિર્ણય | indigo fli…

6 months ago
સયાજીગંજમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો રાહુલ જામ્બુવા પાસેથી પકડાયો | rahul who had escaped after k…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News