gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સાકાતરૂઓને ‘ટીપ’ આપતા | The watchman at the ST bus st…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સાકાતરૂઓને ‘ટીપ’ આપતા | The watchman at the ST bus st…
2
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરના બે શખ્સો સહિત કુલ 5 ની ધરપકડ રાજકોટ બસ પોર્ટ અને માધાપર બસ સ્ટેન્ડમાં 3 મુસાફરોના ખિસ્સા કાપી લીધાની કબૂલાત

રાજકોટ, : રાજકોટના એસ.ટી. બસ પોર્ટ અને માધાપર બસ સ્ટેન્ડમાં ગીરદીનો લાભ લઈ મુસાફરોના ખિસ્સા કાપી લેતી ટોળકીના પાંચ સભ્યોને એ-ડિવીઝન પોલીસે ઝડપી લીધા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ ટોળકીમાં એસ.ટી. બસ પોર્ટમાં ફરજ બજાવતા બે સિકયુરિટી ગાર્ડની પણ સંડોવણી ખૂલી છે. જેમાંથી એકની પોલીસે ધરપકડ કરી છે. 

રાજકોટના એસ.ટી. બસ પોર્ટમાં બે મુસાફરોના ખિસ્સામાંથી રૂા. 61,000 ચોરી લેવાયા હતા. આજ રીતે માધાપર બસ સ્ટેન્ડમાં પણ એક મુસાફરના રૂા. 60,000 તફડાવી લેવાયા હતા. જે અંગે એ-ડિવીઝન પોલીસ અને ગાંધીગ્રામ પોલીસમાં ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. એ-ડિવીઝનના પીઆઈ બી. વી. બોરીસાગરે સ્ટાફના માણસો સાથે મળી સીસીટીવી કેમેરા વગેરે તપાસી પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. 

જામનગરમાં શ્રધ્ધા એપાર્ટમેન્ટમાં રહેતો અમિન અબ્દુલ તરૈયા અને મુકેશ જશુ વાળા ખાસ ચોરી કરવા માટે રાજકોટ આવતા હતા. રાજકોટમાં આ બંનેને ગાંધીગ્રામના અક્ષરનગરમાં રહેતો અમિન અજીત નાગરિયા અને સંજય બટુક દેત્રોજા સહયોગ આપતા હતા. એટલું જ નહીં એસ.ટી. બસ પોર્ટમાં ફરજ બજાવતો મૂળ મહારાષ્ટ્રનો સ્વસ્તિક સુર્યવલી ઉપાધ્યાય પણ મદદ કરતો હતો. જેથી આ ત્રણેયની પણ પોલીસે ધરપકડ કરી છે. એસ.ટી. બસ પોર્ટના વધુ એક સિકયુરિટી ગાર્ડની પણ સંડોવણી ખુલી છે. જેને ઝડપી લેવા પોલીસે તજવીજ શરૂ કરી છે. 

પોલીસે જણાવ્યું કે જામનગરના બંને આરોપીઓ ખિસ્સા કાપ્યા બાદ બાકીના ત્રણેય આરોપીઓને કમિશન પણ આપતા હતા. આરોપીઓ પાસેથી રૂા.1.16 લાખ રોકડા કબજે કરાયા છે. આરોપી સંજય અને અમિન વિરૂધ્ધ વાડીનાર અને વેરાવળ પોલીસ મથકમાં ચોરીના ગુના નોંધાયેલા છે. 

આ ટોળકીએ બીજા કેટલા મુસાફરોના ખિસ્સા કાપ્યા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સંગઠિત બની ગુના આચરતા હોવાથી તે અંગેની કલમ પણ પોલીસે ઉમેરી છે. બસ પોર્ટના સિકયુરિટી ગાર્ડઝની સંડોવણી ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. બસ પોર્ટમાં છેલ્લા ઘણા સમયથી મુસાફરોના કિંમતી મુદ્દામાલની ચોરી થતી હતી. જેમાં ઝડપાયેલી ટોળકી જ સામેલ છે કે બીજી કોઈ ટોળકી તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
વૃદ્ધ પતિની આર્થિક સ્થિતિ ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ભરણ-પોષણ ઘટાડી આપ્યું | the sessions court reduced…

વૃદ્ધ પતિની આર્થિક સ્થિતિ ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ભરણ-પોષણ ઘટાડી આપ્યું | the sessions court reduced...

ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ: દર્દી સહિત તમામ 7ના મોત, પાયલોટે રૂટ બદલવા કરી હતી માંગ | Jharkhand …

ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ: દર્દી સહિત તમામ 7ના મોત, પાયલોટે રૂટ બદલવા કરી હતી માંગ | Jharkhand ...

નીટ-પીજીમાં શિક્ષણની ગુણવત્તા પર અસર ચિંતાજનક : સુપ્રીમ | Impact on quality of education in NEET PG …

નીટ-પીજીમાં શિક્ષણની ગુણવત્તા પર અસર ચિંતાજનક : સુપ્રીમ | Impact on quality of education in NEET PG ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…

અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…

4 weeks ago
જામજોધપુરના રામવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા | Three people caught gamb…

જામજોધપુરના રામવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા | Three people caught gamb…

4 months ago
વડોદરામાં માંડવી ગેટની આર્ક વચ્ચે ટેકા તરીકે લોખંડના થાંભલા મુકતા તિરાડો પડી | Cracks occurred due t…

વડોદરામાં માંડવી ગેટની આર્ક વચ્ચે ટેકા તરીકે લોખંડના થાંભલા મુકતા તિરાડો પડી | Cracks occurred due t…

1 year ago
વડોદરાના ઈવા મોલમાં આવેલી યુવતી સાથે કર્મચારી દ્વારા શારીરિક છેડછાડ કરતા હોબાળો | Uproar as employee…

વડોદરાના ઈવા મોલમાં આવેલી યુવતી સાથે કર્મચારી દ્વારા શારીરિક છેડછાડ કરતા હોબાળો | Uproar as employee…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News