gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ગોરવામાં પોલીસ સ્ટેશનની બહાર પુત્રની સામે પિતાની હત્યા, હત્યારા સાળા-બનેવી ભાગી છૂટ્યા | Fa…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના ગોરવામાં પોલીસ સ્ટેશનની બહાર પુત્રની સામે પિતાની હત્યા, હત્યારા સાળા-બનેવી ભાગી છૂટ્યા | Fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરા ગોરવા પોલીસ સ્ટેશનની બહાર ગઈ રાત્રે પુત્રની સામે પિતાની હત્યાનો કમ કમાટી ભર્યો બનાવ બનતા પોલીસે ફરાર થઈ ગયેલા સાળા-બનેવી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગોરવા ગામમાં રહેતા અમીજી ઉર્ફે અબ્દુલભાઈ ઘાંચી (45 વર્ષ) ના પુત્ર આરીફ ઘાંચીએ પોલીસને કહ્યું છે કે, ગઈ રાત્રે દસેક વાગે મારા પિતા મારી પાસે આવ્યા હતા અને સોહિલ રાણાએ કોઈ કારણસર બોલાચાલી કરી બે લાફા માર્યા હોવાની વાત કરી હતી. જેથી મેં મારા પિતાને ઘેર જવા માટે કહ્યું હતું. 

પરંતુ મારા પિતા ઘેર જવાને બદલે ગોરવા પોલીસ સ્ટેશન તરફ ગયા હતા. જેથી હું તમને પાછળ આવ્યો હતો. આ વખતે ગોરવા ગામના પ્રવેશ દ્વાર પાસે અને પોલીસ સ્ટેશનની બહાર સોહીલ અને તેનો બનેવી સંદીપ વાઘેલાએ મારા પિતાને રોક્યા હતા. સંદીપે કોઈ સાધન વડે મારા પિતાના માથામાં બે થી ત્રણ ફટકા મારતા તેઓ ઢળી પડ્યા હતા.

આરીફે કહ્યું છે કે, મેં મારા પિતાને પંપિંગ કર્યું હતું પરંતુ તેમની બોડી કોઈ રિસ્પોન્સ કરતી ન હતી. 108 ને પણ બોલાવી હતી. પરંતુ તે દરમિયાન મારો મિત્ર આવી જતા અમે પિતાને દવાખાને લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી ગોરવા પોલીસે સોહીલ રાણા (નાગજી બાપુના પીઠા પાસે, ગોરવા) અને સંદીપ રાણા (મધુનગર સોસાયટી, શાહજહાં ગ્રાઉન્ડ સામે,ગોરવા) સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…
GUJARAT

May 27, 2026
ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

Next Post
ગોંડલમાં મહિલાઓના પ્રશ્નો સાંભળવા ગયેલા AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો, કારના કાચ તોડી નાંખ્યા…

ગોંડલમાં મહિલાઓના પ્રશ્નો સાંભળવા ગયેલા AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો, કારના કાચ તોડી નાંખ્યા...

રાજકોટ: રાજ્યમાં ડ્રગ્સ-દારૂના દૂષણ સામે અર્ધનગ્ન હાલતમાં NSUIના કાર્યકરોનો દેખાવ, પોલીસે કરી અટકાયત…

રાજકોટ: રાજ્યમાં ડ્રગ્સ-દારૂના દૂષણ સામે અર્ધનગ્ન હાલતમાં NSUIના કાર્યકરોનો દેખાવ, પોલીસે કરી અટકાયત...

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં દુઃખદ ઘટના, ભૂસ્ખલન થતાં રામનગરના SDM અને તેમના દીકરાનું મોત, પત્નીની હાલત ગંભીર | …

10 months ago
ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે 38% લોકોને ભોજનની કમી:…

12 months ago
રાજકોટમાં ઈ.સ. 1935માં અને ભૂજમાં 1977માં માઈનસ તાપમાન નોંધાયું હતું | In Rajkot minus temperature w…

4 months ago
સાબરકાંઠામા ઈડરના ડુંગરો પર વિકરાળ આગ, અમૂલ્ય વૃક્ષો બળીને રાખ, કલાકોની મહેનતે આગ કાબૂમાં | Massive …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News