gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ 2 આરોપીઓ ઝડપાયા | 2 most wanted accused arrested i…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ 2 આરોપીઓ ઝડપાયા | 2 most wanted accused arrested i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પડધરી પંથકમાં 4 દિવસ પહેલાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી : આરોપીઓને અમીરગઢ બોર્ડરેથી ઝડપી રાજકોટ લવાયા : 2 વર્ષ કરતા વધુ સમય સુધી વોન્ટેડ રહી હત્યા નીપજાવી હતી

રાજકોટ, : પડધરી પંથકમાં તરૂણી ઉપર દુષ્કર્મ  ગુજાર્યા બાદ તેના સંબંધી યુવરાજસિંહની હત્યા કરી ફરાર બે મોસ્ટ વોન્ટેડ આરોપીઓ મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ. 35) અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજા (ઉ.વ. 22) (રહે. બંને ખાખડાબેલા, તા.પડધરી)ને રાજકોટ રૂરલ પોલીસની ટીમે અમીરગઢ બોર્ડર પરથી ઝડપી લઇ ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી છે.

પડધરી પોલીસમાં ગઇ તા. 4-4-2024ના રોજ તરૂણી ઉપર દુષ્કર્મની પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં પોલીસે આરોપી અજયસિંહ રણજીતસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. તપાસના અંતે તેને જેલહવાલે કર્યો હતો. આ કેસમાં મહેન્દ્રસિંહ અને યશપાલસિંહના નામ પણ આરોપી તરીકે હતા. આમ છતાં બંને આરોપીઓને પોલીસ પકડી શકી ન હતી. જેને કારણે બે વર્ષ કરતાં વધું સમય સુધી વોન્ટેડ રહ્યા હતા. 

બંને આરોપીઓને પોતાની વિરુદ્ધ નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સોના કેસને લઇને હત્યાનો ભોગ બનનાર યુવરાજસિંહ કે જે ભોગ બનનાર તરૂણીના સંબંધી હતા, તેની સાથે તકરાર ચાલતી હતી. જેને કારણે બંને આરોપીઓએ ગઇ તા.૨૦ના રોજ પુર્વયોજિત કાવતરાના ભાગરૂપે યુવરાજસિંહની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
જામનગરમાં પતિ ઉપર ક્રિકેટના બેટથી પત્નીનો હુમલો | Wife attacks husband with cricket bat in Jamnagar

ગોંડલમાં માર્કેટિંગ યાર્ડના વેપારીનો ઘરમાં કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો | A charred body of a marketing…

ગોંડલમાં માર્કેટિંગ યાર્ડના વેપારીનો ઘરમાં કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો | A charred body of a marketing...

સાયલાથી નકલી Dy. SP ઝડપાયો, ઠગાઇમાં AIનો ઉપયોગ કરતો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

20 મિનિટ પહેલા જ આગની જાણ કરી હતી પણ ડૉક્ટરો ભાગી ગયા, જયપુર અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીની આંખોદેખી |…

11 months ago
યુનિ.એ જાણે 9 કરોડનું નાહી નાખ્યું; ઉનાળામાં સ્વિમીંગ પુલ ચાલુ નહીં થાય | University seems to have w…

1 year ago
દાણીલીમડામાં રિક્ષામાં યુવકના ગળે છરી મૂકી ૨૦ હજારની લૂંટ | Ekkewe polis lon Danilimda ra kutta pora…

12 months ago
આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલરની હત્યામાં અન્ય કોઈની સંડોવણીની ચર્ચા | Discussion of someone else inv…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News