gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીના વિદેશ પ્રવાસ પાછળ 3 વર્ષમાં કેટલો ખર્ચ થયો? સરકારે રાજ્યસભામાં જાહેર કર્યા આંકડા | PM Modi…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in INDIA
0 0
0
PM મોદીના વિદેશ પ્રવાસ પાછળ 3 વર્ષમાં કેટલો ખર્ચ થયો? સરકારે રાજ્યસભામાં જાહેર કર્યા આંકડા | PM Modi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Foreign Trips Expenses: કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી. આ મુદ્દે વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરિટાએ રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે વર્ષ મે 2022થી ડિસેમ્બર 2024 દરમિયાન વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પર કેટલો ખર્ચ થયો હતો. 

રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ, 32 મહિનામાં તેમણે 38 વિદેશયાત્રાઓ કરી હતી, જેમાં કુલ 258 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો 80,01,483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કે જૂન, 2023માં અમેરિકાની મુલાકાત દરમિયાન સૌથી વધુ 22,89,68,509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ દિલ્હી હાઇકોર્ટના જજના બંગલામાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો, હવે બદલી

  • વર્ષ 2022માં વડાપ્રધાન મોદી મે મહિનામાં જર્મની, ડેન્માર્ક, ફ્રાન્સ, નેપાળ અને જાપાન ગયા હતા. એ જ વર્ષે તેઓ જૂન મહિનામાં યુએઈ અને જર્મની, સપ્ટેમ્બરમાં જાપાન અને ઉઝબેકિસ્તાન તથા નવેમ્બરમાં ઇન્ડોનેશિયા ગયા હતા.
  • વર્ષ 2023માં તેઓ મે મહિનામાં પાપુઆ ન્યૂ ગિની, ઓસ્ટ્રેલિયા અને જાપાન ગયા હતા. જૂનમાં અમેરિકા અને ઈજિપ્ત, જુલાઈમાં ફ્રાન્સ અને યુએઈ, ઑગસ્ટમાં દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ, સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયા તથા નવેમ્બર-ડિસેમ્બરમાં યુએઈ ગયા હતા.
  • વર્ષ 2024માં તેઓ ફેબ્રુઆરી મહિનામાં યુએઈ અને કતાર, માર્ચમાં ભૂટાન, જૂનમાં ઈટલી, જુલાઈમાં ઓસ્ટ્રિયા અને રશિયા, ઑગસ્ટમાં પોલેન્ડ અને યુક્રેન, સપ્ટેમ્બરમાં બ્રુનેઈ, અમેરિકા અને સિંગાપોર, ઑક્ટોબરમાં લાઓસ અને રશિયા, નવેમ્બરમાં નાઈજિરિયા, બ્રાઝિલ અને ગુયાના તથા ડિસેમ્બરમાં કુવૈત ગયા હતા.

2022માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ

દેશ ખર્ચ (રૂપિયા)
જર્મની 9,44,41,562.00
ડેનમાર્ક 5,47,46,921.00
ફ્રાન્સ 1,95,03,918.00
નેપાળ 80,01,483.00
જાપાન 8,68,99,372.00
યુએઈ 1,64,92,605.00
જર્મની 14,47,24,416.00
જાપાન 7,08,03,411.00
ઉઝબેકિસ્તાન 1,57,26,709.00
ઇન્ડોનેશિયા 4,69,52,964.00

2023માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ

દેશ ખર્ચ (રૂપિયા)
પાપુઆ ન્યુ ગિની 8,58,04,677.00
ઓસ્ટ્રેલિયા 6,06,92,057.00
જાપાન 17,19,33,356.00
અમેરિકા 22,89,68,509.00
ઈજિપ્ત 2,69,04,059.00
ફ્રાન્સ 13,74,81,530.00
યુએઈ 1,45,06,965.00
દક્ષિણ આફ્રિકા 6,11,37,355.00
ગ્રીસ 6,97,75,753.00
ઈન્ડોનેશિયા 3,62,21,843.00
યુએઈ 4,28,88,197.00

આ પણ વાંચોઃ દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોની સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં

2024માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ

દેશ ખર્ચ
યુએઈ 5,31,95,485.00
કતાર 3,14,30,607.00
ભૂટાન 4,50,27,271.00
ઈટાલી 14,36,55,289.00
ઑસ્ટ્રિયા 4,35,35,765.00
રશિયા 5,34,71,726.00
પોલેન્ડ 10,10,18,686.00
યુક્રેન 2,52,01,169.00
બ્રુનેઈ 5,02,47,410.00
અમેરિકા 15,33,76,348.00
સિંગાપોર 7,75,21,329.00
લાઓસ 3,00,73,096.00
રશિયા 10,74,99,171.00
નાઈજીરીયા 4,46,09,640.00
બ્રાઝિલ 5,51,86,592.00
ગયાના 5,45,91,495.00
કુવૈત 2,54,59,263.00

મનમોહન સિંહની વિદેશયાત્રાના ખર્ચના આંકડા પણ રજૂ કરાયા 

વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાના ખર્ચને ‘જસ્ટિફાય’ કરવા હોય એમ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની વિદેશ યાત્રાઓના ખર્ચના આંકડા પણ આપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે. 

  • 2013માં તેમના રશિયાના પ્રવાસ પર 9,95,76,890 રૂપિયાનો ખર્ચ થયો હતો.
  • એ જ વર્ષે તેમના જર્મની પ્રવાસ પાછળ 6,02,23,484 રૂપિયાનો ખર્ચ થયો હતો. 
  • એ પહેલા 2011માં મનમોહન સિંહના અમેરિકાના પ્રવાસ પાછળ 10,74,27,363 રૂપિયાનો ખર્ચ થયો હતો.
  • એ જ વર્ષે તેમની ફ્રાંસની યાત્રા પર 8,33,49,463 રૂપિયાનો ખર્ચ થયો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મુળીના જશાપરમાં પીજીવીસીએલની ટીમને પિતા-પુત્રએ ધમકી આપી

મુળીના જશાપરમાં પીજીવીસીએલની ટીમને પિતા-પુત્રએ ધમકી આપી

દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોની સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Delhi like …

દિલ્હીમાં પણ ગુજરાતવાળી...અધિકારીઓ ભાજપના ધારાસભ્યોનું સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Gujarat li...

આંકલાવના કહાનવાડીની વિવાદિત જમીનનો મામલો હાઈકોર્ટમાં પહોંચે તેવી સંભાવના | The disputed land case of…

આંકલાવના કહાનવાડીની વિવાદિત જમીનનો મામલો હાઈકોર્ટમાં પહોંચે તેવી સંભાવના | The disputed land case of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે…’, રાજકોટના ત્રંબામાં બેનર લાગતા ભાજપ ટેન્શનમાં! | Cab…

‘કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે…’, રાજકોટના ત્રંબામાં બેનર લાગતા ભાજપ ટેન્શનમાં! | Cab…

12 months ago
અમદાવાદ: ઘી કાંટા કોર્ટમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો, વિરોધ પ્રદર્શનને પગલે પ્રક્રિયા હાલ પૂરતી …

અમદાવાદ: ઘી કાંટા કોર્ટમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો, વિરોધ પ્રદર્શનને પગલે પ્રક્રિયા હાલ પૂરતી …

2 months ago
વન સ્ટેશન વન પ્રોડકટ” અંતર્ગત ભાવનગર રેલવે સ્ટેશને સખીમંડળને ફાળવાયેલા સ્ટોલનો શુભારંભ કરતા જિલ્લા ગ…

વન સ્ટેશન વન પ્રોડકટ” અંતર્ગત ભાવનગર રેલવે સ્ટેશને સખીમંડળને ફાળવાયેલા સ્ટોલનો શુભારંભ કરતા જિલ્લા ગ…

1 year ago
નાણાકીય વર્ષ 2025માં કોર્પોરેટ બોન્ડમાં FPIના રોકાણમાં 11 ટકાનો વધારો નોંધાયો | FPI investment in co…

નાણાકીય વર્ષ 2025માં કોર્પોરેટ બોન્ડમાં FPIના રોકાણમાં 11 ટકાનો વધારો નોંધાયો | FPI investment in co…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News