gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવે સ્ટેશન પરથી મળેલો આસામનો પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી ધો.૧૨ની પરીક્ષા આપશે | blind student from as…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
રેલવે સ્ટેશન પરથી મળેલો આસામનો પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી ધો.૧૨ની પરીક્ષા આપશે | blind student from as…
7
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ આજથી સાત વર્ષ પહેલા વડોદરા રેલવે સ્ટેશન પરથી મળેલા આસામના પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી માટે વડોદરા બીજુ ઘર બની ગયું છે.અહીંયા જ રહીને અભ્યાસ કરનાર આ વિદ્યાર્થીએ પહેલા ધો.૧૦ની બોર્ડ પરીક્ષા આપી હતી અને હવે તે ધો.૧૨ની બોર્ડ પરીક્ષા આપવા જઈ રહ્યો છે.

વડોદરાના સમાજ સુરક્ષા સંકુલની બ્લાઈન્ડ સ્કૂલમાં અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો આસિમ( નામ બદલ્યું છે) કહે છે કે, મને યાદ નથી પણ સાત વર્ષ પહેલા કોઈએ ગૌહાટીથી ઉપડી રહેલી ટ્રેનમાં બેસાડી દીધો હતો.એ પછી હું વડોદરા આવી પહોંચ્યો હતો.મારી ભાષા કોઈને સમજાતી નહોતી અને મારી પાસે ઘરનું એડ્રેસ પણ નહોતું.આખરે મને બ્લાઈન્ડ સ્કૂલની હોસ્ટેલમાં લાવવામાં આવ્યો હતો.

સ્કૂલના આચાર્ય ભરતભાઈ વાહયા કહે છે કે, ચાઈલ્ડ  વેલફેર કમિટિએ અમને આસિમની જવાબદારી સોંપી હતી.અમે તેને અમારા દીકરાની જેમ જ રાખ્યો હતો.ગુજરાતી ભાષા શીખવાડવાની સાથે તેનો અભ્યાસ શરુ કરાવ્યો હતો અને જ્યારે તે ધો.૧૦માં હતો ત્યારે ચાઈલ્ડ વેલફેર કમિટિ અને પોલીસના પ્રયાસોના કારણે  તેના માતા પિતાનો પતો મળ્યો હતો.આસિમે ૨૦૨૩-૨૪માં ધો.૧૦ની પરીક્ષા આપી તે પછી તેના માતા પિતા તેને પાછો ઘરે લઈ ગયા હતા.જોકે તેને આગળ ભણવું હોવાથી પરિવારજનોની સંમતિથી પાછો વડોદરા આવ્યો હતો અને હવે તે ધો.૧૨ની પરીક્ષા આપશે.

એક વિદ્યાર્થિની લેપટોપ પર પરીક્ષા આપશે

વડોદરામાંથી ૧૮ પ્રજ્ઞાાચક્ષુ સ્ટુડન્ટસ ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષામાં બેસશે

દીપક ફાઉન્ડેશનની મદદથી ચાલતી બ્લાઈન્ડ સ્કૂલમાંથી દર વર્ષે પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આપતા હોય છે.આ વખતે ધો.૧૦ના ૫ અને ધો.૧૨ના ૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.આ ઉપરાંત ચાર પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીઓ બરોડા હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે .તે ધો.૧૦ની પરીક્ષા આપશે.આમ ૧૯ પ્રજ્ઞાાચક્ષુ સ્ટુડન્ટસ બોર્ડ પરીક્ષામાં બેસશે.આ પૈકી ૧૮  સ્ટુડન્ટસને રાઈટર આપવામાં આવ્યા છે.એક વિદ્યાર્થિની લેપટોપ પર પરીક્ષા આપશે.આ માટે બોર્ડની વિશેષ મંજૂરી લેવામાં આવી છે.ગત વર્ષે પણ એક વિદ્યાર્થિનીએ લેપટોપ સાથે વડોદરામાંથી બોર્ડ પરીક્ષા આપી હતી.ધો.૧૦ અને ધો.૧૨ના એક-એક સ્ટુડન્ટસને બાદ કરતા બાકીના પ્રજ્ઞાાચક્ષુ સ્ટુડન્ટસ મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જેવા વિસ્તારોના છે અને તેઓ વડોદરામાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
કારચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત | Elderly man dies after car crashes into t…

કારચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત | Elderly man dies after car crashes into t...

વડાપ્રધાન મોદી આજથી ઇઝરાયેલનાં બે દિવસનાં પ્રવાસે | pm modi to visit Israel

લીંબડીમાં યુવાન પર 3 શખ્સનો લાકડી વડે હુમલો | 3 men attack young man with stick in Limbdi

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પહલગામ હુમલો થયો જ કેવી રીતે? સુરક્ષા કેમ નહોતી અપાઈ?’ લોકસભામાં પ્રિયંકા ગાંધીનો સવાલ | priyanka g…

1 year ago
ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે : મહારાષ્ટ્રની ચૂંટણી અંગે રાહુલનો આરોપ | Election Commission has rea…

વિજ્ઞાન ગુર્જરી અને ISRO સાથે મળી “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડવાની નવીન …

9 months ago
માંડવીની ઈમારત પરનું જોખમ વધ્યું, ફરી એક વખત પોપડા ખર્યા | creaks appear in mandvi of vadodara again

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News