gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડીમાં યુવાન પર 3 શખ્સનો લાકડી વડે હુમલો | 3 men attack young man with stick in Limbdi

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
લીંબડીમાં યુવાન પર 3 શખ્સનો લાકડી વડે હુમલો | 3 men attack young man with stick in Limbdi
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમારા કીધું કેમ નથી કરતો, કહી

યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો ઃ ત્રણ શખ્સ સામે પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર – લીંબડી શહેરની ભોગાવો નદી કાંઠે ઊંટડી પુલ પર બાઇક લઇ
આવી રહેલા યુવકને રસ્તા વચ્ચે આંતરી બાઇક ઉભુ રખાવી રસ્તા વચ્ચે ઉભેલા શખ્સોએ બાઇક
સવાર યુવક પર હુમલો કરી મારમાર્યાની ફરિયાદ લીંબડી પોલીસ મથકે નોંધાતા પોલીસે વધુ
તપાસ હાથ ધરી છે.

લીંબડીના ભલગામડા ગેટ ભીલપરા પાસે રહેતા અશ્વિનભાઇ દિનેશભાઈ પરમાર તેમના
મિત્ર સાથે બાઇક લઇ આવી રહ્યા હતા ત્યારે વિકી બળદેવભાઇ પરમાર અને તેનો મિત્ર
પાર્થ તથા મયુર જગદીશભાઈ ચાવડા ઊંટડી પુલ પર ઉભા હતા અને વિકી પરમારે બોલાચાલી કરી
હતી અને તેમના કીધું કેમ કરતો નથી તેમ જણાવી લાકડી વડે હુમલો કરી મારમારી
અશ્વિનભાઈને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યો હતો. જે
અંગે ભોગ બનનાર બાઈક ચાલકે લીંબડી પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં મુખ્યમંત્રીના મતવિસ્તારમાં ઈન્દોર જળકાંડ જેવી સ્થિતિ, દૂષિત પાણીને લીધે 1000થી વધુ બીમાર …
GUJARAT

June 4, 2026
ગુજરાતમાં એસટી કર્મચારીઓએ આંદોલનનું કર્યું એલાન, એક સપ્તાહ સુધી યોજશે વિરોધ કાર્યક્રમ | Gujarat ST W…

ધંધુકા-રાણપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Deadly Accide…

Next Post
મ્યુનિ.એસ્ટેટ વિભાગ એકશન મોડમાં, નવરંગપુરા-નારણપુરાના રહેણાંક એરીયાના પી.જી.સીલ | Municipal Estate D…

મ્યુનિ.એસ્ટેટ વિભાગ એકશન મોડમાં, નવરંગપુરા-નારણપુરાના રહેણાંક એરીયાના પી.જી.સીલ | Municipal Estate D...

રાજકોટના યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા | Two accused involved in the murder of a youn…

રાજકોટના યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા | Two accused involved in the murder of a youn...

મિચ્છામી દુકકડમ, આ સભા બરખાસ્ત કરાય છે,મેયર…. ઘણાં કોર્પોરેટરોની આંખો ભીની થઈ ફરી કોર્પોરેટર બનવા …

મિચ્છામી દુકકડમ, આ સભા બરખાસ્ત કરાય છે,મેયર.... ઘણાં કોર્પોરેટરોની આંખો ભીની થઈ ફરી કોર્પોરેટર બનવા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર, પડાણા અને લાલપુરમાં જુગારના ત્રણ દરોડામાં 11 શખ્સોની અટકાયત | 11 people detained in thr…

10 months ago
વડોદરા : હોદ્દા મેળવવા ગોડફાધરો સુધી પહોંચી શકેલા અનેક કોર્પોરેટર વોર્ડ કચેરી કે વડી કચેરીએ ફરક્યા ન…

1 week ago
જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી: તસ્કરો ઓટો પાર્ટ્સના માલ સામાનની ચોરી કરી ગયાની …

8 months ago
અકોટા સ્ટેડિયમ પાસે આવેલા મંદિરની દાનપેટી ચોરાઇ | Donation box stolen from temple near Akota Stadium

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News