gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળામાં મંજૂરી વગર વીજ પોલ નાખવા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar over installation of el…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
બાવળામાં મંજૂરી વગર વીજ પોલ નાખવા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar over installation of el…
3
VIEWS
Share on FacebookShare on Twitter

ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી

મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોએ જમીનની કિંમત મુજબ વળતર અને માસિક
ભાડાની માંગ કરી

બગોદરા – બાવળા તાલુકાના રૃપાલ, આદરોડા,
ઝેકડા, સાકોડ વાસણા, કોચરિયા
અને સાલજડા ગામના સીમ વિસ્તારમાં ટોરેન્ટ કંપની દ્વારા ૬૬ કેવી હાઇટેન્શન લાઇનના
થાંભલા (ટાવર) નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે
ખેડૂતોની જાણ બહાર કે તેમની લેખિત મંજૂરી લીધા વિના જ ખેતરોમાં મોટા વીજપોલ ઊભા
કરી દેવામાં આવ્યા છે.

જમીનનો ઉપયોગ કરવા બદલ જે યોગ્ય વળતર મળવું જોઈએ તે હજુ સુધી ચૂકવવામાં
આવ્યું નથી. વીજપોલને કારણે ખેતી લાયક જમીનનો મોટો હિસ્સો વેડફાય છે અને
ખેતીકામમાં કાયમી અવરોધ ઊભો થાય છે.

આવેદનપત્રમાં ખેડૂતોએ માંગ કરી છે કે જો તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવે
તો તેમને યોગ્ય વળતર મળવું જ જોઈએ. તેમજ જ્યાં સુધી વીજપોલ ખેતરમાં રહે
, ત્યાં
સુધી ખેડૂતને તેનું માસિક ભાડું આપવામાં આવે. 
ખેડૂતની મંજૂરી વગર કોઈપણ પ્રકારનું બાંધકામ કે કામગીરી તાત્કાલિક
અટકાવવામાં આવે.

મામલતદારને આવેદન આપતી વખતે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં વળતર અને ભાડા અંગે સંતોષકારક
નિર્ણય નહીં લેવાય
, તો કામગીરી અટકાવવા માટે તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન
કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ વારાફરતી કર્યો ગેંગરેપ, આસામમાં ભયાનક ઘટના | silchar bypass…

મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ વારાફરતી કર્યો ગેંગરેપ, આસામમાં ભયાનક ઘટના | silchar bypass...

પિતાને માથામાં ગોળી માર્યા બાદ બાથરૂમમાં મૃતદેહના કર્યા ટુકડાં..’ લખનઉના વિદ્યાર્થીનું રાક્ષસી કૃત્ય…

પિતાને માથામાં ગોળી માર્યા બાદ બાથરૂમમાં મૃતદેહના કર્યા ટુકડાં..' લખનઉના વિદ્યાર્થીનું રાક્ષસી કૃત્ય...

વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354 નો તોતિંગ ઉછાળો | Gold and Silver Prices…

વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354 નો તોતિંગ ઉછાળો | Gold and Silver Prices...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO| વડોદરા: ભાજપનો ખેસ લગાવેલી કાર બેંકે જપ્ત કરતા રાવપુરા પોલીસ મથકે ભારે હોબાળો, ₹34 લાખની લોન …

VIDEO| વડોદરા: ભાજપનો ખેસ લગાવેલી કાર બેંકે જપ્ત કરતા રાવપુરા પોલીસ મથકે ભારે હોબાળો, ₹34 લાખની લોન …

5 months ago
તાલાલા ગીરથી આવકમાં ઘટાડો થતા કેસર કેરીના ભાવ ઉંચા રહ્યા | Prices of saffron and mango remained high…

તાલાલા ગીરથી આવકમાં ઘટાડો થતા કેસર કેરીના ભાવ ઉંચા રહ્યા | Prices of saffron and mango remained high…

4 months ago
આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશ…

આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશ…

1 year ago
ધોળકાની બજારોમાં લારીઓના દબાણથી ગ્રાહકો પરેશાન

ધોળકાની બજારોમાં લારીઓના દબાણથી ગ્રાહકો પરેશાન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News