gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખનીજ માફિયાઓ પર દરોડાના ગુજરાત સરકારના ફક્ત નાટકો! ફરિયાદ નોંધી પણ લીઝ રદ ના કરી | gujarat sand mafi…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
ખનીજ માફિયાઓ પર દરોડાના ગુજરાત સરકારના ફક્ત નાટકો! ફરિયાદ નોંધી પણ લીઝ રદ ના કરી | gujarat sand mafi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Government Action on Sand Mafia: ગુજરાતમાં નદીઓમાંથી રેતી અને પડતર જમીનોમાંથી માટી તેમજ પથ્થરોની ખનીજ ચોરી કરતા તત્વો સામે સરકાર નરમ હોય તેવું જણાઈ રહ્યું છે. ગાંધીનગર સહિત આઠ જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષમાં એક પણ લીઝ રદ કરવામાં આવી નથી. રાજ્યના સાત જિલ્લામાં કુલ 347 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં માત્ર વાહનો જપ્ત કરી ફરિયાદ નોંધાવીને સંતોષ માની લેવાયો છે. ખનીજ ચોરી અટકાવવા માટે અત્યાર સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.

ખનીજ માફિયાઓ બેખોફ: તંત્રની રહેમનજર હેઠળ ચાલતો કાળો કારોબાર?

ગુજરાતમાં બેફામ ખનીજ ચોરી અને આડેધડ વૃક્ષોના નિકંદનને કારણે કુદરતી સંતુલન જોખમાઈ રહ્યું છે. તેમ છતાં, રાજ્યમાં ખનીજ માફિયાઓ જાણે બેખોફ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વિધાનસભા સત્ર દરમિયાન વિવિધ ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગાંધીનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, પંચમહાલ, અરવલ્લી, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓ ખનીજ ચોરી માટે કુખ્યાત હોવા છતાં, છેલ્લા બે વર્ષમાં માત્ર અરવલ્લી જિલ્લામાં જ એક લીઝ રદ કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

દરોડાનું નાટક? માત્ર ટાર્ગેટ પૂરા કરવા કાગળ પર કામગીરી

સાત જિલ્લાઓમાં એક પણ લીઝ રદ કરવામાં આવી નથી, જે તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરે છે. ખાણ-ખનીજ વિભાગ માત્ર લક્ષ્યાંકો પૂરા કરવા અને કાગળ પર કામગીરી દર્શાવવા માટે દરોડાનું નાટક કરતું હોય તેમ જણાય છે. આ કાર્યવાહીમાં માત્ર ગણ્યા-ગાંઠ્યા લોકો સામે કેસ કરી અને વાહનો જપ્ત કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે, પરંતુ ખનીજ ચોરીને કાયમી ધોરણે નાથવા માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે, નવસારી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સરકાર કે ખાણ-ખનીજ વિભાગને એક પણ સ્થળે ખનીજ ચોરી જોવા મળી નથી!

ખનીજ માફિયાઓ પર દરોડાના ગુજરાત સરકારના ફક્ત નાટકો! ફરિયાદ નોંધી પણ લીઝ રદ ના કરી 2 - image

આ પણ વાંચો: સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત

15 શખ્સો સામે પોલીસ અને સેશન્સ કોર્ટમાં કાર્યવાહી

પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ 5.12 લાખ મેટ્રિક ટન ખનીજનું ગેરકાયદેસર ખનન થયું હોવાનો સ્વીકાર ખુદ સરકારે વિધાનસભામાં કર્યો છે. સરકાર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, જિલ્લામાં કુલ 40 સ્થળોએ ખનીજ ચોરી થઈ હોવાની 74 ફરિયાદો મળી હતી. આ મામલે કડક કાર્યવાહીના ભાગરૂપે 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ અને 9 શખ્સો સામે સેશન્સ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, 2 શખ્સો સામે વસૂલાતનો હુકમ કરાયો છે અને 69 શખ્સોને દંડ ફટકારવામાં આવ્યો છે.

ખનીજ માફિયાઓ પર દરોડાના ગુજરાત સરકારના ફક્ત નાટકો! ફરિયાદ નોંધી પણ લીઝ રદ ના કરી 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN
GUJARAT

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

September 20, 2026
પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત | surat vesu happy elegance…

સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત | surat vesu happy elegance...

ગુજરાતી ફિલ્મ “Chor No.1” ની શુભ શરૂઆત, ટીમમાં ઉત્સાહનો માહોલ.

ગુજરાતી ફિલ્મ “Chor No.1” ની શુભ શરૂઆત, ટીમમાં ઉત્સાહનો માહોલ.

Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? |…

Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી 'કેરળમ'ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરને વધુ સ્વચ્છ બનાવવા ડોગ-બર્ડ ફીડિંગ માટે ૨૭૫થી વધુ સ્પોટ,ગમે ત્યાં ખવડાવી નહીં શકાય | make the …

શહેરને વધુ સ્વચ્છ બનાવવા ડોગ-બર્ડ ફીડિંગ માટે ૨૭૫થી વધુ સ્પોટ,ગમે ત્યાં ખવડાવી નહીં શકાય | make the …

4 months ago

રોજ એક જ પ્રકારનો નાશ્તો કરી કંટાળ્યા છો? તો ટ્રાય કરો કાળા ચણાની બનેલી 5 હેલ્દી વસ્તુ | 5 ways to include high protein black chickpeas in breakfast healthy breakfast recipes

1 year ago
પાકિસ્તાનમાં ‘સાયલન્ટ તખ્તા પલટો’ સૈન્ય પાસે જ અસલી પાવર : ભારત

પાકિસ્તાનમાં ‘સાયલન્ટ તખ્તા પલટો’ સૈન્ય પાસે જ અસલી પાવર : ભારત

1 year ago
નડિયાદની ઇડન ગાર્ડન સોસાયટી પાસે ગેસ લાઇન ફાટતા નાસભાગ | Stampede after gas line bursts near Eden Ga…

નડિયાદની ઇડન ગાર્ડન સોસાયટી પાસે ગેસ લાઇન ફાટતા નાસભાગ | Stampede after gas line bursts near Eden Ga…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News