gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર અને દરેડમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત 11ની અટકાયત | 11 people including five women arrested …

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
જામનગર અને દરેડમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત 11ની અટકાયત | 11 people including five women arrested …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગર શહેર તેમજ દરેડ ગામે પોલીસે જુગાર અંગે દરોડા પાડી પાંચ મહિલાઓ તથા એકીબેકીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઈ રોકડ રકમ સહિતનો સામાન કબ્જે કર્યો છે. 

જામનગર નજીકના દરેડ ગામે મુરલિધર સોસાયટીમા રાયકા ચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલાં રામીબેન ધનાભાઈ માતકા, રૂકશાનાબેન ઈરફાનભઈ ખફી, શોભનાબા સંજયસિંહ ગોહીલ, માલીબેન નાગજીભાઈ માતકા, રાનૂબેન નાથાભાઈ માવલીયા નામના પાંચ મહિલાઓને રૂા.3530 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

જ્યારે શહેરના નાગેશ્ર્વર વિસ્તાર વ્હોરાના હજીરા પાસેથી જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલાં હમીરભાઈ દેવાભાઈ ગોજીયા, પુંજાભાઈ નારણભાઈ સાગઠીયા નામના બે શખ્સોને 500 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. તેમજ શહેરના ત્રણ દરવાજા પાસે જાહેરમાં એકીબેકીનો જુગાર રમી રહેલાં નાથાભાઈ પાલાભાઈ ધુલીયા, દીનેશભાઈ મગનલાલ ચંદ્રપાલ નામના બે શખ્સોને 410 ની રોકડ સાથે પકડી પાડ્યાં હતાં. ઉપરાંત દરબારગઢ સર્કલ નજીક રિક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં એકીબેકીનો જુગાર રમી રહેલાં સંજયભાઈ જયસુખભાઈ વારા, બીરજુ ઉર્ફે બીલ્લો રાજુભાઈ ડાભી નામના બે શખ્સની 210 ની રોકડ સાથે અટકાયત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
દૂધધારા ડેરી: ભાજપે 9 નેતા સસ્પેન્ડ કર્યા છતાં ધારાસભ્યએ પક્ષ સામે જ મોરચો માંડ્યો, કમળ વિના ચૂંટણી …

દૂધધારા ડેરી: ભાજપે 9 નેતા સસ્પેન્ડ કર્યા છતાં ધારાસભ્યએ પક્ષ સામે જ મોરચો માંડ્યો, કમળ વિના ચૂંટણી ...

તૈયારીમાં લાગી જાઓ! સ્પે. TET-1 અને TET-2ની પરીક્ષાની જાહેરાત, જાણો સેન્ટરની માહિતી | special tet1 a…

તૈયારીમાં લાગી જાઓ! સ્પે. TET-1 અને TET-2ની પરીક્ષાની જાહેરાત, જાણો સેન્ટરની માહિતી | special tet1 a...

વડોદરામાં ચોમાસામાં પડેલા ખાડાઓ પૈકી અત્યાર સુધીમાં નાના-મોટા 5529 ખાડા પૂરાયા | 5529 small and big …

વડોદરામાં ચોમાસામાં પડેલા ખાડાઓ પૈકી અત્યાર સુધીમાં નાના-મોટા 5529 ખાડા પૂરાયા | 5529 small and big ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાથી જયપુર લગ્ન પ્રસંગે ગયેલા નિવૃત્ત પ્રોફેસરના બંધ મકાનમાંથી રૂ.2 લાખની ચોરી | 2 lakh stolen f…

8 months ago
વડોદરાના નિઝામપુરાની નીલકમલ સોસાયટીમાં ડોગ હોસ્ટેલથી રહીશો પરેશાન : કમિશનરને રજૂઆત | Residents of Ni…

11 months ago
રૃ. ૧૦૦ કરોડની સાયબર છેતરપિંડી ઃ ગુજરાતમાંથી ચારની ધરપકડ

10 months ago
જામનગર શહેર અને નંદપુર ગામમાં જુગારના બે સ્થળે દરોડા : ચાર મહિલા સહિત 12 જુગારીઓ પકડાયા | 12 gambler…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News