gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: એકતરફી પ્રેમનો કરૂણ અંજામ! લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી | One S…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in INDIA
0 0
0
VIDEO: એકતરફી પ્રેમનો કરૂણ અંજામ! લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી | One S…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Buxar Wedding Shooting Video : બિહારના બક્સરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં ગોળી મારી દીધી હતી. લગ્ન પ્રસંગ દરમિયાન એકતરફી પ્રેમીએ દુલ્હનને ગોળી મારી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પછી તાત્કાલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ લઈ ગયા હતા. 

બિહારના બક્સરમાં એક લગ્ન સમારંભ શોકમાં ફેરવાઈ ગયો હતો. મંગળવારે(24 ફેબ્રુઆરી, 2026) રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન દુલ્હનને તેના પ્રેમીએ જાહેરમાં ગોળી મારી દીધી હતી. મળતી માહિતી મુજબ, આરોપીની ઓળખ પાડોશી દીનબંધુ તરીકે થઈ છે. 18 વર્ષની આરતી કુમારી તેના ભાવિ પતિ સાથે સ્ટેજ પર હતી. કપલ મિત્રો અને પરિવારથી ઘેરાયેલું હતું. આ દરમિયાન એક યુવતી કદાચ મૃતકની બહેન સ્ટેજ પર ધાર્મિક વિધિ કરી રહી હતી. જેમાં તે તેના બનેવીના માથા પર તિલક કરી રહી હતી. આ પછી યુવતી આરતી તરફ વળીને તિલક લગાવ્યું, એટલામાં અચાનક સ્ટેજની સામે ભેગા થયેલા મહેમાનોમાંથી એક વ્યક્તિએ આરતીને ગોળી મારી દીધી હતી.

આ ઘટનામાં ગોળી આરતીના પેટમાં તેની નાભિ પાસે વાગી હતી. આ હુમલાથી લગ્નમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક લોકો તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, લોકોએ તાત્કાલિક આરતીને નજીકની સદર હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રાથમિક સારવાર આપ્યા પછી ડૉક્ટરે દુલ્હનને વારાણસી ટ્રોમા સેન્ટરમાં રિફર કરી હતી. 

આ પણ વાંચો: મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ વારાફરતી કર્યો ગેંગરેપ, આસામમાં ભયાનક ઘટના

સમગ્ર મામલે DSPએ જણાવ્યું હતું કે, ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના નગર ચૌસા પંચાયતના મલ્લાહ ટોલાની છે. પરિવારનું કહેવું છે કે, યુવક તેમની દીકરીને એકતરફી પ્રેમ કરતો હતો.  ઈજાગ્રસ્ત દુલ્હને આરોપી પ્રેમીનું નામ લઈને કહ્યું, ‘દીનબંધુએ મને ગોળી મારી દીધી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વધુ એક પરીક્ષામાં વિવાદ : NTAએ માફી માંગી, પ્રભાવિત વિદ્યાર્થીઓની લેવાશે રી-એક્ઝામ | CUET UG 2026: N…
INDIA

વધુ એક પરીક્ષામાં વિવાદ : NTAએ માફી માંગી, પ્રભાવિત વિદ્યાર્થીઓની લેવાશે રી-એક્ઝામ | CUET UG 2026: N…

May 30, 2026
ભારત ચીનના દુશ્મનોને આપશે મહાવિનાશક મિસાઈલ ! વિયેતનામ સાથેની મેગા ડીલ થઈ પાકી | India Vietnam Brahmo…
INDIA

ભારત ચીનના દુશ્મનોને આપશે મહાવિનાશક મિસાઈલ ! વિયેતનામ સાથેની મેગા ડીલ થઈ પાકી | India Vietnam Brahmo…

May 30, 2026
પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | nat…
INDIA

પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | nat…

May 30, 2026
Next Post
ચીકુવાડીના સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન નહિ કરાતાં પોલીસ ફરિયાદ | police compl…

ચીકુવાડીના સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન નહિ કરાતાં પોલીસ ફરિયાદ | police compl...

પાંચ સર્જરી અને 38 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી પણ બોર્ડ પરીક્ષા આપશે | student will appear in gujarat…

પાંચ સર્જરી અને 38 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી પણ બોર્ડ પરીક્ષા આપશે | student will appear in gujarat...

72668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પૂર્વ સંધ્યાએ બેઠક વ્યવસ્થા જોવા ધસારો | 72000 students will appear …

72668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પૂર્વ સંધ્યાએ બેઠક વ્યવસ્થા જોવા ધસારો | 72000 students will appear ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા અને આણંદ જિલ્લામાં વરસાદ ખેતરોમાં તૈયાર ડાંગરનો પાક પલળી ગયો | Rain in Kheda and Anand district…

ખેડા અને આણંદ જિલ્લામાં વરસાદ ખેતરોમાં તૈયાર ડાંગરનો પાક પલળી ગયો | Rain in Kheda and Anand district…

7 months ago
અમદાવાદના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ બેકાબૂ, 100થી વધુ ફાયર જવાનો ઘટનાસ્થળે | fire breaks …

અમદાવાદના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ બેકાબૂ, 100થી વધુ ફાયર જવાનો ઘટનાસ્થળે | fire breaks …

3 months ago
ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસના અન્ય આરોપીઓ હજી ફરાર | Other accused in Bharuch businessman’s kidnapp…

ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસના અન્ય આરોપીઓ હજી ફરાર | Other accused in Bharuch businessman’s kidnapp…

6 months ago
૨૭ ટકા ઓ.બી.સી.નો અમલ થતાં અમદાવાદના ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે | With the im…

૨૭ ટકા ઓ.બી.સી.નો અમલ થતાં અમદાવાદના ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે | With the im…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News