gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લામાં ચાર વ્યક્તિનો ફાંસો ખાઇ આપઘાત સેવાસી તેમજ વાઘોડિયામાં બે યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ જીવન ટૂં…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
જિલ્લામાં ચાર વ્યક્તિનો ફાંસો ખાઇ આપઘાત સેવાસી તેમજ વાઘોડિયામાં બે યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ જીવન ટૂં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.26 વાઘોડિયા તાલુકામાં પારૃલ યુનિવર્સિટીમાં આન્ધ્ર પ્રદેશના એક વિદ્યાર્થી તેમજ સેવાસી અને વાઘોડિયામાં બે યુવાન પરિણીતા સહિત ચાર વ્યક્તિઓએ પંખા પર લટકીને ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા નજીક સેવાસી ટીપી-૧માં ધ રેસિડેન્સીમાં રહેતી શેફાલી સંકેતભાઇ યાદવ (ઉ.વ.૩૮) ગોત્રી ખાતે મુથુટ ફીન કોર્પમાં નોકરી કરતી હતી. તેને તા.૨૪ની રાત્રે પંખા પર ઓઢણી બાંધી ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે તેના પતિ સંકેત યાદવે તાલુકા પોલીસને જણાવ્યું હતું કે મૃતક શેફાલી નોકરી કરતી હતી ત્યાં ગ્રાહક તરીકે આવતા વિશાલ નામના યુવાન સાથે છેલ્લા એક વર્ષથી સંબંધ હતો તેમજ નોકરી બાબતે પણ ડિપ્રેશનમાં રહેતી હતી.

અન્ય બનાવમાં વાઘોડિયામાં આવેલી સ્નેહલપાર્ક સોસાયટીમાં રહેતો રીતેશ ટીનુભાઇ પરમાર તા.૨૪ના  રોજ રાત્રે ઘેર મોડો આવ્યો હતો જેથી પત્ની માનસી (ઉ.વ.૧૮)એ ગુસ્સો કર્યો હતો. દરમિયાન રીતેશકુમાર સોસાયટીની દુકાનમાં સેવ લેવા ગયો હતો અને પરત ઘેર ફર્યો ત્યારે પલંગ પર પ્લાસ્ટિકની ખુરશી મૂકી પંખા પર માનસી ઓઢણીથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી હતી. પત્નીને તાત્કાલિક નીચે ઉતારી હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

જ્યારે વાઘોડિયા તાલુકામાં લીમડા ગામ ખાતેની પારુલ યુનિવર્સિટીમાં ટાગોરભવન બી હોસ્ટેલમાં રહેતા અને બી ટેકમાં અભ્યાસ કરતા રાવી ગાંધી ક્રિષ્ણા રાવી રમેશ (ઉ.વ.૧૯)એ પોતાની રૃમમાં પંખા પર ઓઢણીથી ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે હોસ્ટેલના કર્મચારી દિનેશ બચુભાઇ પારઘીએ વાઘોડિયા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૃ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમ સંબંધ હોવાના પુરાવા પોલીસને મળ્યા છે.

આ ઉપરાંત કરજણ તાલુકાના માંગલેજ ગામની સીમમાં આવેલી જીઆઇપીએલ કંપનીના ક્વાટર્સમાં રહેતા મૂળ બિહારના મનિષકુમાર બ્રિજ સહની (ઉ.વ.૩૧)એ રહસ્યમય સંજોગોમાં તા.૨૪ની મોડી રાત્રે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બનાસ ડેરીના સાગરદાણ અને ઘીના તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ!, કહ્યું-‘આર્થિક કમર તોડનારો નિર્ણય….
GUJARAT

બનાસ ડેરીના સાગરદાણ અને ઘીના તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ!, કહ્યું-‘આર્થિક કમર તોડનારો નિર્ણય….

May 29, 2026
સાબરકાંઠામાં જીવલેણ અકસ્માત: GIDCની ફેક્ટરીમાં કામ કરતા યુવક પર લિફ્ટ પટકાતાં કમકમાટીભર્યું મોત, લાઈ…
GUJARAT

સાબરકાંઠામાં જીવલેણ અકસ્માત: GIDCની ફેક્ટરીમાં કામ કરતા યુવક પર લિફ્ટ પટકાતાં કમકમાટીભર્યું મોત, લાઈ…

May 29, 2026
સાબરકાંઠામાં ખાખીનો સપાટો : વિજયનગરના લીમડા ગામે ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, 6 લાખનો મુદ્દામા…
GUJARAT

સાબરકાંઠામાં ખાખીનો સપાટો : વિજયનગરના લીમડા ગામે ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, 6 લાખનો મુદ્દામા…

May 29, 2026
Next Post
૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f…

૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f...

સનફાર્મા રોડ પર દુકાનમાં તોડફોડ કરનાર યુવક પર વળતો હુમલોઃપોલીસે હુમલાખોરોનો વરઘાેડો કાઢ્યો | Counter…

સનફાર્મા રોડ પર દુકાનમાં તોડફોડ કરનાર યુવક પર વળતો હુમલોઃપોલીસે હુમલાખોરોનો વરઘાેડો કાઢ્યો | Counter...

કેરલ સ્ટોરી ટુ બાબતે મોડી રાત સુધી હાઈકોર્ટમાં દલીલો: ચુકાદો અનામત | Arguments in the High Court on …

કેરલ સ્ટોરી ટુ બાબતે મોડી રાત સુધી હાઈકોર્ટમાં દલીલો: ચુકાદો અનામત | Arguments in the High Court on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના અણઘડ આયોજનથી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં : એક બાજૂ લોકાપર્ણ અને બીજી બાજુ સ્કુલના વિદ્યા…

સુરત પાલિકાના અણઘડ આયોજનથી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં : એક બાજૂ લોકાપર્ણ અને બીજી બાજુ સ્કુલના વિદ્યા…

4 months ago
સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

2 months ago
અમદાવાદ સહિતના એરપોર્ટ પર કામ કરતી તૂર્કેઈની કંપની સામે કડક કાર્યવાહી, કેન્દ્ર સરકારે સુરક્ષા મંજૂરી…

અમદાવાદ સહિતના એરપોર્ટ પર કામ કરતી તૂર્કેઈની કંપની સામે કડક કાર્યવાહી, કેન્દ્ર સરકારે સુરક્ષા મંજૂરી…

1 year ago
શિયાળબેટની 2 બોટ અને 9 ખલાસીઓ લાપત્તા બન્યા બાદ સગડ મળતા હાશકારો | Tributes pour in after 2 boats an…

શિયાળબેટની 2 બોટ અને 9 ખલાસીઓ લાપત્તા બન્યા બાદ સગડ મળતા હાશકારો | Tributes pour in after 2 boats an…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News