gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરલ સ્ટોરી ટુ બાબતે મોડી રાત સુધી હાઈકોર્ટમાં દલીલો: ચુકાદો અનામત | Arguments in the High Court on …

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in INDIA
0 0
0
કેરલ સ્ટોરી ટુ બાબતે મોડી રાત સુધી હાઈકોર્ટમાં દલીલો: ચુકાદો અનામત | Arguments in the High Court on …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિચાર્યા વિના સર્ટિ. આપવા બદલ સેન્સરને ઠપકો

– સિંગલ જજ બેન્ચે સ્ટે આપ્યા બાદ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલની મોડી રાત સુધી સુનાવણી

મુંબઇ : કેરલ હાઈકોર્ટની સિંગલ બેન્ચે ‘કેરલ સ્ટોરી ટુ’ની શુક્રવારે રીલિઝ પર વચગાળાનો મનાઈહુકમ આપ્યો હતો. જોકે, બાદમાં નિર્માતાએ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરતાં આજે મોડી રાત સુધી ડિવિઝન બેન્ચ સમક્ષ સામસામે દલીલો ચાલી હતી. તમામ પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટીસ સુશ્રુત અરવિંદ ધર્માધિકારી તથા જસ્ટીસ પી. વી. બાલાકૃષ્ણનની બેન્ચે રાતના પોણા દસ સુધી સુનાવણી કરી હતી. 

આ ફિલ્મ ની આવતીકાલે રીલિઝ ડેટ છે. પરંતુ, તે પહેલાં કેરલ હાઈકોર્ટમાં ફિલ્મને અપાયેલાં સેન્સર સર્ટિફિકેટને પડકારતી અરજીઓ થઈ હતી. 

સિંગલ બેન્ચે મનાઈહુકમ ફરમાવતાં ફિલ્મની રીલિઝ અટકી પડે તેવી સ્થિતિ સર્જાતાં નિર્માતાએ   તત્કાળ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે આ ફિલ્મ આવતીકાલે ૧૫૦૦ થિયેટરમાં રીલિઝ થવાની છે.  છેલ્લી ઘડીએ મનાઈહુકમથી વ્યવસાયિક હિતોને નુકસાન થાય તેમ છે. નિર્મતાએ ફિલ્મથી કોઈ વર્ગ કે રાજ્ય કે સમુદાયની લાગણી નહિ દુભાતી હોવાનો તથા ફિલ્મના પહેલા ભાગને નેશનલ એવોર્ડ પણ મળ્યો હોવાનો ઉલ્લેખ તેમની દલીલોમાં કર્યો હતો.  આ પહેલાં હાઈકોર્ટની સિંગલ બેન્ચે  સુનાવણી કરતી વખતે  સેન્સર બોર્ડની ભારે ઝાટકણી કાઢી હતી. ન્યામૂર્તિ બેચ્ચુ  કુરિયન થોમસની સિંગલ જજની બેન્ચે કહ્યું હતું કે  સેન્સર બોર્ડે ખાસ કોઈ વિચારણા કર્યા વિના જ ફિલ્મને પ્રમાણપત્ર આપી  દીધું હોય તેમ લાગે છે. સેન્સર બોર્ડ તેની ફરજ બજાવવામાં નિષ્ફળ રહ્યું છે. 

હાઈકોર્ટે કહ્યું હતું કે ફિલ્મના ટાઈટલમાં કેરલ શબ્દનો ઉલ્લેખ છે અને નિર્માતાઓ આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હોવાનો દાવો કરી રહ્યા છે. તે જોતાં અરજદારોેએ ઉઠાવેલી ચિંતાઓ વાજબી છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે કાયદો  અને વ્યવસ્થાનો પ્રશ્ન  સર્જે તેવાં  કન્ટેન્ટને મંજૂરી આપી શકાય નહિ. 

હાઈકોર્ટે જુદા જુદા ચુકાદાઓ ટાંકતાં એમ પણ કહ્યું હતું કે સરકારી કે ખાનગી  કોઈપણ સંસ્થાન કે વ્યક્તિને કોઈપણ સમુદાય કે વર્ગવિશેષની ભાવનાઓ દૂભવવાની મંજૂરી આપી શકાય નહિ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા બેનરજી સામે FIR દાખલ, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સામે લગાવ્યો હતો ગંભીર આરોપ | FIR Registered Agai…
INDIA

મમતા બેનરજી સામે FIR દાખલ, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સામે લગાવ્યો હતો ગંભીર આરોપ | FIR Registered Agai…

June 4, 2026
બંધારણ નિષ્ણાત અને પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપનું નિધન, 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ | Subhash Kashya…
INDIA

બંધારણ નિષ્ણાત અને પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપનું નિધન, 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ | Subhash Kashya…

June 4, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે લેટેસ્ટ અપડેટ, સર્જિયો ગોરે કહ્યું – ફક્ત 1% મુદ્દાઓ પર ચર્ચા બાકી | ser…
INDIA

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે લેટેસ્ટ અપડેટ, સર્જિયો ગોરે કહ્યું – ફક્ત 1% મુદ્દાઓ પર ચર્ચા બાકી | ser…

June 4, 2026
Next Post
હિમાચલ પોલીસે દિલ્હી પોલીસ ટીમ સામે કેસ કરી પાંચ કલાક અટકાયતમાં રાખી | Himachal Police files case ag…

હિમાચલ પોલીસે દિલ્હી પોલીસ ટીમ સામે કેસ કરી પાંચ કલાક અટકાયતમાં રાખી | Himachal Police files case ag...

ધોળકાના કૌકા ગામે ગેરકાયદે સાદી માટીનું ખનન-વહન ઝડપાયું | Illegal mining and transportation of plain…

ધોળકાના કૌકા ગામે ગેરકાયદે સાદી માટીનું ખનન-વહન ઝડપાયું | Illegal mining and transportation of plain...

બોરસદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપ સાથે ફરિયાદ | Complaint filed alleging rape of minor in…

બોરસદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપ સાથે ફરિયાદ | Complaint filed alleging rape of minor in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભણવામાં ધ્યાન આપ તેમ કહી માતાએ મોબાઇલ લઇ લેતા પુત્રનો આપઘાત | Son commits suicide after mother takes…

ભણવામાં ધ્યાન આપ તેમ કહી માતાએ મોબાઇલ લઇ લેતા પુત્રનો આપઘાત | Son commits suicide after mother takes…

1 year ago
ભારત-US ટ્રેડ ડીલ: ટ્રમ્પના આ 2 દાવાઓથી ચિંતા વધી, કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતાની રાહ | India US Tra…

ભારત-US ટ્રેડ ડીલ: ટ્રમ્પના આ 2 દાવાઓથી ચિંતા વધી, કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતાની રાહ | India US Tra…

4 months ago
વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara …

વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara …

1 week ago
એન.ડી.પી.એસ.ના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો | Wanted accused arrested in NDPS case

એન.ડી.પી.એસ.ના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો | Wanted accused arrested in NDPS case

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News