gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 34 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | A…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 34 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના બગોદરા-વટામણ હાઈવે પર ચાલતા હાઈવે રોબરી અને કેમિકલ ચોરીના એક બહુ મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે મેમર ગામની સીમમાં આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં મોડી રાત્રે દરોડો પાડીને કેમિકલ ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ટેન્કર અને કિંમતી કેમિકલ સહિત કુલ 34,40,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

FSL અને ફાયર ફાઇટરની ટીમને સાથે રાખીને પોલીસેના દારોડા

મળતી માહિતી અનુસાર, કંડલા બંદરથી અત્યંત જ્વલનશીલ ‘મિક્સ ઝાયલીન’ કેમિકલ ભરીને એક ટેન્કર સુરત તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન બગોદરા-વટામણ હાઈવે પર આવેલી ‘જય માતાજી હોટલ’ના કમ્પાઉન્ડમાં ટેન્કરને ઊભું રાખી, તેના વાલ્વનું સીલ તોડીને કેમિકલ ચોરી કરવામાં આવી રહ્યું હોવાની માહિતી LCBને મળી હતી. કેમિકલ અત્યંત જ્વલનશીલ હોવાથી કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે પોલીસે એફ.એસ.એલ. (FSL) અને ફાયર ફાઇટરની ટીમને સાથે રાખીને મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. 

આ પણ વાંચો: અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

વાલ્વનું સીલ તોડી પ્લાસ્ટિકના કેરબામાં ભરાતું હતું કેમિકલ

પોલીસ જ્યારે હોટલના કમ્પાઉન્ડમાં પહોંચી ત્યારે ટેન્કરમાંથી કેમિકલ કાઢીને પ્લાસ્ટિકના મોટા કેરબાઓમાં ભરવાની કામગીરી ચાલતી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ટેન્કરના ડ્રાઈવર અહેમદ ટીંબલિયા અને ચોરીનું કેમિકલ ખરીદવા/કાઢવામાં મદદ કરનાર જયરાજ રાઠોડ નામના બે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. જો કે, આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને હોટલ સંચાલક દીપક ચૌહાણ પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો, જેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

34.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

બગોદરા પોલીસે ઘટનાસ્થળેથી અલગ-અલગ વસ્તુઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 28.64 લાખ રૂપિયાની કિંમતનું ‘મિક્સ ઝાયલીન’ કેમિકલ,  કેમિકલ ભરેલું ટેન્કર, પ્લાસ્ટિકના કેરબા અને મોબાઈલ ફોન સહિત કુલ 34,40,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  

BNS હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરાઈ

હાઈવે પર આ પ્રકારે જ્વલનશીલ કેમિકલની ચોરી કરીને સામાન્ય માનવ જિંદગી જોખમાય તે રીતે ચાલી રહેલા આ જોખમી કારોબાર બદલ બગોદરા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું, અગાઉ કેટલા લીટર કેમિકલની ચોરી થઈ ચૂકી છે અને આ નેટવર્કમાં અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ
GUJARAT

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ

June 22, 2026
એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …
GUJARAT

એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …

June 22, 2026
અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…
GUJARAT

અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…

June 22, 2026
Next Post
1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત | West Bengal…

1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત | West Bengal...

વડોદરાના કોટિયાર્કનગરમાં રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત રાખેલું ગોડાઉન સીલ માર્યું | vmc seals illegal …

વડોદરાના કોટિયાર્કનગરમાં રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત રાખેલું ગોડાઉન સીલ માર્યું | vmc seals illegal ...

‘જ્યાં કમળ ન ખીલ્યું ત્યાં કાદવ ફેલાવી રહ્યો છે ભાજપ…’, સાંસદોના પક્ષપલટા મામલે પવન ખેડાના પ્રહાર …

'જ્યાં કમળ ન ખીલ્યું ત્યાં કાદવ ફેલાવી રહ્યો છે ભાજપ...', સાંસદોના પક્ષપલટા મામલે પવન ખેડાના પ્રહાર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફેબ્રુઆરીમાં વિદેશી રોકાણકારો સક્રિય : રૂ. 20,000 કરોડની ખરીદી | Foreign investors active in Februar…

ફેબ્રુઆરીમાં વિદેશી રોકાણકારો સક્રિય : રૂ. 20,000 કરોડની ખરીદી | Foreign investors active in Februar…

4 months ago
વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે 4000 રૂપિયા સસ્તી, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ | Gold Silver Price C…

વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે 4000 રૂપિયા સસ્તી, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ | Gold Silver Price C…

4 weeks ago
જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી,પતિ-પત્ની સહિત 2ના મોત, 20 ઈજાગ્રસ્ત

જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી,પતિ-પત્ની સહિત 2ના મોત, 20 ઈજાગ્રસ્ત

6 months ago
વડોદરા -વાસદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના | Hit and run incident on Vadodara Vasad highway

વડોદરા -વાસદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના | Hit and run incident on Vadodara Vasad highway

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News