gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in INDIA
0 0
0
રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

9 Year Old Girl Dies of Heart Attack in Rajasthan: રાજસ્થાનના નાગૌર જિલ્લાના ગોટન શહેરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. ગોટન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી 9 વર્ષની બાળકીનું શાળાના મેદાનમાં રમતી વખતે હાર્ટ એટેક આવવાથી અવસાન થયું છે. આ ઘટનાએ માત્ર શાળા જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારને શોકમાં ગરકાવ કરી દીધો છે.

ઘટનાના સીસીટીવીમાં કેદ

અહેવાલો અનુસાર, તાલનપુર ગામની રહેવાસી અને રાજેન્દ્ર બાપીડિયાની પુત્રી દિવ્યા 23 ફેબ્રુઆરીના રોજ રાબેતા મુજબ સવારે 7 વાગ્યાની આસપાસ સ્કૂલે પહોંચી હતી. સવારની પ્રાર્થના સભા (એસેમ્બલી) શરૂ થાય તે પહેલાં તે મેદાનમાં અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન તે અચાનક ઢળી પડી હતી. શાળાના સ્ટાફે વિલંબ કર્યા વિના તેને ગોટનની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ દિવ્યાને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ (હૃદયરોગનો હુમલો) હોવાનું સ્પષ્ટ થયું છે.

ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે દિવ્યા અન્ય બાળકો સાથે સામાન્ય રીતે રમી રહી છે અને અચાનક પળવારમાં તે બેભાન થઈને જમીન પર પડી જાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, બાળકીને કોઈ અગાઉની બીમારી કે શરીર પર કોઈ ઈજાના નિશાન નહોતા.

આ પણ વાંચો: એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત

પરિવારમાં 4 મહિનામાં 2 સંતાનોના મોત

આ ઘટનાએ બાપીડિયા પરિવાર પર દુઃખનો પહાડ તોડી નાખ્યો છે. કરુણતા એ છે કે, માત્ર ચાર મહિના પહેલા જ દિવ્યાના મોટા ભાઈનું પણ આ જ રીતે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. ટૂંકા ગાળામાં પોતાના બે માસૂમ બાળકોને ગુમાવતા માતા-પિતાની હાલત અત્યંત દયનીય બની છે.

પરિવારના આગ્રહને માન આપીને અને કોઈ શંકાસ્પદ બાબત ન જણાતા, પોસ્ટમોર્ટમ વગર જ બાળકીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ નાની વયના બાળકોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેદારનાથમાં શ્રદ્ધાળુઓની પ્રચંડ ભીડ અને વાઇરલ વીડિયો બાદ ભાજપ સરકારે ચારધામ દર્શનના નિયમ બદલ્યા | af…
INDIA

કેદારનાથમાં શ્રદ્ધાળુઓની પ્રચંડ ભીડ અને વાઇરલ વીડિયો બાદ ભાજપ સરકારે ચારધામ દર્શનના નિયમ બદલ્યા | af…

June 3, 2026
‘મંજૂરી કરતાં 4 ગણા વધુ રૂમ, એક જ ગેટ…’, દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડ માટે જવાબદાર 5 કારણો | Delhi Ma…
INDIA

‘મંજૂરી કરતાં 4 ગણા વધુ રૂમ, એક જ ગેટ…’, દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડ માટે જવાબદાર 5 કારણો | Delhi Ma…

June 3, 2026
અમેરિકાની ટૅરિફની ધમકી બાદ ભારતનો જવાબ, ‘ફોર્સ્ડ લેબર’ મુદ્દે સેક્શન 301 પર મંત્રણા ચાલુ | India Com…
INDIA

અમેરિકાની ટૅરિફની ધમકી બાદ ભારતનો જવાબ, ‘ફોર્સ્ડ લેબર’ મુદ્દે સેક્શન 301 પર મંત્રણા ચાલુ | India Com…

June 3, 2026
Next Post
ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head ...

હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…

હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu...

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana’…

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેસ્ટોરેન્ટને 1 રૂ.નો જીએસટી વસૂલવો ભારે પડયો, 8,000નો દંડ, 4 વર્ષે ચુકાદો આવ્યો | Restaurant charge…

રેસ્ટોરેન્ટને 1 રૂ.નો જીએસટી વસૂલવો ભારે પડયો, 8,000નો દંડ, 4 વર્ષે ચુકાદો આવ્યો | Restaurant charge…

1 year ago
સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve…

સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve…

1 month ago
‘પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, ભારતીય સેના ગમે ત્યારે કરી શકે છે હુમલો’, પાક.ના સંરક્ષણ મંત્રીનું નિવેદન

‘પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, ભારતીય સેના ગમે ત્યારે કરી શકે છે હુમલો’, પાક.ના સંરક્ષણ મંત્રીનું નિવેદન

1 year ago
6 મહિનામાં જ USના વિઝા અપાવી દઈશ..! તેમ કહી 26.80 લાખનો ચૂનો ચોપડયો | I will get you a US visa in 6 …

6 મહિનામાં જ USના વિઝા અપાવી દઈશ..! તેમ કહી 26.80 લાખનો ચૂનો ચોપડયો | I will get you a US visa in 6 …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News