gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …
1
VIEWS
Share on FacebookShare on Twitter

કોન્સ્ટેબલે
લારીધારક વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી

લારી
સાઈડમાં રાખવાનું કહેતા પોલીસ કર્મીનો કાઠલો પકડી અપશબ્દો કહેતા મામલો બિચકયો

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારી સાઈડમાં રાખવાનું કહેતા લારી
ધારકે પોલીસ કર્મીનો કાઠલો પકડી અપશબ્દો કહેતા મામલો બિચકયો અને ઝપાઝપી થઇ હતી.
બનાવ અંગે કોન્સ્ટેબલે લારીધારક વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ધ્રાંગધ્રા
શહેરની શાકમાર્કેટ રોડ પર ટ્રાફિકને અડચણરૃપ શાકભાજીની લારી રાખીને ઉભેલા ઝુબેર
ગુલાબભાઈ મંડલી (રહેથ ધ્રાંગધ્રા) વાળાને સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ
કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ચિહલા દ્વારા લારી ધારકને રોડ પર રાખેલ લારી સાઈડમાં લેવાનું
જણાવતા ઉશ્કેરાઈ ગયેલા લારી ધારકે પોલીસકર્મી સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી
અને પોલીસકર્મી વર્દીમાં હોવા છતાં કાંઠલો પકડી અપશબ્દો કહેતા મામલો બિચકયો હતો.
જ્યારે મુખ્ય બજારમાં નીકળતા રાહદારીઓના ટોળા એકત્ર થતા સ્થાનિક પોલીસ ટીમ ઘટના
સ્થળે આવી પહોંચી હતી અને ટોળા વિખેર્યા હતા. જે મામલે હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ
ચિહલા દ્વારા લારી ધારક ઝુબેર મંડલી વિરુધ ફરજમાં રુકાવટ સહિતનો ગુનો નોંધાવતા
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…

હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu...

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana’…

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana'...

ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N…

ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકસાહિત્યકાર મીરા આહિર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તન મામલે કાર્યવાહી, પાંચ કર્મચારીઓને કરા…

1 year ago
પીપળિયા પુલ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | Young man dies after truck and bike collide nea…

કળિયુગની હચમચાવતી ઘટના, મા ચીખતી રહી કે દીકરા મને ન માર પણ નિર્દય પુત્રએ કરી હત્યા | madhya pradesh …

10 months ago
મુંબઈમાં વરસાદી આફત, અનેક વિસ્તારો જળમગ્ન, વિક્રોલીમાં ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત | Rain disaster in …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News